સં-ભોગ ની એવી સુંદર ક્ષણો દરમિયાન દરેકની પોતાની કાલ્પનિકતા હોય છે. તે બંને માટે ખૂબ જ મનોહર લાગણી છે. દરેક લોકોની પાસે શારીરિક સબંધ બનાવવાની પોતાની અલગ રીત હોય છે. યુવાન છોકરા અને છોકરીઓ વચ્ચે સે@ક્સ વિશે ઘણી વાતો થતી હોય છે.
દરેક વ્યક્તિ વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષાય છે. છોકરાઓ ખુબ જ ઝડપથી યુવતીઓની સુંદરતા તરફ આકર્ષિત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે પુરુષો તેમની કરતાં વૃદ્ધ સ્ત્રીઓને શા માટે દિલ આપે છે? આજે અમે તમને એના વિશે જણાવીશું જેના કારણે પુરુષોને છોકરીઓ કરતા વધારે મહિલાઓ આકર્ષિત લાગે છે.
સામાન્ય રીતે શારી-રિક સબંધ વગર જીવન જીવવું મુશ્કેલ છે, શારી-રિક સ-બંધ અંગે સ્ત્રીઓના મનમાં વિવિધ પ્રકારની ખોટી માન્યતા કે બીક રહેલી હોય છે.પરંતુ પુરુષો પોતાની જાતથી વૃદ્ધ મહિલાઓને પસંદ કરે છે. આજે આપણે તે કેમ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું.
છોકરાઓ તેમની પહેલી મુલાકાત વખતે છોકરીઓમાં ઘણું બધું જોવાનો પ્રયાસ કરે છે. છોકરીઓ સુંદર દેખાવ અને અન્ય છોકરીઓથી વધારે સુંદર દેખાવા માટે મેકઅપ થી લઈને વસ્ત્ર સુધી કંઈ પણ ચૂકતી નથી. આમ તો સ્ત્રી હોય કે છોકરી, બંનેની સુંદરતા બધાને આકર્ષિત કરે છે.
પુરુષો તેમની કરતાં મોટી વયની સ્ત્રીઓ પ્રત્યે એટલા માટે આકર્ષાય છે કારણ કે તેમની પાસે વાત કરવાનો અનુભવ હોય છે અને જીવનમાં બીજો પણ ઘણો અનુભવ હોય છે. તેમજ ઘણીવાર તમે જોયું હશે કે છોકરાઓ છોકરીઓના ઘણા અંગોને ખુબ જ આતુર નજરથી જુએ છે. જેના પરથી પણ ઘણી વાર આકર્ષિત થાય જાય છે.
કોઈપણ મહિલા માટે એક મહત્વની લાક્ષણિકતા એ સ્વતંત્રતા છે, જો કોઈ પુરુષને ખબર પડે કે કોઈ મહિલા સ્વતંત્ર છે તો તે તેની તરફ જલ્દી આકર્ષાય છે. પોતાની જાતથી મોટી ઉંમરની મહિલાઓ પુરુષો સાથે વાત કરવામાં જરાય પણ અચકાતી નથી અને આવી સ્ત્રીઓ પુરુષોથી વધારે આરામદાયક હોય છે.
કદાચ આ જ કારણ હોઈ શકે છે કે પુરૂષો છોકરીઓ સિવાય મહિલાઓ તરફ વધારે આકર્ષિત થાય છે અને સાથે ઘણી મહિલાઓ પણ પોતાના કરતાં નાના ઉંમરના પુરુષો સાથે જીવન વિતાવવાનું પસંદ કરે છે અને તેની સાથે પોતાનો અંગત સમય વધારે પસાર કરે છે.
પુરુષો મોટાભાગની મહિલાઓના સ્તન, કમર અને હિપ્સ જોઇને વધારે આકર્ષિત થતા હોય છે. ઘણી વાર મહિલા હોય કે છોકરીઓ એના ફિગર પરથી પુરુષોને આકર્ષિત કરે છે, જેનાથી એમની સે@ક્સ કરવાની ઉત્તેજનામાં વધારો થાય છે. આ જ કારણ હોય છે કે મહિલાઓ નું ફિગર થોડું વધારે હોય છે જેના કરને પુરુષો એના તરફ વધારે આકર્ષિત થતા હોય છે.