પતિ પત્ની વચ્ચે શારી-રિક સંબંધ એ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સં-બંધોમાં હંમેશાં આકર્ષણ જળવાઈ રહે તેના માટે પાર્ટનરની નજીક આવવા માટે ઘણા બહાના શોધવા જોઈએ. તેવામાં સંભોગ કર્યા પછી રોમાન્સ કરવો એ સૌથી સારો વિકલ્પ છે. લગભગ શારી-રિક સંબંધ પછી યુગલો થોડા થાકી જતા હોય છે.
પુરુષ અને મહિલાઓના શરીરની ઘણી વસ્તુઓ એકબીજાથી અલગ હોય છે. આવી પરિસ્થિતિમાં તેમને થનારી બીમારીઓ અથવા શારી-રિક સબંધની પરેશાનીઓમાં પણ થોડો અંતર આવી જાય છે. સં@ભોગ કરતી વખતે પુરુષોની શક્તિ વધારે વપરાય છે. જેના કારણે પુરુષો ને વધારે થાક લાગે છે.
જો થાક અનુભવવા ન માંગતા હોય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જે આજે અમે તમને એક ખાસ ડ્રીંક જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી પુરુષોની શારી-રિક શક્તિમાં વધારો થઇ શકે છે તો ચાલો જાણી લઈએ એ વસ્તુ વિશે..
દૂધ અને મધનું સેવન :- દૂધ શરીર માટે સારું માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ડી તેમજ લેક્ટિક એસિડ જેવા પોષક તત્વ મળી આવે છે. તેમજ મધમા આયન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફ્રુટ ગ્લુકોઝ, સોડીયમ ક્લોરીન પોટેશિયમ હોય છે.
તે ઉપરાંત તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે. તે બંનેનું અલગ અલગ સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જેનાથી સં@ભોગ કરવામાં આનંદ આવે છે. પરંતુ જો તેમને મિક્સ કરીને ખાવામાં આવે તો વધારે લાભદાયી વસ્તુ હોય છે.
દૂધ અને મધ પીવાનો સમય અને રીત :- દૂધ મધ રાત્રે સૂતી વખતે એક કલાક પહેલા પીવું જોઈએ. તેનો ડ્રીંક બનાવવા માટે સૌથી પહેલા દૂધને ગરમ કરી લેવું. હવે જ્યારે તે ગરમ થઈ જાય તો તેમાં ૧ ચમચી મધ મિક્સ કરી દેવું. જેનું સેવન કરવાથી પુરુષની શારી-રિક શક્તિમાં વધારો થાય છે. પ્રયત્ન કરવો કે તમારું મધ શુદ્ધ હોય જેથી તમે તેનો સંભોગનો આનંદ અધિકતમ ઉઠાવી શકો.
મધની સાથે દૂધ પીવાના ફાયદા :- ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી પુરુષોની શારી-રિક શક્તિ વધે છે. તેમજ શરીરની કમજોરી દૂર થાય છે. અને તેનું નિયમિત સેવન કરવાથી ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોનમાં વધારો થાય છે.
તે તણાવ ઓછું કરી તંત્રિકા તંત્ર અને તંત્રિકા કોશિકાઓને આરામ પ્રદાન કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાના ચાન્સ ઓછા થઈ જાય છે. દૂધ અને મધ એક સાથે લેવામાં આવે તો તે તમારી ઇમ્યુનીટી શક્તિ (રોગપ્રતિકારક ક્ષમતા) વધે છે.
જો તમને રાત્રે ઊંઘ સારી નથી આવતી તો સુવાના એક કલાક પહેલા મધ વાળું દૂધ પી લેવું. આવું કરવાથી તમને ઊંઘ ખૂબ સારી આવશે. જે લોકોને ખાવાનું પચતું ન હોય કે તકલીફ થતી હોય તેમને પણ મધનું દૂધ સાથે સેવન શરૂ કરી દેવું જોઇએ. તેનાથી તમારા કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ જશે.
હાડકા મજબુત કરવા માટે મધ વાળું દૂધ એક ખૂબ ફાયદાકારક ડ્રીંક માનવામાં આવે છે. આપણા શરીરની શારી*રિક અને માનસિક ક્ષમતા વધારવા માટે દરરોજ દૂધ અને મધનું એકસાથે સેવન કરવું જોઈએ. સવાર સવારમાં જો દૂધ અને મધ મિક્સ કરીને પીવામાં આવે તો આખો દિવસ ઊર્જાથી ભરપૂર રહે છે.
શરીરમાં આખો દિવસ સ્ફૂર્તિ બની રહે છે અને તમારું મગજ પણ તેજ ચાલે છે અને આળસ પણ નહિ આવે. આંખોની રોશની વધારવા માટે પણ દૂધ અને મધ એક ગુણકારી ડ્રીંક માનવામાં આવે છે. નિયમિત આ દૂધનું સેવન કરવાથી શારી-રિક સબંધમાં થાક ઓછો આવશે.