સામાન્ય રીતે સેક્સ કરવાથી ઘણા લાભ થાય છે. ખાસ કરીને શરીરને ખુબ જ લાભ મળે છે. આખા દિવસનો થાક ઉતરી જાય છે અને શરીરની કસરત પણ થઇ જાય છે. અમે તમને જણાવી દઈએ કે ગર્ભાસ્થામાં પણ જો સે@ક્સ કરવામાં આવે તો ઘણા ફાયદા થાય છે.
અમે તમને જણાવી દઈએ કે આ સાંભળીને તમને જરૂર નવાઈ તો લાગશે, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. જો તમને પણ એવું લાગતું હોય કે પ્રેગ્નેન્સીમાં સે@ક્સ કરવું યોગ્ય નથી, તો આજે અમે તમને પ્રેગનેન્સીમાં સેક્સ કરવાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ…
ગર્ભાવસ્થામાં પાર્ટનરની સાથે સંબંધ બનાવવાથી ઘણી રીતે લાભ મળે છે. જેમાંથી કેટલાક ફાયદા આજે અમે તમને અહી બતાવવાના છીએ. તો એ ફાયદા જાણીને તમે પણ જરૂર ચોંકી જશો. આ છે ગર્ભાવસ્થા દરમિયાન સે@ક્સ કરવાના ફાયદા..
પાર્ટનરની નજીક જવાની રીત :- જો ડૉક્ટર તમને પ્રેગ્નેન્સીમાં સં@ભોગ કરવાની ના ન પાડે તો તમે તમારા પાર્ટનરની સાથે શારીરિક સબંધ બનાવી શકો છો. ગર્ભાવસ્થા દરમિયાન પતિ-પત્નીની વચ્ચે અંતર જરૂર આવી જતું હોય છે, પરંતુ ક્યારેક સબંધ બનાવીને એટલે કે ઈન્ટિમેટ થઈને તમે તે અંતરને દૂર કરી શકો છો.
વધુ મજા આવે :- ગર્ભાવસ્થામાં હોર્મોન્સનું સ્તર વધી જાય છે, જેના કારણે મહિલાઓની સે@ક્સ ડ્રાઈવમાં પણ વધારો થાય છે. આ દરમિયાન મહિલાઓ સે@ક્સને વધારે એન્જોય કરી શકે છે અને ઓર્ગેઝ્મ પણ વધે છે. જોકે, એવું જરૂરી નથી કે દરેક ગર્ભવતી મહિલાને આવો અનુભવ થાય.
ડિલીવરી સમયે સરળતા :- ઓર્ગેઝ્મ લેવાથી પેલ્વિક ભાગમાં સંકોચન વધી જાય છે, જેને કારણે પેલ્વિક ભાગની માંસપેશિઓ મજબૂત બને છે. તે પ્રસુતિ અને ડિલીવરી પછી તમને વધારે ફાયદો પહોચાડે છે. પ્રેગ્નેન્સીમાં સે@ક્સ કરવાનો આ એક સૌથી મોટો ફાયદો છે.
યુરીન નીકળવું :- ગર્ભાવસ્થામાં વારંવાર પેશાબ લાગવાની સમસ્યા રહે છે. ઘણી વાર છીંકવાથી કે હસવાથી પણ ગર્ભાવસ્થા દરમિયાન પેશાબ નીકળી શકે છે.
તેમજ જેમ-જેમ ગર્ભમાં બાળક મોટું થતું જાય છે, તેમ-તેમ મૂત્રાશય પર દબાણ વધે છે. જે માંસપેશિઓને તમે પ્રસવ માટે મજબૂત કરી રહ્યા હોય, તે પેશાબને રોકવા અને પેશાબ નીકળવાની સમસ્યાને દુર કરવામાં એટલે કે પેશાબને અટકાવવામાં પણ મદદ કરે છે.
તણાવ દૂર કરે :- ગર્ભાવસ્થામાં થતી સમસ્યા અને જટિલતાઓમાં શરીરમાં થતા બદલાવોને કારણે મહિલાઓને સ્ટ્રેસનો અનુભવ થાય છે. સે@ક્સ કરવા પર ઓક્સીટોસિન નામનો લવ હોર્મોન રીલિઝ થાય છે,
જે તણાવને એકદમ ઓછો કરવા અને સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થામાં ઉંઘ ન આવે કે વારંવાર ઉંઘ ખુલી જવાની પણ સમસ્યા રહે છે. તેમાં પણ ગર્ભવતીમાં સે@ક્સથી રાહત મેળવી શકાય છે.
દરેક મહિલાની પ્રેગ્નેન્સી અલગ હોય છે, એટલા માટે એવું જરૂરી નથી કે ગર્ભાવતીમાં જે ફાયદા વિશે અમે તમને જણાવ્યા છે, તે ફાયદા તમને પણ જરૂર મળે, પરંતુ એવું નથી કે ગર્ભાવસ્થામાં સે@ક્સ કરવું યોગ્ય નથી. સારું એ રહેશે કે તમે તમારા પ્રેગ્નેન્સી રિપોર્ટ અને સ્ટેજ મુજબ એકવાર ડૉક્ટર સાથે જરૂર વાતચીત કરી લેવી..