પુરુષોને પ્રાઈવેટ પાર્ટમાં આવતી હોય ખંજવાળ, તો આ રીતે કરી શકાય છે દુર..

સહિયર

ઘણીવાર પુરુષોને પ્રાઈવેટ પાર્ટમાં સમસ્યા ઉભી થતી હોય છે, પરંતુ ઘણા લોકો તેમના પ્રાઈવેટ પાર્ટમાં ઉભી થયેલી સમસ્યાઓ વિશે શંકા કે શરમના કારણે કોઈને જણાવી શકતા નથી, પરંતુ જો તેમની સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન સમયસર ન થાય તો જોખમ વધી જવાની સંભાવના રહે છે.

આવી જ એક સમસ્યા પુરુષોના પ્રાઈવેટ પાર્ટમાં થતી ખંજવાળ છે, જે તેઓ દરેક લોકોથી છુપાવે છે. આ સમસ્યા પાછળ અનેક પ્રકારના કારણો હોઈ શકે છે, જેમ કે- ભેજ, ચેપ, સ્વચ્છતા ન રાખવી વગેરે. ઘણી વાર લોકોને આના કારણે શરમ પણ આવે છે.

આ સાથે પ્રાઈવેટ પાર્ટમાં સમસ્યા વધી જવાના કારણે લિંગમાં પણ જોખમ વધી શકે છે. એટલા માટે અમે તમારા માટે એવા અમુક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળની ​​સમસ્યાને દૂર કરી શકાય છે.

બેકિંગ સોડાનો ઘરેલું ઉપાય :- દરેક લોકોના રસોડામાં બેકિંગ સોડા મળી રહે છે. બેકિંગ સોડા એ ચેપનો સારો સ્રોત માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે સ્નાન કરવાના પાણીમાં બેકિંગ સોડાનો થોડોક જથ્થો રેડવો અને તેની સાથે સ્નાન કરવું કે પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને એનું સ્નાન કરવું.

હવે તેને લિંગ પર આવતી ખંજવાળના ભાગ પર લગાવવું. તેનાથી ચેપ દૂર થઇ જશે, જેનાથી ખંજવાળની ​​સમસ્યા દુર થઇ જશે. આ ઉપાય દિવસમાં ત્રણ વાર કરી શકાય છે. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પાણીમાં બેકિંગ સોડા નાખતા હોય અને નહાતા હોય ત્યારે આ પાણી આંખોમાં ન જવું જોઈએ.

પેપરમીંટ ખંજવાળ માં આપે છે રાહત :- પેપરમીંટમાં ઘણા ઔષધીય ગુણધર્મો રહેલા છે, જે ખંજવાળને દૂર કરવામાં ખુબ જ મદદગાર છે. પેપરમીંટ દવા તરીકે પણ કાર્ય કરે છે. પેપરમીંટ નો ઉપયોગ કરવા માટે સરસવના તેલ અને નાળિયેરના તેલમાં થોડું પેપરમીંટ મિક્સ કરી લેવું, પછી તેને સુતરાઉ કાપડની મદદથી લિંગ પર લગાવવું.

તેનાથી ખંજવાળ મટી જાય છે. આ ઉપાયને અઠવાડિયામાં દરરોજ બે વાર અપનાવવો જોઈએ. ઉપરાંત ધ્યાનમાં રાખવું કે પેપરમીંટ ક્યારેય પણ સીધું લિંગ પર ન લગાવવું જોઈએ, નહીં તો તેનાથી લિંગ પર બળતરા થઈ શકે છે.

સફરજનનો લેપ :- સફરજનનો લેપ કોઈપણ ચેપ લાગ્યો હોય કે ખંજવાળની ​​સમસ્યા દુર કરવા માટેની ખાતરી આપતી દવા છે. સફરજનના લેપનો ઉપયોગ ત્વચાના ચેપ માટે કરી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે, પ્રથમ ખંજવાળ આવતી હોય તે વિસ્તારને સ્વચ્છ પાણીથી ધોઈ લેવો અને તેને સ્વચ્છ કપડાથી સાફ કરવું.

હવે સુતરાઉ કાપડની મદદથી ખંજવાળ વાળા ભાગો પર સફરજનનો લેપ લગાવી દેવો. તેને લગાવ્યા પછી તેને સૂકવવા દેવું અને તે જેવું છે તેવું જ રહેવા દેવું. આ ઉપાય દિવસમાં બે વાર કરવાથી ખંજવાળની ​​સમસ્યા થોડા દિવસોમાં દૂર થઈ જશે.

મીઠાથી પણ થાય છે રાહત :- મીઠામાં પણ ઘણા ઔષધીય ગુણ રહેલ છે.તેમાં મેગ્નેશિયમ અને સલ્ફર રહેલા છે, જે ખંજવાળ જેવી સમસ્યાઓ તેમજ અન્ય સમસ્યાઓમાં ફાયદાકારક રહે છે, તેનો ઉપયોગ કરવા માટે, ૨ કપ રોક મીઠું લઈને તેને એક ડોલ ગરમ પાણીમાં મિક્સ કરવું.હવે આ પાણીથી સ્નાન કરવું.આ પાણીને લિંગની આસપાસના વિસ્તારોમાં પણ ઉમેરવું.

આ ઉપરાંત ખંજવાળ એક જ પ્રકારની હોતી નથી, પરંતુ ખંજવાળ આવવાના ઘણા કારણો હોઈ શકે છે. સ્વચ્છતાનું ધ્યાન ન રાખવાથી, વધારે ખાંડનું સેવન કરવું, રોગ પ્રતિકારક શક્તિ કમજોર થવી, સંબંધ બનાવતા સમયે સ્વચ્છતા ન રાખવી, તનાવ રહેવો, સાબુનો ઉપયોગ સહિત ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવાથી ખંજવાળ આવી શકે છે.

સામાન્ય રીતે તો પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવવી સામાન્ય વાત છે. પરંતુ તેની પર અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેના પણ ઘણા કારણ હોઈ શકે છે, જેમ કે કેમિકલ યુક્ત સેનેટરી નેપકીન નો ઉપયોગ, શારી-રિક સંબંધ બનાવતા સમયે સાફ સફાઇનું ખાસ ધ્યાન રાખવું. ખાણી-પીણીમાં ઘટાડો થવો, ખરાબ બાથરૂમનો ઉપયોગ સહીત ઘણા કારણ છે. તેનો યોગ્ય સમયે ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે.