લગભગ દરેક સ્ત્રીઓ પણ પુરુષની બરાબરી કરતી જાય છે. દરેક લોકો એમના જીવનસાથી સાથે ના ઘણા સપના જોતા હોય છે. શારી-રિક સ-બંધ એ દરેક યુગલો માટે મહત્વપૂર્ણ કહેવાય છે. શારી-રિક સ-બંધ બનાવવાથી બંને વચ્ચે પ્રેમ વધે છે. ઘણા લોકો પ્રેમ દર્શાવવા માટે સબંધ બનાવતા હોય છે.
ઘણી વાર તમે સાંભળ્યું હશે કે મહિલાઓ સબંધ બાંધતી વખતે અમુક વિચારો કરતી હોય છે અને ઘણું છુપાવતી પણ હોય છે. ઘણી સ્ત્રીઓ રહસ્યો છુપાવતી હોય છે પણ માત્ર પોતાના મનમાં ચાલતા રહસ્યો. જે એવા રહસ્યો લગભગ એમના જીવનસાથી થી છુપાવીને રાખે છે.
અમુક રહસ્યો જેવા કે તમે શા માટે કલાકો સુધી બાથરૂમમાં પૂરાયેલા રહો છો અથવા તમારા પહેલા ના પ્રેમી સાથેની કોઈ ઘટના વગેરે જેવી ઘણી બાબતો તમને લાગે છે કે તમારા જીવનસાથીને કહેવાની જરૂર નથી. એવી જ રીતે પુરુષો પણ અમુક વાતો છુપાવીને રાખતા હોય છે, ખાસ કરીને સે-ક્સ ની અમુક બાબતો છુપાવીને રાખે છે. આજે અમે આવા જ કેટલાક રહસ્યો જણાવીશું.
સારા દેખાવ વિશે :- તમારો પ્રેમી તમને અમુક શરત વગર જ પ્રેમ કરતો હશે, છતા પણ એ જરૂરી છે કે તમે વધારે સારા દેખાવાનો પ્રયત્ન કરીને તેને આકર્ષવા માટેના પ્રયત્ન કરો. કારણ કે જો તમારુ વજન થોડુ વધી જાય કે પછી તમે વેક્સ કરવાનુ ટાળતા હોય તો ચાલે, પણ જો તમે વધુ બેદરકારી બતાવશો તો તમારો પ્રેમી તમને કંઈ નહિ કહે, પરંતુ તેનો રસ તમારા તરફ જરૂર ઓછો થઈ જશે.
પુરુષો પણ ગભરાતા હોય છે :- કદાચ તમે ગભરાતા હશો કે સે-ક્સ કરતી વખતે તમે કેવા લાગો છો. તો એવું નથી કે તમે જ ગભરાવ છો પરંતુ તે સમયે પુરુષ પણ ગભરાયેલા હોય છે. એના મનમાં એવું થાય છે કે શું તે તમને પૂરતો સંતોષ આપીને ખુશ કરી શકશે કે નહીં.
ભૂતકાળની વાતો વિશે :- તમારો પ્રેમી ભલે તમને દરેક વાતની માહિતી આપતો હોય પરંતુ છતા તેના ભૂતકાળ વિશેની અમુક એવી બાબતો તે ક્યારેય પણ તમને નહી જણાવે, જેમ કે તેની પૂર્વપ્રેમિકા સાથે માણેલા સે-ક્સની કે પછી બ્રેકઅપ પછી તે કોઈ એવી ખાસ જગ્યાએ ગયો હોય વગેરે જેવી બાબતો નહિ જણાવે. તમારે એવી આશા ન રાખવી કે પુરુષો તમને દરેક વાત પૂરેપૂરી કહેશે.
તેની કલ્પનાઓ :- હિરોઈન તો પુરુષોની કલ્પનામાં રાચતી સામાન્ય સ્ત્રીઓ હોય છે જેનો તેઓ ઘણી વાર તમારી સામે એના વિશે વાતો પણ કરતા જ હશે. પરંતુ તમારા અને એના પોતાના વિશે જે કલ્પનાઓ કે વિચારો કરતા હશે તે તમને ભાગ્યે જ જણાવશે. એવી ઘણી વાતો તે તમારાથી છુપાવીને રાખે છે.