ઘણા લોકોના મનમાં સવાલ ઉભા થતા હોય છે, જેના વિશે કોઈને જણાવી શકતા નથી. આજે અમે તમને જીવનમાં ચાલતા ઘણા સવાલો ના જવાબ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણી જાણકારી મળી રહેશે. તો ચાલો જાણી લઈએ એ સવાલોના જવાબ વિશે..
સવાલ :- હું એક પરિણીત મહિલા છુ, મારે ૨ બાળકો પણ છે, લગ્ન પહેલા એક છોકરાને પ્રેમ કરતી હતી, પરંતુ કોઈ કારણોસર લગ્ન ન થઈ શક્યાં. તે યુવકે પોતાની પત્ની સાથે છૂટાછેડા પણ લઈ લીધા છે. તેની મુલાકાત એકાએક મારી સાથે થઈ ગઈ. મેં એને ખૂબ સમજાવ્યો હતો કે હવે આ રીતે મળવું યોગ્ય નથી, પરંતુ એ માનતો જ નથી. હું મારા પતિ સાથે ખૂબજ ખુશ છું. મને સમજાતું નથી કે હું શું કરું??
જવાબ: લગ્ન પછી તમારા પહેલાના પ્રેમીને મળવા જવું એ તમારા સુખી દાંપત્યજીવન માટે ખૂબજ સમસ્યા ઉભી કરી શકે છે. ભાવનાઓમાં વહી જવાને બદલે હકીકતને સમજો અને સ્વીકારો. જો તમારો પૂર્વપ્રેમી જબરજસ્તી તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છતો જ હોય, તો તેને થોડા એવા શબ્દોમાં મળવાની ના પાડો અને એની સાથે ભવિષ્યમાં કોઈપણ જાતનો વ્યવહાર રાખવો નહીં, એમાં જ તમારું અને તમારા પરિવારની ખુશી રહેલી છે.
સવાલ :- મારા પતિ એમના કંપનીના કામથી મોટાભાગે એ બહાર જ રહે છે, તેઓ 2 મહિને એકવાર ઘરે મને મળવા આવે છે. હમણાં અહીં તેમના એક મિત્રની પણ બદલી થઈ ગઈ છે અને તેઓની આ સિટીમાં રહેવા આવ્યા, તેઓ પેહલા તો અહીં નવું નવું હતું, ત્યાં સુધી રોજ બેસવા આવતા એટલે મને પણ ગમવા લાગ્યા, પછી એ અહીં જેમ જેમ એમના કામમાં આવતા જતા પણ થોડા સમય તે ઓછું આવતા થયા, તો હું એમને કોલ કરતી રહેતી, પેહલા તો ઓછી વાત થતી, પણ તેઓ કેહત કે સુનિલ નથી તો તમારે જે કામ હોય તો કહેજો,
એક દિવસ મેં એને કહ્યું કે કામ છે તો એ આવ્યા અને કામ પતાવી આપ્યું, પછી મસ્તીમાં એમને મને એવું કહ્યું કે બીજું કાંઈ અંગત કામ પડે તો પણ મને કહેજો હું કરી આપીશ, મને ખબર પડી ગઈ કે તેઓ શું કહેવા માગે છે, પણ મેં મજાકમાં કહ્યું ના એ તો સુનિલ આવીને કરી આપશે, પછી ઘણી વાર એ રોજ ફોનમાં પણ મસ્તી કરતા તો મેં પણ એક દિવસ કહી દીધું કે, આવીને ચાલો પતાવી આપો, અમે લગભગ 10 દિવસ સુધી ખાલી કામ પૂરું કરીને પછી સુનિલ આવવાના હતા, તો મને અફ્સોસ થવા લાગ્યો કે સુનીલને ખબર પડી જશે તો હું શું કરીશ.
જવાબ- તમે જે પણ કર્યું એ ભૂલી જાવ, દુનિયામાં ભાગ્ય કોઈ ટેસ્ટ હશે કે જે એકબીજાને કહી શકે કે આ થયું એવું, તમે કહેશો નહિ પણ હવે થોડું ધ્યાન રાખજો અને ફરીથી એવા મિત્રને ઘરમાં બોલાવતા પેહલા આ વાત જરૂર વિચારજો..
સવાલ – હું 42 વર્ષની છું. મારા લગ્ન થયા એને ૧3 વર્ષ થઇ ગયા હોવા છતાં પણ મને પુત્ર નથી. અમારા બંનેના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. અમારા બંનેમાં કોઈ પ્રોબ્લેમ નથી. અમે ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ અમને કોઈ પુત્ર થતા નથી. મારી સહેલીએ સલાહ આપી તે માનીને મેં મારા પતિ સિવાય અન્ય પુરુષો સાથે સંતાન માટે આનંદ માણવાનું શરૂ કર્યું,
પરંતુ એનું પરિણામ કઈ મળ્યું નથી. ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું પર પુરુષો સાથે સં-બંધ રાખું છું. મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હોવાથી મને પણ આશા છે. શું આ કારણે રોગ થવાની શક્યતા છે ખરી? શું આમાં મને સફળતા મળશે ખરી? યોગ્ય જવાબ આપવા વિનંતી…
જવાબ- શું તમે કોઈ જાણીતા અને સારા ગાયનેકોલોજિસ્ટ પાસે આ માટે જરૂરી એવી બધી તપાસ કરાવી છે? સંતાનની આશા બધાને હોય છે પણ આ માટે આવો અનૈતિક માર્ગ ન અપનાવવો જોઈએ.
જો તમારા નસીબમાં સંતાન ન હોય તો ગમે તેટલા પુરુષો સાથે સં*બંધ બાંધશો તો પણ કોઈ સંતાન નહીં થાય અને તમારામાં જ કોઈ ખામી હશે તો આ પ્રયોગ પણ સફળ થશે નહીં. એટલા માટે આવું કરી તમે તમારા પતિનો વિશ્વાસઘાત કરો અને પછી કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થશે અને તમારા પતિને તમારા પર શંકા થશે અને એ સંતાન તેમનું નથી એ વાત સાબિત થશે તો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય બંને મુશ્કેલમાં મુકાઈ જશે. અને લગ્નેતર સં-બંધ બાંધવાને કારણે રોગનું પણ જોખમ છે.