રિલેશનશિપમાં છોકરા કરે જબરદસ્તી, તો છોકરીઓએ કરવું આટલું કામ..

સહિયર

શારી-રિક સંબંધોથી માનસિક અને શારી-રિક લાભ થતા હોવાના અનેક રિસર્ચ અને સ્ટડી થયા છે. જેમાં સાબિત થયું છે કે સમા-ગમના કારણે શરીરમાં ઉત્પન્ન થતા રસોના કારણે એક વ્યક્તિને ખુશી પ્રાપ્ત થાય છે. શારી-રિક સંબંધથી ખુશી ફક્ત એક જ પાર્ટનરને મળતી નથી.

આ પ્રકારની ઘટના માટે અલગ અલગ કારણો જવાબદાર હોય છે. આજે પણ પ્રેમ સંબંધમાં શારી–રિક સંબંધ બાંધવો ખરાબ કહેવામાં આવતો નથી. આજકાલ, આપણા ભારતમાં પણ પશ્ચિમી સંસ્કૃતિનું વર્ચસ્વ જોવા મળે છે, ત્યારે આજકાલના યુવાનો ઘણી બાબતમાં ઉતાવળ અને જલ્દી આકર્ષક બતાવે છે.

ત્યારે પહેલાના જમાનાના લોકો માટે આ શારીરિક સબંધ એ મોટી વસ્તુ હતી, પરંતુ હવે આ વિચાર પાછળ છોડી દેવા લાગ્યા છે. આજના જમનામાં તો લ્લોકો એના વિશે વાત કરવાંમાં પણ શરમ અનુભવતા નથી.

મોટાશહેરોમાં, એક નાઇટ સ્ટેન્ડ વગેરેનું વલણ પણ ખૂબ જલ્દી પ્રચલિત થઇ રહ્યું છે, જયારે પ્રેમ સંબંધમાં શારી–રિક સંબંધ બનાવવા એ વધારે મોટી વાત નથી, આ સંદર્ભમાં આપણે છોકરીઓ વિશે ઘણું સાંભળ્યું છે, પરંતુ અમુક બાબતો એવી પણ હોય છે જે ઘણી વાર છોકરાઓ તરફથી નથી કહેવામાં આવતી.

ભલે તેઓ માનતા ન હોય પણ તેવું બની શકે છે. રીસર્ચ મુજબ, એક છોકરો અને છોકરી પ્રેમ સંબંધમાં છે અને પરસ્પર બંનેની સંમતિથી શારી–રિક સંબંધ બાંધવા તૈયાર છે અને તે પણ બનાવે છે.

જયારે બીજા કિસ્સામાં, છોકરી છોકરાના કહેવાથી કે પછી ભાવનાત્મક રૂપે જોડાયેલા હોવાના કારણે શારી–રિક સંબંધ બનાવવા માટેની સંમતિ આપે છે અને તે શારી–રિક સંબંધ બનાવે છે. છોકરો છોકરી બંને વચ્ચે શારી–રિક સંબંધ બની જાય છે.

આ ત્રણેય રીસર્ચમાં પ્રેમ સંબંધ ખરાબ થઇ જાય અને પછી જો છોકરી છોકરા સામે સીધો કેસ કરી દે છે કે પછી બળાત્કારનો કેસ કરે છે તો આવા કિસ્સાઓમાં છોકરાને કોઈ પણ રીતે દોષી માનવામાં આવે છે. કયા સંજોગોમાં સંબંધ બનાવવામાં આવ્યા છે કે પછી છોકરો નિર્દોષ હોઈ શકે છે, ત્યારે તે જોયા વગર દોષી માનવામાં આવે છે,

કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારની બાહેધરી નથી કે તમારા પ્રેમ સંબંધમાં દરમિયાન બંધાયેલ શારી–રિક સંબંધ ભવિષ્યમાં તમને કોઈ સમસ્યા ઉભી કરશે નહીં, અને આ મુશ્કેલીઓ છોકરીઓ અને છોકરાઓ બંનેને લાગુ પડે છે, એટલા માટે આ બાબતોથી બચવું વધારે સારું છે.

બીજી ઘણી બાબતો પર વિચાર કરવામાં આવે તો જેના કારણે આપણે પ્રેમ સંબંધમાં શારી–રિક સંબંધ સ્થાપિત ન કરવો જોઈએ, કારણ કે હજી પણ આપણે એક રૂઢિવાદી સમાજમાં જીવીએ છીએ,

એટલા માટે યુવાનીમાં લેવામાં આવેલું કોઈ પણ ખોટું પગલું આપણને જિંદગીભર દુઃખ આપી શકે છે. ખાસ કરીને છોકરીઓએ પ્રેમ સંબંધોમાં જા–તીય સંબંધ બાંધવાનું ટાળવું જોઈએ. કારણ કે છોકરીઓને પારિવારિક આદર અને પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે.

અનિચ્છનીય ગર્ભાવસ્થા અને અન્ય અસુરક્ષિત લૈંગિક રોગોથી બચવા માટે આ બાબતો થી હંમેશા દુર રહેવું જોઈએ. આપણા ભારતીય સમાજમાં, લગ્નને શારી–રિક સંબંધોને જોડતી વખતે તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, એટલા માટે આપણે લગ્ન પહેલાં શારી–રિક સંબંધો ન બાંધવા જોઈએ.