શું તમને ખબર છે પ્રથમ વાર કોની વચ્ચે અને ક્યાં થયું હતું સં@ભોગ.. જરૂર જાણો..

સહિયર

આજ સુધી તમે ઘણીવાર સે@ક્સનો આનંદ માણ્યો હશે, સ્ત્રીઓ તેમના જીવનકાળ દરમિયાન ઉંમરના અલગ અલગ તબ્બકામાંથી પસાર થાય છે કે જે દરમિયાન તેઓને શરીરના હોર્મોનને લગતા બદલાવ આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સં@ભોગ ની શરૂઆત કેવી રીતે થઇ હશે અને કોણે સૌ પ્રથમ વાર સં@ભોગ કર્યું હશે? તો આજે અમે તમને જણાવી દઈએ..

નેચર જર્નલમાં જાતીય પ્રજનન પરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું કે એન્ટિઅર્ક પ્લેકોડર્મ્સ નામની લુપ્ત થતી માછલીઓ વચ્ચે પ્રથમ વાર સં@ભોગ થયું હતું. સં@ભોગની આ પ્રક્રિયા પછી, તેનો અભ્યાસ કરવામાં આવ્યો અને ધીમે ધીમે માનવ સમાજમાં આ પહોચી ગયું.

અમે તમને જણાવી દઈએ કે પૃથ્વી પરના અબજો વર્ષના કાલક્રમ પછી જીવન સૂક્ષ્મજીવોથી વિકસિત થયું છે. ત્યારથી, શારી-રિક સબંધ સૌથી મહત્વપૂર્ણ બની ગયો છે. સં@ભોગ વિશે દરેક લોકોની વિચારસરણી અલગ અલગ હોય છે અને લોકો આ મુદ્દા પર ખુલ્લેઆમ વાત કરી રહ્યા છે.

ત્યારબાદ, સં@ભોગનો સાચો આનંદ ત્યારે આવે છે જ્યારે પુરુષ અને સ્ત્રી ભાગીદારો શારી-રિક અને માનસિક રીતે એકબીજા સાથે પ્રેમથી સંકળાયેલા હોય છે. ઉગ્ર ઉત્તેજનાથી વધારે આનંદ પહોંચે છે. જે એકદમ સાચી વાત છે. પરંતુ ઉગ્ર ઉત્તેજનાનો આનંદ માણવા માટે, પતિ-પત્ની બંને વચ્ચે તણાવ મુક્ત સબંધ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઘણી મહિલાઓ સં@ભોગ તરફ પહેલું પગલું ભરતાં થોડી અચકાટ અનુભવે છે અને ઈચ્છા હોવા છતાં શરમને કારણે શરૂઆત કરી શકતી નથી. પરંતુ જો તમે શરૂઆત કરો છો તો તમારા પાર્ટનરને તે ખૂબ જ ગમશે.

મોટાભાગની મહિલાઓ પોતે કેવી દેખાઈ રહી છે તેની ચિંતામાં સં@ભોગને ટાળી દેતી હોય છે. પણ તમે કેવાં દેખાવ છો, તેની વધારે ચિંતા ન કરવી જોઈએ કારણ કે એ બીજી બાબત છે. સં@ભોગ દરમિયાન તમે શું કરો છો એ બાબતનું ઈમ્પોર્ટન્સ હોય છે.

તમે કેવાં દેખાતા હોવ છો તે અન્ય બાબત છે. તમારે હંમેશા રીલેક્સ થઈને એન્જોય કરવું જોઈએ, જેથી તમારા પાર્ટનરને પણ મજા આવે અને આનંદ લઇ શકે.. મોટાભાગની મહિલાઓ સં@ભોગ કરતા પહેલા તેમનાં પાર્ટનરને જજ કરવા લાગે છે અને મનોમન એવી ધારણાઓ કરી લે છે કે તેમનાં પાર્ટનરને તેમની સાથે સં@ભોગ કરવામાં કોઈ રસ નહીં હોય.

અમે તમને જણાવી દઈએ કે એવું માનવાને બદલે એવું માનવું જોઈએ કે તમને તેની સાથે સં@ભોગની જેટલી ઈચ્છા છે એટલી જ ઈચ્છા તમારા પાર્ટનરને પણ છે. રીલેક્સ કરીને એન્જોય કરવું.

તમારી સાથે સં@ભોગ કરતાં પહેલાં તમારા પાર્ટનરે બીજી ઘણી છોકરીઓ સાથે સં@ભોગ કર્યું હશે. આ હકીકત કોઈને પણ બિલકુલ પણ ગમતી નથી. તેમ છતાં સં@ભોગ દરમિયાન તેનાં ભૂતકાળની બાબતો અંગે ચર્ચા ન કરવી. વર્તમાન પરિસ્થિતિનો આનંદ લેવો અને એન્જોય કરવું. જે તમને ખૂબ જ મજા આવશે.