રાશિ અનુસાર જાણી શકાય કે કઈ મહિલાને ક્યારે વધે છે સે@ક્સની ઉત્તેજના… જરૂર જાણો..

સહિયર

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વિશ્વમાં દરેક વ્યક્તિ ઉપર ગ્રહોની સારી ખરાબ અસર પડતી હોય છે. જન્મ રાશિ પ્રમાણે અને જન્મના સમય પ્રમાણે દરેક વ્યક્તિનો જાતીય વ્યવહાર અલગ-અલગ હોઈ શકે છે. ઘણી વ્યક્તિઓ જાતીય બાબતે ખૂબ જ ઉગ્ર અને અધીર હોય છે.

દરેક વ્યક્તિ યુવાનીના દિવસોમાં સે@ક્સ ની ઈચ્છા રાખતા હોય છે. આજે અમે તમને જણાવી દઈએ કે દરેક રાશિના પુરુષો અને સ્ત્રીઓનો જા-તીય સબંધ કેવો હોય છે. તો ચાલો જાણી લઈએ રાશી મુજબ તમારી સેક્સ લાઈફ કેવી હોય છે.

મેષ રાશિ  આ રાશિની સ્ત્રીઓના અંગ ખૂબ સંવેદનશીલ હોય છે. આ રાશિની મહિલાઓના મોં માથા પર કિસ કરવાથી તેઓ સે@ક્સ માટે જલ્દી આકર્ષિત થઇ જાય છે. તેમના વાળ પર ધીમે ધીમે સ્પર્શ કરવો, તેમના હોઠ અને ગાલ પર કિસ કરવી અને કાન પર સ્પર્શ કરવો. જે તેમને સેક્સ પ્રત્યે ઉત્તેજીત કરે છે. આ રાશિવાળી સ્ત્રીઓને સે@ક્સ માટે રાજી કરવા માટે લાલ રંગનો પ્રયોગ કરવો.

વૃષભ રાશિ – આ રાશિની મહિલાઓ સંભોગ દરમિયાન ખુબ જ રોમાન્ટિક હોય છે. આ રાશિની મહિલાઓ સે@ક્સની ચરમ સીમા સુધી પહોચવામાં મોડું કરે છે. આવી મહિલાને સે@ક્સ માટે મનાવવા વધારે મુશ્કેલ હોય છે. આ રાશિની મહિલાઓની ગરદન પર કિસ કરવાથી સેક્સ માટે ઉત્તેજિત થાય છે.

મિથુન રાશિ – આ રાશિનો સ્વામી બુધ છે. જેથી આ રાશિની મહિલાઓને આકર્ષણ વધારે પસંદ હોય છે. અને તેઓ હંમેશા સે@ક્સુઅલી રીતે એક્ટિવ રહે છે.

અમે તમને જણાવી દઈકે કે તેને આકર્ષવા રૂમમાં તમારા લગ્નના રોમાંટિક ફોટો કે પછી એવી જગ્યા પર લઈ જવા, જ્યા ખૂબ જ રોમાંટિક યાદો જોડાયેલી હોય. આ રાશિની મહિલાઓના હાથ, ખાસ કરીને મહિલાઓની હથેળીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. જેના પર કિસ કરવાથી સે@ક્સ પ્રત્યે સહેલાઈથી ઉત્તેજીત થઈ જાય છે.

સિંહ – આ રાશિની સ્ત્રીઓનેસેક્સી વાતાવરણ પસંદ હોય છે. જ્યા સુધી તમે સેક્સી વાતાવરણ નહી બનાવો ત્યા સુધી તેમનો મૂડ બનતો નથી. આ રાશિની મહિલાનો મિજાજ થોડોક પરિવર્તિત હોય છે.

ઘણીવાર તેઓ સં@ભોગ દરમિયાન એટલી વધારે ઉત્તેજીત થઈ જાય છે કે તેમને કોઈ બાબતનું ભાન રહેતુ નથી. આ રાશિની મહિલાઓ પોતાના પાર્ટનરને હાવી થવા દેતી નથી. રાત્રે સે@ક્સ કરવાના અંદાજથી વખાણ કરવાથી આ રાશિની મહિલાઓ મૂડમાં આવી જાય છે.

કર્ક રાશિ : આ રાશિની મહિલાઓ વધુ ભાવુક અને માનસિક રીતે સંવેદનશીલ હોય છે જેના કારણે યૌન ક્રિયાઓનુ સુખ માણવામાં પાછળ રહી જાય છે. કારણ કે આ રાશિના લોકો મનમોજી હોય છે. તેઓ એમના જીવનસાથીની સંતુષ્ટિથી વધારે પોતાની સંતુષ્ટિ પર ધ્યાન આપે છે.

આ જ કારણ છે કે તેમની સે@ક્સ લાઈફ નીરસ રહે છે. આ રાશિની યુવતીઓને કેંડલ લાઈટ ડિનર વધારે પસંદ હોય છે. આ રાશિની મહિલાઓને સે@ક્સ પ્રત્યે ઉત્તેજિત કરવા માટે સૌથી સંવેદનશીલ ભાગ તેમના વક્ષ હોય છે. તેમના વક્ષોને સ્પર્શ કરવાથી તેને સં@ભોગ માટે સહેલાઈથી મનાવી શકો છો.

