રીલેશન: પુરુષોની સેકસુઅલ સમસ્યા માટેના આ છે સરળ નુસખા, જાણો સેકસુઅલ હેલ્થ વિશે..

સહિયર

આપણા ખાવાપીવામાં બદલાવ લાવવાથી આપણા શરીરને સ્વાસ્થ્ય રાખી શકીએ છીએ. વરસાદ અને ઠંડીની સીઝનમાં અમુક ખાસ ખાદ્ય પદાર્થો ખાવાથી આપણા શરીરમાં વિશેષ લાભ થાય છે. સેક્સ દરમિયાન દરેક વ્યક્તિના શરીર સાથે મગજ પણ કામ કરતુ હોય છે.

ઘણીવાર સેક્સ એટલી બોરિંગ પ્રક્રિયા બની જતી હોય છે. જ્યારે લોકો સેક્સ દરમિયાન શારીરિક રીતે જ તે જગ્યાએ હોય છે પરંતુ મન ક્યાંક બીજે ભટકતુ હોય છે, પરંતુ અહી અમે તમને પુરુષો ની સેકસુઅલ પ્રોબ્લેમ્સ અને એના આસાન નુસખા વિશે અમુક જાણકારી આપવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ, સેકસુઅલ હેલ્થ ના ઘરેલું નુસખા વિશે વિસ્તારમાં..

સ્વપ્નદોષ ની સમસ્યા: મુલેઠીને પીસીને એકદમ ઝીણું ચૂર્ણ બનાવી લેવું. એને ૩ ગ્રામ ની માત્રા માં એક ચમચી મધ ની સાથે મિક્ષ કરીને ચાટવું. એલચી ના દાણાનું ચૂર્ણ અને સાકર સરખા પ્રમાણ માં લઈને આંબળા ના રસ માં મિક્ષ કરીને ગોળીઓ બનાવી લેવી. ૧-૧ ગોળી નું દરરોજ સવાર સાંજ સેવન કરવું.

ત્રિફળાનું બારીક ચૂર્ણ લઈને એમાં કપૂર અને ગોળ મિક્ષ કરીને નાની નાની ગોળીઓ બનાવીને રાખી લેવી. ૧-૧ ગોળી સવારે અને રાત્રે સુતા પહેલા પાણી ની સાથે લેવી.

તાજા આંબળા નો રસ, ગીલોય નો રસ અને ચુટકી શિલાજીત વગેરે બધી વસ્તુ ને મિક્ષ કરીને મિશ્રી ના ચૂર્ણ સાથે સવાર સાંજ સેવન કરવાથી સ્વપ્નદોષ ની ફરિયાદ દુર થઇ જાય છે. ખજુર ઘી માં શેકીને સવારે ચબાવીને ખાવા અને ઉપરથી એલચી, સાકર અને કૌંચ બીજ નું ચૂર્ણ મિક્ષ કરીને ઉકાળેલું દૂધ પીવું.

સમય પહેલા ઉત્થાન વિશે: મોટાભાગના પુરુષો સમય પહેલા ઉત્થાન વિશે વધુ ચિતિંત હોય છે અને આ ચિંતા સેક્સ દરમિયાન પણ તેમના મગજ પર હાવી હોય છે. પોતે સમય પહેલા જ થાકી જશે અથવા ક્રિયા પૂરી નહીં કરી શકે તે વાત સતત તેમના મગજમાં ચાલતી હોય છે. માટે સેક્સ દરમિયાન પણ તેઓ આ વાતને લઈને ચિંતિત રહે છે.

નપુંસકતા: ખમણેલું નારિયેળ માં ૪-૫ ચમચી બરગદ નું દૂધ અને ૨ ચમચી મધ મિક્ષ કરીને સેવન કરવું. આ નુસખા નું એક દોઢ મહિના સુધી સેવન કરવું. ધ્યાન રાખવું કે આ દરમિયાન સેકસુઅલ રીલેશન ન રાખવું.

એક ગ્લાસ દૂધ માં ૨ ખજુર નાખીને ઉકાળવું. થોડું એવું કેસર પણ નાખવું. જયારે દૂધ અડધું રહી જાય તો એને ગેસ પરથી ઉતારી લેવું. ઠંડુ થયા પછી ખજુર ણે ચાવી ચાવીને ખાવું. પાણી બિલકુલ ન પીવું. એને રાત્રે સુતા પહેલા લેવું.

દરેક સ્ત્રી ની એમની એક સેક્સ પોજીશન અથવા ખાસ અવસ્થા હોય છે, જેને તે ઓર્ગેજ્મ સુધી પણ પહોચાડે છે, એટલા માટે જરૂરી છે કે તમે તમારી યોગ્ય પોજીશન ને ઓળખો.