શું તમે જાણો છો કે મહિલાઓ પુરુષના ક્યાં ભાગને જોતા જ થઇ જાય છે ખુબ જ બેચેન અને કરે છે આ પ્રકારના કામ, જાણો

સહિયર

સ્ત્રી અને પુરુષ એકબીજા પ્રત્યે કોઈને કોઈ અપેક્ષા રાખતાં હોય છે. દરેક વ્યક્તિ વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષાય છે. છોકરાઓ ખુબ જ ઝડપથી યુવતીઓની સુંદરતા તરફ આકર્ષિત થાય છે. શારી-રિક સ-બંધ અંગે સ્ત્રીઓના મનમાં વિવિધ પ્રકારની ખોટી માન્યતા કે બીક રહેલી હોય છે.

ખાસ કરીને પુરુષો સ્ત્રીના શરીરના કોઈ પણ ભાગને જોઈને તેની તરફ આકર્ષિત થઇ જાય છે, જેવી કે લાંબા વાળ, આંખ, હોઠ, સુંદર કમર વગેરે. એવી જ રીતે પુરુષોના શરીરના પણ અમુક ભાગોને જોઈને યુવતીઓ આકર્ષાતી હોય છે. આજે અમે તમને પુરુષોના આવા જ કેટલાક અંગો વિશે જણાવીશું જેને જોઇને સ્ત્રીઓ આકર્ષાય છે.

એક સંશોધનમા એવું જાણવા મળ્યુ છે કે, સ્ત્રીઓ પણ પુરુષોના શરીરના અમુક એવા અંગ જોઇને બેચેન થઇ જાય છે એટલે કે તેમની તરફ આકર્ષિત થાય છે. તો ચાલો જાણી લઇએ પુરુષોના એ અંગો વિશે.

પુરુષોના હોઠ :- અમે તમને જણાવી દઈએ કે પુરુષો સ્ત્રીઓના હોઠને જોઇને બેચેન થઇ જાય છે, તેવી જ રીતે સ્ત્રીઓ પણ પુરુષોના હોઠ જોઇને ખુબ જ આકર્ષિત થઇ જાય છે. ઘણી વાર પુરુષોના આકર્ષક હોઠ જોઇને સ્ત્રીઓ પોતાની જાતને રોકી શકતી નથી એટલે કે તેમને ચુંબન કરવાથી રોકી શકતી નથી.

પુરુષોની છાતી :- સ્ત્રીઓ પુરુષોની પહોળી અને સુવ્યવસ્થિત છાતી જોઈને એની તરફ વધારે પડતી આકર્ષિત થાય છે. પહોળી છાતી ધરાવતા છોકરાઓ છોકરીઓને વધુ પડતા સલામત લાગે છે. જેને જોઇને તે આકર્ષિત થઇ જાય છે.

પુરુષોના ખભા :- સ્ત્રીઓને એવા પુરુષો પણ ખુબ જ પસંદ હોય છે, જેમના ખભા મોટા અને પહોળા હોય છે. પુરૂષ જયારે મહિલાઓને આલિંગન કરે છે તો મહિલા પૂર્ણ રૂપથી ઉત્તેજિત થઈ જાય છે. આવા પુરુષો માટે સ્ત્રીઓ માટે કંઇપણ કરવા માટે તૈયાર હોય છે. સ્ત્રીઓ એવુ માને છે કે, આવા પુરુષો સાથે ચાલવાથી તેમની સુંદરતામા ચાર ચાંદ લાગી જાય છે.

પુરૂષની આંખ :- મોટા ભાગના ઘણા છોકરાઓ પોતાના મનમાં કે દિલમાં રહેલી વાત કહેવામા અસમર્થ રહે છે પરંતુ, સ્ત્રીઓ તેમની આંખો માંથી તેમના હૃદયની સ્થિતિને જાણી લે છે. યુવકોની આંખોમા રહેલી નિર્દોષતા યુવતીઓને તેની તરફ ખુબ જ આકર્ષિત કરે છે.

પુરુષની જીભ :- પુરુષની શરીરનું એક એવું અંગ છે જીભ, જે મહિલાઓને ખૂબ પસંદ હોય છે. જો પુરુષ એમની જીભનો યોગ્ય પ્રયોગ કરી મહિલાના શરીર પર ટચ તો તેનો આનંદ મહિલાને કંઇક અલગ જ થતો હોય છે.

પુરુષોની કમર :- મોટા ભાગની સ્ત્રીઓ એવા છોકરાઓ તરફ વધુ પડતી આકર્ષિત થાય છે, જેમની કમર વી લાઇન જેવી હોય છે. મોટા ભાગની છોકરીઓને આવી કમર ધરાવતા યુવકો પસંદ હોય છે. જો તમારા શરીરનો આકાર પણ આવી રીતે હોય છે તો સ્ત્રીઓ તમને ખૂબ જ પસંદ કરશે. અને છોકરીઓ તમારી તરફ આકર્ષિત થાય છે.