કન્યા રાશિ : આ રશિની મહિલાઓ પોતાની અંદરની સે@ક્સ પ્રત્યેની ઈચ્છા જલ્દી બતાવતી નથી. તેની અંદર સે@ક્સની ભૂખ વધારે જોવા મળે છે. તેઓ ફોરસેક્સ કે ઓરલ સે@ક્સમાં વધારે સમય નથી બગાડતી. આ રાશિની મહિલાના પેટ પર એક કિસ અંદર સે@ક્સની તીવ્ર ઈચ્છા જગાવે છે.

તુલા રાશિ : શુક્ર ગ્રહ કામ શક્તિને વધારનારો ગ્રહ કહેવાય છે. આ રાશિનો ગ્રહ શુક્ર હોવાથી આ રાશિની મહિલાઓને સહેલાઈથી આકર્ષિત કરી શકાય છે. એટલા માટે આ રાશિની મહિલાઓને યૌન ક્રિયાનો આનંદ માણવા માટે મુશ્કેલી થતી નથી.

સં@ભોગ દરમિયાન વાતો કરવી આ રાશિની મહિલાઓને પસંદ નથી. આ રાશિવાળી સ્ત્રીઓની પીઠનો નીચેનો ભાગ ખૂબ સંવેદનશીલ હોય છે. એટલા માટે સ્ત્રીઓને સે@ક્સ માટે ઉત્તેજીત કરવા માટે હિપ્સની ઉપરના ભાગમાં કિસ કે સ્પર્શ કરવાથી તેમની અંદર ઉત્તેજના ઉભી થાય છે.

વૃશ્ચિક રાશિ – આ રાશિની સ્ત્રીઓ સે@ક્સ પ્રત્યે ખૂબ જલ્દી આકર્ષિત થઇ જાય છે. આ રાશિની મહિલાઓ સે@ક્સ માટે સૌથી વધારે સંવેદનશીલ હોય છે. ધીમે ધીમે સ્પર્શ અને મસાજથી મહિલા ખૂબ જલ્દી ઉત્તેજીત થઈ જાય છે. આ જ કારણ છે કે આ રાશિની સ્ત્રીઓને સે@ક્સની ચરમસીમા સુધી પહોંચવામાં વધારે સમય લાગે છે.

ધન રાશિ – આ રાશિવાળી સ્ત્રીઓ ધાર્મિક વિચારો ધરાવે છે. આ રાશિની મહિલાઓને એકાંતમાં રોમાંસ કરવો વધારે પસંદ હોય છે. આ રાશિની યુવતીઓ રોમાંટિક સંગીત, સે@ક્સી મુવી અને સે@ક્સી વાતો કરવાથી તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. ધન રાશિની મહિલાઓને લાંબા સમય સુધી ફોરપ્લે વધારે પસંદ છે. આ મહિલાના જાંઘ પર સ્પર્શ કરવાથી ખૂબ ઝડપથી ઉત્તેજીત થઈ જાય છે..

મકર રાશિ : આ રાશિની મહિલાઓના પગ સૌથી વધારે સંવેદનશીલ હોય છે. પગના કોઈ પણ ભાગ પર સ્પર્શ કરવાથી અને ચુંબન કરવાથી આ મહિલાઓ ઉત્તેજીત થાય છે. મકર રાશિની મહિલાઓ સે@ક્સ કરતી દરમિયાન વાત કરવી પસંદ નથી કરતી. આ રાશિની છોકરીઓને રોમાંસમાં ઉત્સાહ વધારવા માટે ફરવા લઇ જવી અને લગ્નની રોમાંટિક વાતો કરવી.

કુંભ રાશિ – આ રાશિની મહિલાઓની કોણી અને ખભા પર હળવેથી સ્પર્શ કરવાથી એને ઉત્તેજીત કરી દે છે. આ રાશિની સ્ત્રીઓનો સ્વામી શનિ હોવાથી યુવતીઓને રાત્રે નાહીને સે@ક્સ કરવામાં વધારે આનંદ મળે છે. આ રાશિની યુવતીઓને આકર્ષિત કરવા માટે પુરુષે એના કપડાં પર લાઈટ પરફ્યુમ લગાવવું.

મીન રાશિ – આ રાશિની મહિલાઓને આંખોમાં આંખ નાખીને જોવાનું વધારે ગમે છે. સરપ્રાઈઝ ગિફ્ટ વધારે પસંદ હોય છે. થોડી બળજબરીપૂર્વક મસ્તી કરવી કે પછી થોડુ કંઈક નવુ કરવુ તેમને સારુ લાગે છે. આ રાશિવાળી મહિલાઓના પગના નીચેના ભાગમાં સ્પર્શ કરવાથી અને ચુંબન કે મસાજ કરવાથી સે@ક્સ પ્રત્યે ઉત્તેજિત થાય છે.