આજના સમયમાં દીકરીઓ પણ પુત્રો કરતા ઓછી નથી. દરેક માતા પિતા માટે પુત્ર હોય કે પુત્રી બંને વ્હાલા જ હોય છે. નાના બાળકો ભગવાનના વરદાન માનવામાં આવે છે. દરેક માતાપિતા કોઈ કોઈને ઓછુ કે વધુ પ્રેમ આપતા નથી. કેટલાક પુરુષ બાળકને જન્મ આપવાની સંભાવનામાં વધારો કરી છે. તે સાબિત થયું છે.
સંસ્કાર અને ઘરનું વાતાવરણ એ વાત નક્કી કરે છે કે તમારો પુત્ર કે પુત્રી કેવા થવાના છે. વંશ વધારવા માટે તેમને પુત્રની જરૂર છે. આજે અમે તમને જણાવી દઈએ કે પીરિયડ પછી કયા દિવસે ગર્ભ રહેવાથી તમને પુત્ર થઇ શકે છે અને કયા દિવસે ગર્ભ રહેવાથી તમને પુત્રીની પ્રાપ્તિ થઇ શકે છે, તો ચાલો જાણી લઈએ એના વિશે..
આ રાત્રે ગર્ભ રહેવાથી કેવા પ્રકારનું સંતાન જન્મ લેશે :- પીરીયડ શરૂ થાય એ પછીના ચોથા, છઠ્ઠા, ૮ મા, ૧૦ માં, ૧૨ મા, ૧૪ માં અને ૧૬ મી રાત્રે ગર્ભ રહે છે તો પુત્ર પ્રાપ્ત થાય છે. જ્યારે કે પીરીયડ શરૂ થવાના દિવસથી ૫ મી, ૭ મી, ૯ મી, ૧૧ મી, ૧૩ મી અને ૧૫ મી રાત્રે ગર્ભ રહેવાથી પુત્રીની પ્રાપ્ત થાય છે.
પીરીયડ ની યોગ્ય ગણતરી :- પીરીયડ શરૂ થાય તે દિવસને પહેલો દિવસ ગણવો, જો તમારો પીરીયડ ૧૦ એપ્રિલ ના રાત્રે ૯ વાગ્યે શરૂ થયો છે તો ૧૧ એપ્રિલl ની રાત્રે ૯ વાગ્યા તમારા પીરીયડ નો એક દિવસ પુરો થાય છે. ધ્યાન રાખવું કે ૧૧ એપ્રિલ ના બીજા દિવસ ન ગણવો. પીરીયડ શરૂ થાય ત્યાર પછીના ૨૪ કલાક પછી જ બીજો દિવસ ગણવો.
પુત્ર પ્રાપ્તિ માટે પીરીયડ શરૂ થાય એ દિવસને ગણીને ચોથી છઠ્ઠી આઠમી,દસમી, બારમી, ચૌદમી અને સોળમી રાત્રે સબંધ બનાવવો જોઈએ. જ્યારે કે પુત્રી પ્રાપ્તિ માટે ૫મી, સાતમી, નવમી, અગિયારમી, તેરમી અને પંદરમી રાત્રે સબંધ બનાવવો જોઈએ.
જો તમને પુત્ર જોઈએ છે તો જ્યા સુધી ગર્ભ ન રહી જાય, ત્યા સુધી ૫મી, સાતમી, નવમી, અગિયારમી, તેરમી અને પંદરમી રાત્રે સે-ક્સ ન કરવું. એ જ રીતે જો તમને પુત્રી જોઈતી હોય તો ચોથી છઠ્ઠી આઠમી,દસમી, બારમી, ચૌદમી અને સોળમી રાત્રે ગર્ભધારણ થતા પહેલા સે-ક્સ ન કરો.
એ વાતનું ધ્યાન રાખવું કે જે રાત્રે તમને ગર્ભ રહેવાનો દિવસ પસંદ કર્યો હોય તે રાત્રે ગર્ભ રહેવો જોઈએ. સંભોગ થવો જોઈએ, ઉપરાંત એ જ રાત્રે ગર્ભ રહે એવું કરવા માટે તમારે એ રાત્રે ૨-૩ વાર સે@ક્સ કરવું જોઈએ. તમે જેટલા વધુ વાર સબંધ બનાવશો એટલો વધુ ગર્ભ રહેવાની શક્યતા રહેશે.
ગર્ભ રહી જાય એ માટે સે@ક્સ કરીનેપછી લિંગને યોની માંથી ત્યા સુધી બહાર ન કાઢવું કે જ્યા સુધી તે જાતે બહાર ન આવી જાય અને યૌનીને પણ સે@ક્સ પછી તરત સાફ ન કરવી. બીજા દિવસે સ્નાન કરતી વખતે જ યોની સાફ કરવું. જે રાત તમે ગર્ભધારણ માટે પસંદ કર છો તેના ૨-૪ દિવસ પહેલાથી સે@ક્સ ન કરવું કે હસ્તમૈથુન પણ ન કરવું. આનાથી શુક્રાણુઓની પ્રબળતા વધી જશે.
એ દિવસે તનાવ મુક્ત રહેવું અને એ દિવસે માનસિક કે શારીરિક થાક ન રહે એનું ખાસ ધ્યાન રાખવું. શક્ય હોય તો એ દિવસે ઘર બહારના કામો માંથી પણ મુક્ત રહેવું. સ્ત્રીના ચરમોત્કર્ષ પર પહોચી ગયા પછી વીર્યનુ સ્ખલન થવાથી ગર્ભધારણની શક્યતા વધી જાય છે. એટલા માટે સ્ત્રી સાથે સે@ક્સ કરતા પહેલા તેને સંપૂર્ણ રીતે ઉત્તેજીત કરવી.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment