જાણો… પહેલાના સમયમાં રાજાને આકર્ષિત કરવા માટે રાણીઓ કરતી હતી આવું કામ..

સહિયર

પ્રાચીન કાળની અનેક મહિલાઓના વખાણના ઉલ્લેખ ગ્રંથોમાં મળી આવે છે. તેમની આ સુંદરતા બનાવટી નહિ, પરંતુ કુદરતી હતી. આપણે બધા જાણીએ છીએ કે પહેલાના સમયની રાણીઓ સુંદરતામાં દરેક લોકોને પાછળ મૂકી દેતી. રાણીઓની સુંદરતા પર કોઈ પણ વ્યક્તિ મોહિતી થઇ જતા.

આજના જમાનામાં લોકો પોતાની ખૂબસૂરતી જાળવવા માટે ઘણા બ્યુટી પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરે છે. જ્યારે પ્રાચીન સમયમાં આવા બ્યુટી પ્રોડક્ટ્સ ન હતા ત્યારે રાની ઓ પોતાને લાંબા સમય સુધી કઈ રીતે ખૂબસૂરત લાગતી હતી? પ્રાચીન સમયમાં મોંઘા બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ નહોતો.

ખરેખર, રાણીઓ પાસે તે સમયે જૂની આયુર્વેદિક પદ્ધતિઓ હતી, રાણીઓ તેમની સુંદરતા જાળવવા કુદરતી ચીજોનો ઉપયોગ કરતી હતી. એમ જ પહેલાના સમયમાં એક રાજાને ઘણી બધી રાણીઓ હતી. એટલે રાણીઓ ને રાજાને આકર્ષિત કરવા આસાન કામ નહોતું. તો આજે અમે તમને જણાવીશું કે રાણીઓ કઈ રીતે રાજાને આકર્ષિત કરતી હતી અને શું ઉપયોગ કરતી હતી.

ગુલાબની પાંખડીઓ :- પ્રાચીનકાળમાં રાણીઓ ગુલાબની પાંખડીઓ પાણીમાં ભરીને સ્નાન કરતી હતી. આટલું જ નહીં, તેણે તેના ચહેરા પર ગુલાબજળનો ઉપયોગ પણ કર્યો હતો. સુંદરતા જાળવવા માટે, ગુલાબજળ એક માત્ર સસ્તા અને સરળ ઉપાય છે જે સરળતાથી મળી આવે છે. દિવસમાં બે વખત ચહેરા પર ગુલાબજળ લગાવવાથી તમારી ત્વચા નરમ અને ચમકદાર બની જશે.

આયુર્વેદિક પદાર્થ :-  પહેલાના સમયમાં પોતાના ખૂબસૂરત શરીરને જાળવવા માટે આયુર્વેદિક નુસકાનો ઉપયોગ કરતા હતા. રાણીઓ પોતાની કુદરતી ખૂબસૂરતી નો ઉપયોગ કરીને રાજાઓને આકર્ષિત કરતી હતી. આ વાત કોઈને જાણતું હોય કે પ્રાચીન સમયમાં રાણીઓ પોતાના વાળને લાંબા અને ખૂબસૂરત રાખવા માટે શરાબ અને બિયર નો ઉપયોગ કરતા હતા. તેમજ તે સમયમાં રાજાઓ મદિરાનું વ્યસન કરતા હતા અને આ આમ વાત હતી.

અખરોટ અને ગધેડીના દુધનો ઉપયોગ પણ કરતા હતા :- અખરોટ ખાવામાં વધુ સારું છે, અખરોટમાં ઔષધીય ગુણધર્મો વધુ છે.  એટલે અખરોટને એન્ટી બાયોટિક પણ કહેવાય છે. અખરોટને પીસીને મોઢા ઉપર લગાવવાથી જુડીઓ ગાયબ થઈ જાય છે. એટલે જ કહેવામાં આવે છે કે રાજા અને રાણી ઓ બંને અખરોટ અને ગાજરનો ઉપયોગ કરતા હતા. એટલે જ તેમના શરીરો લાંબા સમય સુધી સ્વસ્થ અને મજબૂત રહેતા હતા.