આજકાલ વ્યસ્ત જીવનશૈલીના કારણે ઘણા લોકો પોતાના પાર્ટનરને એટલો સમય નથી આપી શકતા જેટલો એને આપવો જોઈએ. હંમેશા પાર્ટનરને ભાવનાત્મક અને શારી-રિક બન્ને રીતે સમય આપવો જોઈએ. આખો દિવસ કામ કર્યા પછી દરેક વ્યક્તિ પોતાની થાક દૂર કરવા માટે સારી ઉંઘ મેળવવા માંગે છે
કોઈ પણ સં-બંધમાં ત્યારે મજબુતી આવે છે, જયારે તમે તમારા પાર્ટનરને સંપૂર્ણ રીતે પોતાનો સમય આપો છો. શારી-રિક સંબંધો બનાવવું એ લોકોની જરૂરિયાતોમાંની એક જરૂરિયાત છે. શારીરિક સબંધ સ્વાસ્થ્ય સાથે વૈવાહિક સંબંધને પણ મજબૂત બનાવી રાખે છે.
સે-ક્સ અંગે વાત કરવામાં ખચકાટ થતો હોય એ તો સામાન્ય વાત છે પણ તેમ છતાં એ ખચકાટને હરાવીને પોતાના પાર્ટનર સાથે સે-ક્સ અંગે વાત કરવી જોઈએ. ભલે તેને આજે ગમે એટલું પણ આધુનિક કહેવાતું હોય, પરંતુ દરેક લોકો આજે પણ સે@ક્સની બાબતમાં ખુલીને વાત કરવામાં અચકાતા હોય છે.
સે@ક્સની અમુક માહિતીના અભાવને કારણે, લોકો જા-તીય જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરે છે. દરેક અન્ય વ્યક્તિ તેની પોતાની સે@ક્સ લાઇફ અંગે ચિંતિત હોય છે. આજે અમે તમને પ્રાચીન સમયના અમુક નિયમો વિશે જણાવીશું..
પ્રાચીન સમયમાં, શારી-રિક સંબંધો નો આનંદ કરવાની પ્રક્રિયાને ખુબ જ પવિત્ર માનવામાં આવતી હતી. તે સમયે લોકો વધારે મુક્ત વિચારધારા ધરાવતા હતા અને સે@ક્સ સંબંધિત થતી તમામ સમસ્યા પર મુક્તપણે બોલતા હતા.
નોંધપાત્ર ખાસ વાત એ છે કે, સે@ક્સ જેવા વિષય પર પ્રથમ ગ્રંથ એ છે ‘કામસૂત્ર’, જે ભારતની પહેલી ભેટ છે, જે બીજી સદીમાં આચાર્ય વાત્સ્યાયને લખેલી હતી. સં@ભોગ ફક્ત સે@ક્સના આનંદ માટે જ કરવામાં આવતો ન હતો. લોકોએ તેની સાથે સંકળાયેલા ખુબ જ કડક નિયમોનું પાલન કરતાં હતા.
પ્રાચીન સમયમાં પતિ-પત્ની સે@ક્સ સમયે ઘણા એવા નિયમોનું પાલન કરતા હતા, જેના કારણે તેઓ કોઈ પણ પ્રકારના રોગ અને સમસ્યાથી પીડાતા ન હતા. તમારે આજે પણ પ્રાચીન સમયમાં સે@ક્સ દરમિયાન અમુક નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ.
પ્રાચીન સમયમાં લગ્નના સંબંધો અનૈતિક હતા, ત્યારે પતિ અને પત્ની સિવાય બીજા કોઈ સાથે શારી-રિક સંબંધ બાંધવાની મનાઈ હતી. આવું કરવું તે અનૈતિક કૃત્ય માનવામાં આવતું હતું. જે વ્યક્તિએ આ નિયમનું ઉલ્લંઘન કરે છે તેને જીવનભર પસ્તાવો કરવો પડે છે.
પ્રાચીન સમયમાં એવું હતું કે આ સ્થળોએ ક્યારેય સે@ક્સ ન કરવું જોઈએ. ત્યારે સ્થાનને લગતા અમુક નિયમો હતા. તમારે સ્મશાન સ્થાનો, પવિત્ર વૃક્ષો, ગુરુકુળો, હોસ્પિટલો, પવિત્ર અને ધાર્મિક સ્થળો વગેરે કોઈ પણ એવા સ્થળોએ શારી-રિક સંબંધો બનાવવાનું ટાળવું જોઈએ.
આ નિયમનું પાલન ન કરવાથી, વ્યક્તિ અનેક રોગોથી ઘેરાયેલો રહે છે. સે@ક્સ કરવા માટેનો પણ કોઈ સમય હોય છે, હંમેશાં યોગ્ય શારી-રિક સંબંધ બનાવવા માટે એનો યોગ્ય સમય અંગે ચર્ચા કરવામાં આવે છે.
પ્રાચીન નિયમો અનુસાર, રાત્રે સૌથી પહેલાં જા-તીય સં@ભોગ બનાવવું વધારે સારું માનવામાં આવતું. એવું માનવામાં આવે છે કે મધ્યરાત્રિ દરમિયાન બનેલો સંબંધ ચુડેલનો હોય છે અને તે સમયે ગર્ભ રહે તો તેનાથી જન્મેલા સંતાન રાક્ષસી વૃત્તિના હોઈ શકે છે.