રાત્રે પત્ની સાથે સુતી વખતે કરો આટલું કામ, સે@ક્સલાઇફ બનશે સારી અને સબંધમાં આવશે મજબૂતાઈ..

સહિયર

સે@ક્સ લાઇફને સારી બનાવવા માટે લોકો ઘણા પ્રકારના ડાયેટ બદલાવતા રહેતા હોય છે. કેટલાક લોકો ડૉક્ટરનો સંપર્ક કરીને એની સલાહ લેતા હોય છે. જાણવા મળે છે કે નોનવેજ ખાવાવાળા લોકો કરતા શાકાહારી લોકોની સે@ક્સલાઇફ વધારે સારી હોય છે.

ઘણી વાર આ નાના નાના લડાઇ ઝગડાઓના કારણે પણ સેક્સલાઇફમાં સમસ્યા આવી શકે છે, જે ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. ઘણા કિસ્સાઓમાં, આ બાબત છૂટાછેડા સુધી પણ પહોચી જાય છે. જેના કારણે પતિ -પત્ની બંનેના મૂડ ખરાબ થઇ જાય છે અને બંને વચ્ચેનો પ્રેમ પણ ક્યાંક ખોવાઈ જાય છે.

ઘણા લોકો માનસિક તનાવના શિકાર બની જતા હોય છે. આજે અમે તમને અમુક એવા કામ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા લગ્ન જીવનમાં ક્યારેય લડાઇ થશે નહી. આ કામ કર્યા પછી તમારા લગ્ન જીવનમાં ખુશી અને સબંધ પણ સારા રહેશે. તમારા પાર્ટનર પ્રત્યે વફાદાર બનશો.

પાર્ટનર સાથે રોમેન્ટિક વાતો :- પતિ કામના લીધે જીવનમાં ખુબ જ વ્યસ્ત થઇ જાય છે કે, તેઓ ફક્ત કામ માટે જ પત્ની સાથે થોડી ઘણી વાત કરતા હોય છે. તેમની પાસે બે મીઠા અને પ્રેમ વિશે વાત કરવાનો બિલકુલ સમય નથી. આ ટેવ ખુબ જ ખરાબ ગણાય છે.

જો તમે આખો દિવસ વ્યસ્ત રહેતા હોય, પરંતુ જ્યારે તમે રાત્રે પથારીમાં સુવા માટે જાવ તે પહેલાં તમારી પત્ની સાથે થોડી રોમેન્ટિક અને પ્રેમભરી વાતો કરવી જોઈએ. જો તેને કોઈ સમસ્યા થઇ હોય તો, તેના સ્વાસ્થ્ય વિશે પૂછવું. આવી વસ્તુઓ તમારી વચ્ચેના પ્રેમને વધારે જાગૃત કરશે અને તે તમને દગો આપવાનું ક્યારેય પણ વિચારશે નહીં.

હાસ્ય મજાક :- જો જીવનમાં થોડો ઘણો આનંદ કે મજા ન હોય તો તે વ્યક્તિની લાઈફ કંટાળાજનક બની જાય છે. તો સૂતા પહેલા થોડી ફની કે કોમેડી મનોરંજનનું કામ અથવા રોમાન્ટિક પણ બનવું. તમારી પત્નીને અમુક રમુજી વાત કહેવી કે કોઈ રમુજી વિડિઓ કે પછી મૂવી સાથે જોઈ શકો છો. આ બંને વચ્ચે બંધન બનાવે છે અને લડાઈનું વાતાવરણ બનતું નથી.

પાર્ટનર સાથે પ્રેમથી ગળે લાગવું :- એક સર્વેમાં જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ રોજ રાત્રે પોતાના પાર્ટનરને ભેટીને સૂઈ જાય છે, તેના સંબંધો વધારે લાંબા સમય સુધી ખુશ રહે છે. જેના કારણે વ્યક્તિને સુવાથી આરામ મળે છે અને એકબીજા વચ્ચે પ્રેમ અને વિશ્વાસમાં વધારો થાય છે. એટલા માટે જ્યારે પણ તમે રાત્રે સુતા હોવ ત્યારે તમારે તમારા જીવનસાથીને પ્રેમથી આલિંગન આપીને સુવું જોઇએ.

આ સિવાય તમે રાત્રે આલિંગન કરીને આરામથી સૂઈ શકો છો. અમે તમને જણાવી દઈએ કે માત્ર શારી-રિક સંબંધ બનાવવો એ બંને વચ્ચેના પ્રેમ માટે પૂરતું નથી. પ્રેમના બે મીઠા શબ્દો અને આલિંગન જેવી વસ્તુઓ પણ ખુબ જ મહત્વની હોય છે. બંને વચ્ચેની લાગણી તેની સાથે જોડાયેલી છે.

પત્નીની સેવા :- જો તમારી પત્ની હાઉસ વાઈફ હોય તો તે આખો દિવસ કામ કર્યા પછી કંટાળી જાય છે. આવી સ્થિતિમાં, તમે તેના હાથ, પગ તેને આરામ આપવા માટે દબાવી શકો છો અથવા પ્રેમથી એના માટે પાણી લઈને આપી શકો છો, જેનાથી તે હળવાશ અનુભવશે અને તમારા પરનો દિવસનો ઘર્ષણ દૂર થશે નહીં.

જો તમારી પત્ની નોકરી કરતી હોય તો તમારે આ કરવું જ જરૂર જોઈએ. કારણ કે ત્યાર પછી તેણે નોકરી અને ઘરનું કામ બંને કરવાનું હોય છે. ઓફિસની ચિંતા અલગ રહે છે. આવી રીતે, તમારે તેના મૂડને તાજો કરવાનો પ્રયાસ કરવો જોઈએ.