ગંભીર બીમારીના શિકારથી બચવા માટે શરીરના પ્રાઈવેટ પાર્ટની કરવી આ રીતે સફાઈ… નહિ તો થઇ શકે છે શરીરની મોટી બીમારી..

સહિયર

આજકાલ દરેક લોકો સમયનો અભાવ રહેતો હોય છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે દરેક લોકો પોતાના શરીરની સાફ સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. અમે તમને જણાવી દઈએ કે શરીરની સફાઈ આપણા જીવન માટે ખુબજ જરૂરી છે. શરીરના બાકીના ભાગો કરતા બેક્ટેરિયાનું પ્રમાણ વધું હોય છે. કારણકે જો યોગ્ય રીતે તમે સ્નાન નહી કરો, તો ભવિષ્યમાં તમને ગંભીર રોગોનો સામનો કરવાનો વારો આવી શકે છે.

જો તેની સાફ-સફાઈ પર ધ્યાન ન આપવામાં આવે તો તમને ઈંફેક્શન તો થશે જ સાથે જ યોનિમા પણ શુષ્ક બનશે. ખાસ કરીને પુરુષો સ્નાન કરતી વખતે આળસ અનુભવે છે અને તેઓ પોતાના પ્રાઈવેટ અંગોની સફાઈ યોગ્ય રીતે કરતા નથી. જેના કારણે ઈન્ફેક્શન થઇ શકે છે અને તેને સ્કીનની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેથી પ્રાઈવેટ પાર્ટની સફાઈ પુરુષોએ દરરોજ નીયમીત પણે કરવી જોઈએ.

મુખ્યત્વે જ્યારે ફીમેલ પાર્ટનરને પ્રાઈવેટ પાર્ટમાં કોઈ ઈન્ફેક્શન હોય અને તે દરમિયાન સુરક્ષા વગર સંબંધ બાંધવામાં આવે તો આ ઈન્ફેક્શન પુરુષના પ્રાઈવેટ પાર્ટ પર લાગે છે. જે બાદ પેનિસ પર આથો આવવા જેવી પ્રક્રિયા થાય છે જેના કારણે ખરાબ ગંધ આવવાનું શરું થતું હોય છે.

હેર રિમૂવરનો ઉપયોગ ના કરો :- મોટાભાગની મહિલાઓ પ્રાઇવેટ પાર્ટના હેરને સાફ કરવા માટે હેર રિમૂવરનો ઉપયોગ કરે છે. આમ, જો તમે પણ આવુ કરતા હોવ તો હવે ના કરતા કારણકે, હેર રિમૂવરનો ઉપયોગ કરવાથી સ્કિન કમજોર થઈ જાય છે. જેનાથી ઇન્ફેક્શન થવાનો ભય વધી જાય છે.

પ્રાઈવેટ પાર્ટની સફાઈ ખાસ કરીને શાંતીથી કરવી વધારે યોગ્ય છે અને અણગમતા વાળોને તમારે દૂર કરતા રહેવું પડશે, જેથી તમને પરસેવો ઓછો થાય છે, જેના કારણે તમને કોઈ પણ પ્રકારનું ઈન્ફેકશન થશે નહી.

એવું મહત્વ માનવામાં આવે છે કે અણગમતા વાળને રીમૂવ કરવા માટે તમે હેર રિમૂવર ક્રીમનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત શારી-રીક સ-બંધ બાંધવામાં આવે ત્યાર બાદ પણ તમારે ગુપ્તાંગની સફાઈ કરવી પડે છે. જેથી તમને ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય અને તમારા અંડર ગારમેન્ટર પણ તમારે સારી ગુણવત્તાના પહેરવા પડે.

ખાસ કરીને કે પેશાબ કર્યા પછી તમારે પ્રાઇવેટ પાર્ટની યોગ્ય રીતે સાફ સફાઈ કરવી જોઈએ. કારણકે તેના કારણે પણ તમને યૌન સં-બંધી રોગોની સમસ્યા થઈ શકે છે. સાફ સફાઈ માટે શેવિંગ બ્લેડનો ઉપયોગ ના કરવો :- શેવિંગ બ્લેડનો ઉપયોગ કરવાથી ત્વચા પર કટ્સ લાગી જાય છે. જે કારણોસર સેક્સ સમયે ઇન્ફેક્શનના ચાન્સ ખૂબ જ વધી જાય છે. જેનાથી સમસ્યા ઓછી રહે છે.