રાત્રે જો કોઈ મહિલા તમારા માટે આ કામ કરે તો પલટાઇ જશે તમારી કિસ્મત

જાણવા જેવું

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણા બધા ટોટકા ઉપાય બતાવવામાં આવ્યા છે. અમુક ટોટકા એવા છે, જેણે ફક્ત મહિલાઓ જ કરી શકે છે અથવા એના દ્વારા કરવામાં આવે તો આપણને લાભ થાય છે. દરેક લોકોની ઈચ્છા હોય છે કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશી હંમેશા બની રહે, તે માટે ઘણા ઉપાય પણ કરે છે. પરંતુ કોઈ ઉપાય કામ આવતા નથી.

એવું કહેવામાં આવે છે કે તમે આ ટોટકા ની મદદથી મહિલાઓ ઘરમાં લક્ષ્મી નો વાસ પણ કાયમ માટે કરાવી શકે છે. અને ઘરમાં રહેતા લોકોના દુર્ભાગ્ય સદા-સર્વદા માટે સમાપ્ત થઈ જાય છે. આ ઉપાય નો ઉપયોગ કરીને લોકો નકારાત્મકતા પણ દુર કરી શકે છે, પરંતુ ઘરમાં વૃદ્ધિ લાવવા માટે પણ આ ઉપાય કરવામાં આવે છે. આજે અમે તમને ઘરમાં શાંતિ અને લક્ષ્મીનો વાસ કરવાની વાત પણ કરી રહ્યા છીએ.

કેટલાક ટોટકા જેને જો મહિલાઓ રાત્રે સૂતા પહેલા કરે તો તેમના ઘરમાં ક્યારે કોઈ કમી નહી થશે અને ઘરના બધા સભ્ય સ્વસ્થ અને શાંત અને સૌભાગ્યશાળી રહેશે. અમે તમને જણાવી દઈએ કે અમુક ટોટકા એવા પણ હોય છે જેણે ઘરમાં કરવાથી ઘરનું દુર્ભાગ્ય બહાર નીકળી જાય છે અને તમારા અને તમારા ઘરની તરફ ખરાબ દ્રષ્ટિ નષ્ટ થઇ જાય છે. એટલા માટે આજે અમે તમને અમુક એવા જ ટોને ટોટકા વિશે જણાવવા જઈ રહ્યા છે, જેણે કરીને તમે ઘરમાં શાંતિ બનાવી રાખો છો અને ખરાબ દ્રષ્ટિને પણ ભગાવી શકાય છે.

તમારા મનમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે, અને જો તમારા ઘરની તરફ ખરાબ શક્તિઓની તાકાત હોય, તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થઇ રહ્યો, ઘરમાં શાંતિ નથી અને આવું બધું હોવા છતાં પણ પરિવારમાં ખુશી નથી આવી રહી તો આજે અમે તમને એવા જ ટોટકા જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા ઘરમાં રહેલી ખરાબ શક્તિઓ ને ભગાડી શકો છો, અને જીવનમાં શાંતિ લાવી શકો છો.

સૂર્યાસ્ત પછી જો કોઈ બહારનો માણસ તમારાથી દૂધ કે દહીં માંગીએ તો નહી આપવા જોઈએ.આવું કરવાથી તે ઘરની લક્ષ્‍મી બીજાના ઘરે હાલી જાય છે. રાત્રે સૂતા પહેલા રસોડાના બધા વાસણ ધોઈને અને રસોડા સાફ કરીને સૂવૂ જોઈએ. એનાથી ઘરમાં વૈભવ , સંપન્નતા અને શાંતિ આવે છે.

લગભગ એક અઠવાડિયામાં એક વાર રાત્રે સૂતા પહેલા ઘરના દરેક રૂમમાં થોડા થોડા અંતરે (આશરે 100 ગ્રામથી 250 ગ્રામ) સુધી રૂમની સાઈજ મુજબ સિંધાલૂણ કે સંચળ એક પેપરમાં પેક કરીને નીચે રાખી દેવું.