મેડીકલ વિજ્ઞાન મુજબ, જ્યારે કોઈ વ્યક્તિના શરીરને કોઈ વસ્તુની જરૂર પડે છે, તો તેને સંકેત પહેલાથી જ મેળવવાનું શરૂ કરે છે. પછી ભલે તે શરીરમાં પાણી જરૂર હોય કે ઉર્જાનો અભાવ હોય. એવી જ રીતે તબીબી વિજ્ઞાને જણાવ્યું છે કે ફીઝીકલ રિલેશનશિપ જા-તીય સંબંધો અથવા યૌ-ન સબંધ કહી લો, જે આપણા શરીર માટે પણ ખૂબ જ જરૂરી છે.
જ્યારે તેનો અભાવ શરૂ થાય છે, ત્યારે શરીર તમને આ માટે ના કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે. અમે તમને જણાવી દઈએ કે એક સંશોધન મુજબ મહીનામાં એક વખત સે@ક્સ કરનારા પુરૂષોની તુલના અઠવાડિયામાં બે વખતથી વધારે સે@ક્સ કરનારા લોકોને હાર્ટ એટેક આવવાનો ખતરો ઓછો થઇ જાય છે.
સામાન્ય રીતે ઓછું બોલતા, શરમાળ, હતાશા, મનોરૂગ્ણ, કુઠિત, ભગ્નાહૃદયી તથા શૂન્યમનસ્ક અવસ્થામાં જીવતા લોકો પોતાના પાર્ટનર પાસે ખૂલીને મોકળે મને સે@ક્સની માગણી કરતા અચકાય છે. સેક્સથી ન ફક્ત મૂડ સારો થાય છે. પરંતુ એક શોધ મુજબ નિયમિત રીતે સે@ક્સ કરનારા લોકો તનાવનો મુકાબલો સારી રીતે કરી શકે છે.
હાલ તાજેતરમાં જ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના એક ગામમાંથી ગુનો નોંધાયો છે. જેમાં મળતા અહેવાલો મુજબ પત્નીની પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ઘાયલ મહિલાની ફરિયાદના આધારે તેના પતિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
મળતા અહેવાલ મુજબ, આ ઘટના છતરપુર જિલ્લાના ફુટવારી ગામની છે, જ્યાં એક આરોપી પતિએ તેની પત્નીને ખરાબ રીતે માર માર્યો હતો અને તેને ઈજા પહોંચાડી હતી. ત્યાર બાદ, એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાનું નામ રાની છે અને પતિએ ટૂંકી હાઈટ હોવાને કારણે તેને ખૂબ માર માર્યો હતો. આ કારણ સાંભળવામાં વિચિત્ર લાગે, પરંતુ આ સત્ય છે..
રાનીએ આરોપી પતિ રોહિત વિરુદ્ધ હુમલાનો કેસ નોંધ્યો છે અને પોલીસને જણાવ્યું છે કે ‘તેના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા અને ત્યારબાદ પતિએ નશા માં ધૂમ્રપાન કર્યા બાદ દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. છ મહિના પહેલા તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.
ત્યારબાદ, બીજી સવારે રોહિતે ફરીથી નાની બાબતે વિવાદ શરૂ કર્યો અને તેની પત્નીના ટૂંકી હાઈટ ને લીધે તેની ઉપર હુમલો કરવાનું શરૂ કર્યું હતું તેને ખુબ માર માર્યો હતો. આગળ રાની જણાવે છે કે તેના પતિએ તેનું જીવન નરક કર્યું છે, જે ખુબ ખરાબ બાબત કહેવાય હવે તે તેની સાથે રહેવા માંગતી નથી.’
પતિનું કહેવું છે કે તેને સંબંધ બાંધવામાં મુશ્કેલી પડતી હતી કારણ કે પત્નીની હાઈટ ઓછી હતી. ત્યારે, રાનીએ કહ્યું હતું કે, તેનો પતિ બીજા સાથે લગ્ન કરવા માંગે છે, તેથી તેને આ બહાનું બનાવી રહ્યો છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.