પવિત્ર લાલ દોરાના આ ઉપાયથી રાતોરાત જીવનમાં થશે ખુબ જ પ્રગતિ… બંધ કિસ્મતના ખુલી જશે તાળા…

આધ્યાત્મિક

જો કોઈ પણ વ્યક્તિને જીવનમાં શનિ ગ્રહ અને મંગળ ગ્રહની અસર હોય તો તેમના જીવનમાં ઘણા બધા પરિવર્તન આવતા હોય છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિના જીવનમાં શનિ દોષ હોય તો તે શનિદોષ દૂર કરવા માટે વ્યક્તિ ઘણી બધી મહેનત કરતો હોય અને વ્યક્તિ શનિદોષ દૂર કરવા માટે ઘણા બધા ઉપાય કરતો હોય છે.

તે ઉપરાંત મંગળ અને શનિ ઘણા સમયથી સાથે ચાલી રહ્યા છે.  શનિ અને મંગળ આવનારા સપ્તાહમાં સામાન્ય માણસના જીવનમાં ઘણા બધા પરિવર્તન કરવાના છે.  હવે સની મંગળ ગ્રહ ને છોડી અને તેમની રાશિમાં પરિવર્તન કરવાના છે. તે મકર રાશિમાં પ્રવેશ કરશે. તે રીતે આજે અમે તમને શનિ અને મંગળ ગ્રહના દુષ્પ્રભાવથી દૂર કરવા માટેના ઉપાય જણાવવાના છીએ.

તે ઉપાય કરવાથી આપ સમૃદ્ધ બનશો અને અચાનક ધન પ્રાપ્તિ થવાની શક્યતા રહેશે.. તે લાલ દોરા સાથે સંબંધિત ઉપાય છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ચાલતા તમામ દુઃખ અને દર્દ નું નિરાકરણ થશે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શનિદેવ દરેક વ્યક્તિના વિવિધ પ્રકારના કર્મનો હિસાબ કરતા હોય છે. અને તે દરેક વ્યક્તિના સારા અને ખરાબ કર્મોનું ફળ આપતા હોય છે. જે વ્યક્તિએ સારા કર્મ કરેલા હોય તો તે વ્યક્તિને ખૂબ જ સારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

પરંતુ જો કોઈ વ્યક્તિએ ખરાબ કર્મ કરેલા હોય તો તે વ્યક્તિને શનિદેવ તરફથી યોગ્ય સજા આપવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે. કે જો મનુષ્યને શનિદેવની સાડા સાતી જોવા મળતી હોય તો તે ધનવાન ને પણ ગરીબ બનાવી શકે છે. અને ગરીબને પણ ધનવાન બનાવી શકે છે. એટલા માટે વ્યક્તિ જો સારું કામ કરે તો તેમને રાજા બનાવી શકે છે.

પરંતુ જો વ્યક્તિ વધુ સારું કામ ન કરે તો શનિદેવની કૃપા પ્રાપ્ત થતી નથી અને શનિ દોષ નો સામનો કરવો પડે છે. શનિદોષ આરોગ્ય સંપત્તિ અપમાન વિવિધ પ્રકારના નુકશાન પણ કરાવી શકે છે. તેથી આજે અમે તમને શનિદોષ દૂર કરવા માટેના લાલ દોરા ના ઉપાય વિશે જાણકારી આપવાના છીએ. લાલ દોરા નો ઉપાય કરવાથી શનિ દોષ દૂર થશે.

તે વ્યક્તિને સામાન્ય દિવસમાં રહીને કરી શકે છે.આ લાલ દોરા નો ઉપાય એકદમ સરળ છે. અને અસરકારક છે. જ્યોતિષશાસ્ત્ર તેમજ સમુદ્રશાસ્ત્રમાં તેમનું વિશિષ્ટ મહત્વ જણાવવામાં આવ્યું છે. કે લાલ દોરાનો ઉપયોગ દરેક પ્રકારની પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે.

કારણ કે તેમને પહેરવાથી અનેક પ્રકારના અવરોધો દૂર થાય છે. તે ઉપરાંત તે ભગવાનના વસ્ત્ર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

કઈ રીતે કરવો લાલ દોરાનો ઉપયોગ :- જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જમ્યા પહેલા લાલ દોરો બાંધવાથી અવશ્ય થશે લાભ. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા પ્રમણે, જો કોઈ પણ વ્યક્તિ રોગથી વધારે પડતાં પીડિત હોય અને તે ભોજન ગ્રહણ ન કરી શકતા હોય તો ભોજન ગ્રહણ કરવા માટે ભગવાન ગણેશના મંદિરમાં જવું અને તેમના હાથમાં લાલ દોરો બાંધવો આમ કરવાથી તે વ્યક્તિના રોગની પીડા દૂર થાય છે. તથા તે વ્યક્તિ ભોજન લઇ શકે છે.

તેમના જીવનમાં ભગવાન ગણેશની કૃપા થાય છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ લાંબા સમયથી નોકરી ગોતી રહ્યા હોય તો તેમને પણ આ લાલ દોરા ના ઉપાય કરવો આ ઉપાય કરવા માટે તેમણે સૌપ્રથમ ભગવાન ગણેશ ના મંદિરે જવું ત્યારબાદ લાલ દોરો અર્પણ કરવો.

મંગળવારના દિવસે લાલ દોરો પોતાના હાથ ઉપર બાંધી લેવો. જમણા હાથ ઉપર લાલ દોરો બાંધવા થી તે વ્યક્તિનું નોકરી ની પ્રાપ્તિ થાય છે. તે ભગવાન ગણેશના દર્શન કરતી વખતે મનની દરેક મનોકામના મનમાં રટણ કરવું. આમ કરવાથી ભગવાન ગણેશ દ્વારા ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે આશીર્વાદ આપવામાં આવે છે.