માસિક સ્ત્રાવ સ્ત્રીઓમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા છે. હકીકતમાં યુવાવસ્થા શરૂ થતા છોકરીઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થવા માંડે છે. પ્રસિધ્ધ સ્ત્રી રોગ નિષ્ણાતો મહિલાઓની સાથે સાથે પુરુષો માટે પણ આ વાત જાણવી જરૂરી છે કે પિરિયડ્સ આવ્યા પછી ક્યારે અને કેવી રીતે સે@ક્સ કરવામાં આવે.
માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી લોહી અને સ્ત્રાવના રૂપમાં ગંદકી બહાર નીકળે છે. ઉલ્લેખનીય છે કે આ લોહીમાં બેક્ટેરિયા જલ્દી પૈદા થાય છે. જેનાથી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં ઈંફેક્શન થઈ શકે છે. ઘણી મહિલાઓ સવાલ કરે છે કે પિરિયડ્સ પછી ક્યારે સે@ક્સ કરવાનું હિતાવહ છે કે નહિ.
જો તમે પણ એ મહિલાઓ પૈકીની એક હોય તો આજે અમે તમને જણાવી દઈએ પીરીયડ પછી કેટલા દિવસે સે@ક્સ કરવું હિતાવહ છે.. તો ચાલો જાણી લઈએ… આ લેખ બતાવે છે કે પિરિયડ્સ બાદ ક્યારે સે@ક્સ કરવું જોઈએ. જો તમારા પિરયડ્સ પાંચ કે સાત દિવસનાં હોય અને તરત સં@ભોગ કરવામાં આવે તો ગર્ભવતી થવાના ચાન્સીસ વધારે રહે છે.
જો છઠ્ઠા દિવસે માસિક સ્ત્રાવ આવતું બંધ થઈ જાય તો સાતમા દિવસે સં@ભોગ કરી શકે છે. ત્યાર બાદ ૧૧ માં દિવસે પણ પ્રયત્ન પણ કરી શકાય છે કે જેનાથી ગર્ભ ધારણ કરી શકાય. આ સમય દરમિયાન અંડાશયની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે.
નિષ્ણાતો મુજબ એવું જોવા મળ્યું છે કે ગર્ભધારણ માટે શુક્રાણુ છઠ્ઠા દિવસથી જ પ્રજનન નળીમાં રાહ જોઈને બેઠાં હોય છે. સામાન્ય રીતે અંડાશયના દિવસે એટલે (માસિક ધર્મ શરૂ થવાના ૧૨ થી ૧૪ દિવસ પહેલા) આગળના પાંચ દિવસ, પૂર્વે સ્ત્રીની પ્રજનન ક્ષમતા આપોઆપ વધી જાય છે.
આ સ્થિતિ સામાન્ય રીતે ૧૦ મા દિવસથી લઈ ૧૭ મા દિવસ સુધી ની હોય છે. પિરિયડ્સ પછી ગર્ભવતી થવા માટે જરૂરી એ વાત જરૂરી છે કે સ્ત્રી સાફ-સફાઈનું વિશેષ ધ્યાન આપે. ઘણી વાર અસુરક્ષિત સં@ભોગ કરવાથી સ્ત્રીઓને સંક્રમણનું જોખમ રહે છે.
અમે તમને જણાવી દઈએ કે જો તમે પોતાનો સુખમય પરિવાર ઈચ્છતા હોય તો માસિકના સમયગાળાને પૂર્ણ થવા સુધી રાહ જોવી જરૂરી છે. બીજી બાજુ એવું કહેવામાં આવે છે કે ફર્ટાઈલ ફ્લ્યુઈડની ઉનાપના કારણે શુક્રાણુનો જીવનકાળ બે કે ત્રણ દિવસ અથવા તો તેના કરતા પણ ઓછો હોય છે.
જેના કારણે પિરિયડ્સ પછી લોહી બંધ થઈ ગયા પછી જ સે@ક્સ કરવાનું હિતાવહ રહે છે. જો પિરિયડ્સનો સમય પૂરો થઈ ગયો હોય અને લોહી પડતું હોય તો સે@ક્સ ન કરવું જોઈએ તે જ હિતાવહ રહે છે.