આજકાલ દરેક લોકોની બદલાયેલી જીવનશૈલી ના કારણે સ્વાસ્થ્ય પર ઘણી અસર થાય છે. અમુક લોકોને શરીરની ચરબી વધી જવાની સમસ્યા વધી રહી છે. તેઓ ઘણા પ્રયત્ન કરવા છતાં વજનમાં ઘટાડો થતો નથી.પેટ ઓછું કરવામાં ઘણી જ મહેનત લાગે છે પરંતુ જો તમે યોગ્ય ડાયટ લો તો ઓછા દિવસોમાં પેટ ઘટી ડાય છે. વજન વધવાની સમસ્યા સાથે જ પેટનો ભાગ પણ સૌથી પહેલા અને ઝડપથી વધે છે. ચરબી ના મોટાભાગના થર પેટની આસપાસ વધારે પ્રમાણમાં જમા થાય છે .
મોટાપો અસખ્ય બીમારીઓનો એક ભાગ છે. ખાસ કરીને મહિલાઓને પેટના ભાગમાં ચરબી વધવાની સમસ્યા વિશેષ પ્રમાણમાં ઉપસ્થિત થાય છે. ચરબીને કારણે બહાર નિકળેલું પેટ સૌંદર્યમાં પણ ઘટાડો કરે છે. આજે અમે એક એવો ઉપાય બતાવીશું, જેનાથી વજન તરત જ ઉતરશે. તો ચાલો જાણી લઈએ એ માટે શું કરવું..
શરીરની ચરબી ઘટાડવા માંગતા હોય તો અમે તમને એક ચૂર્ણ વિશે જણાવીશું, જેનું નિયમિત સેવન કરવાથી પેટની ચરબી ઘટી જાય છે. આ ચૂર્ણ તમારે એકવાર બનાવ્યા બાદ 15-20 દિવસ ચાલશે. આ ચૂર્ણથી ખુબ જ જલ્દી ચરબી ઘટવાનું શરૂ થશે.
નિયમિત રોજ એક ચમચી ગરમ પાણીમાં આ ચૂર્ણ નાખીને પીવું જોઈએ. ટેસ્ટ માટે તમે ચૂર્ણનું સેવન કરતી વખતે લીબું તથા મધ ઉમેરી શકો છો. જેનાથી ચૂર્ણમાં સ્વાદ પણ આવશે અને તમે એને આસાની થી સેવન કરી શકશો. તો ચાલો જાની લઈએ એ ચૂર્ણ બનાવવાની રીત..
ચૂર્ણ તૈયાર કરવાની જરૂરી સામગ્રી :- અળસી (અડધી વાટકી), જીરુ (અડધી વાટકી), અજમો (અડધી વાટકી) વગેરે .. સૌથી પહેલાં અળસીને કઢાઈમાં ધીમા તાપમાન પર શેકી લેવી. ત્યાર બાદ જીરુ અને અજમો ને પણ શેકી લેવો. હવે મિક્સરમાં આ ત્રણેય એક સાથે ક્રશ કરવું. તૈયાર છે ચૂર્ણ.
ચૂર્ણનો કેવી રીતે કરવો ઉપયોગ :- રોજ સવારે એક ચમચી ખાલી પેટ ગરમ પાણી સાથે આ ચૂર્ણ લેવું. એક કલાક સુધી કંઈ પણ ખાવાનું નહીં. આ ચૂર્ણ ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરશે, જેથી વજન ઝડપથી ઘટશે અને ચરબી ઓગળી જશે. ચરબી ઘટવાથી ઘણી સમસ્યા દુર થઇ જશે. અને તંદુરસ્તી પણ મહેસુસ થશે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment