સ્વાસ્થ્ય

પેટની ગરમીને દૂર કરવા માટે કરો આ આયુર્વેદિક ચૂર્ણનું સેવન, જાણો ચૂર્ણ બનાવવાની વિધિ અને અન્ય ઉપાયો

Advertisement

પેટની ગરમીને દૂર કરવાના ઉપાય :- ઘણા લોકોને પેટમાં ગરમી થતી હોય છે. અને ગરમી થવાના કારણે મન ખરાબ થવા લાગે છે. ગરમી ના કારણે પેટમાં દુખાવાની સમસ્યા પણ રહેતી હોય છે. અને કંઈ પણ ખાવાનું મન નથી થતું. પેટમાં ગરમી થવાના ઘણા કારણો હોય છે, જેમાંથી મુખ્ય કારણ મસાલા વાળો ખોરાક નો સેવન કરવાનું હોય છે.

ઘણી વાર પેટમાં વધારે માત્રામાં એસિડ બની જવાના કારણે પણ ગરમીની સમસ્યા થાય છે. પેટમાં ગરમી થવા પર તેને નજર અંદાજ ન કરવું જોઇએ. અને નીચે જણાવેલા ઉપાયો ને અજમાવીને જોવા જોઈએ. આ ઉપાયોને અજમાવવાથી પેટની ગરમી તરત જ દૂર થઈ જશે.

Advertisement

પેટની ગરમીને દૂર કરવા માટે બીલાનું શરબત પીવું જોઈએ :- બીલાનું શરબત પીવાથી પેટની ગરમી દૂર થઈ જાય છે અને પેટને રાહત મળે છે. પેટની ગરમી થવા પર તમે માત્ર બીલાનું શરબત કાઢી લો અને આ શરતને દિવસમાં બે વાર પીઓ. પેટની ગરમી તરત જ દૂર થઈ જશે.

પેટની ગરમીને દૂર કરવા માટે નારિયેળ પાણી પીવો :- જે લોકોને પેટની ગરમી ની સમસ્યા વધારે રહેતી હોય તે લોકોને દરરોજ નારિયેળ પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી પેટમાં એસિડ નથી બનતું. જે ગરમી પેદા કરવાનો મુખ્ય કારણ હોય છે. સાથે જ પેટ ની અંદર ઠંડક આપે છે.

Advertisement

પેટની ગરમીને દૂર કરવા માટે વધારે માત્રામાં પાણી પીવું :- વધારે માત્રામાં પાણી પીવાથી પેટની ગરમીને દૂર કરી શકાય છે. પેટમાં ગરમી થવા પર તમે દરરોજ ઓછામાં ઓછો બે લીટર પાણી પીવો. તમે ઇચ્છો તો આ પાણીની અંદર લીંબુ પણ ભેળવી શકો છો.

પેટની ગરમીને દૂર કરવા માટે કરો આ ચૂર્ણનું સેવન :- ચૂર્ણ બનાવવા માટે તમારે બ્રહ્મા બુટી, ખસખસ સફેદ, સુવા દાણા, તુલસીના બીજ, સાકર, ત્રિફળા, શંખપુષ્પી, આમળાનું ચૂર્ણ, બાદામ ગીરી, મુલેઠી નું ચૂર્ણ અને નાની એલચી ની જરૂર પડશે. તમે આ દરેક વસ્તુને સો ગ્રામની માત્રામાં લો અને તેને સરખી રીતે મિક્સ કરી દો.

Advertisement

પછી તે મિશ્રણ ની અંદર પચાસ ગ્રામ જીરૂ, 5 ગ્રામ ફુદીનાના અને 5 ગ્રામ લીંબુનો રસ ભેળવી દો. આ વસ્તુને ભેળવવાથી એક પૂર્ણ બનીને તૈયાર થઇ જશે. અને તમે આ ચૂર્ણનું સેવન દિવસમાં ત્રણ વાર કરો. તેને રોજ ખાવાથી પેટની ગરમી દૂર થઈ જશે અને પેટને આરામ મળશે. સાથે જ ગેસની સમસ્યા પણ આ ચૂર્ણ ખાવાથી દુર થઇ જઈ શકે છે.

પેટની ગરમીને દૂર કરવા માટે ગોળ ખાવો જોઈએ :- ઘણીવાર કમજોર પાચનતંત્ર ના કારણે પણ લોકોને પેટમાં ગરમી થવા લાગે છે. જો આવી પરિસ્થિતીમાં ગોળ ખાવામાં આવે તો પાચનતંત્ર સારુ બની શકે છે. અને પેટમાં કૃમિની સમસ્યા પણ દૂર થઇ શકે છે. એટલા માટે પેટ માં ગરમી થવા પર દરરોજ ભોજન પછી એક નાનો ટુકડો ગોળનો ખાવો જોઈએ.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

2 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

2 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

2 months ago