તમારા પાર્ટનર સાથે વધારે મજા માણવા માટે ઇન્ટરકોર્સ વગર આ રીતે બનાવો શારી-રિક સબંધ..

સહિયર

ઘણી વાર થાકના કારણે સે@ક્સ કરવાની ઈચ્છા નથી થતી. પરંતુ શું તમે જાણો છો કે સે@ક્સનો અભાવ શરીરમાં ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપી શકે છે. લગ્નજીવન રોમાંસ વિના જીવન અધૂરું માનવામાં આવે છે. તે જીવન માટે પણ જરૂરી છે. સે@ક્સ એ જીવનનો એક અલગ ભાગ છે જે દરેક જીવવા માંગે છે.

ઉંમરની સાથે-સાથે આ પ્રવૃતિ સ્ત્રી-પુરૂષ બંનેમાં એક સમાન જોવા મળે છે, સે@ક્સ માત્ર આનંદનું સાધન જ નથી, પરંતુ તે ભાવનાત્મક જોડાણમાં પણ મજબૂતાઈ લાવે છે. સે@ક્સ કરવાથી બંને પાર્ટનર વચ્ચે પ્રેમ અને વિશ્વાસની ભાવના વધે છે. તેમજ બંને એકબીજાની ઘણા નજીક આવે છે.

સે@ક્સ એક સારી કસરત છે, જેથી સ્ત્રી અને પુરૂષ બંને મોટીઉંમર સુધી સ્વસ્થ રહી શકે છે. સે@ક્સની મજા ત્યારે બેગણી આવે છે જ્યારે સે@ક્સ માણનાર યુગલોમાં આત્મીયતા હોય, નહીંતર સે@ક્સનો આનંદ અધુરો રહી જાય છે અને ના તો પુરૂષને આનંદ આવે છે ના તો સ્ત્રીને આનંદ આવે છે.

અત્યાર સુધી દરેક લોકોએ સે@ક્સની અલગ અલગ પોઝિશન વિશે જાણ્યું હશે, અલગ અલગ સે@ક્સ શા માટે કરવામાં આવે તેના વિશે વાંચવામાં કે સાંભળવા મળે છે. સે@ક્સ અને ઇન્ટરકોર્સ અંગે પણ તમે ખુબ જ સાંભળ્યુ હશે, આજે અમે તમને તમારા માટે ખાસ આઉટરકોર્સ અંગે વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેને ડ્રાઈ સે@ક્સ કહેવામાં આવે છે.

ડ્રાઈ હમ્પિંગ :- આ સે@ક્સ કરવાની આ એક એવી પોજીશન છે, જેમાં કોઈ પણ પ્રકારનો ઇન્ટરકોર્સ કરવામાં આવતો નથી અને ઇન્ટરકોર્સ વગર જ મજા માણવામાં આવે છે. જેમાં સ્ત્રી કે પુરુષના પ્રાઈવેટ પાર્ટ એક બીજાના સંપર્કમાં આવતા નથી. અમે તમને જણાવી દઈએ કે ઈન્ટરકોર્સ કર્યા વગર જ સ્ત્રી અને પુરુષ પ્લેઝર મેળવવાની કોશિશ કરે છે.

ડ્રાઈ હમ્પિંગમાં શું કરે છે કપલ? :- આવી સ્થિતિમાં પાર્ટનર એક બીજાના પ્રાઈવેટ પાર્ટસને સ્પર્શ કરી શકે છે. બીજા અન્ય બોડી પાર્ટસ દ્વારા પ્રાઈવેટ પાર્ટને ટચ કરાવી શકે છે. આ રીતે સે@ક્સ કરવા માટે પાર્ટનર કપડાં પહેરીને પણ કરી શકે છે.

આ રીતે સંભોગ કરવામાં બીજી બધી વસ્તુઓ આવે છે જે એક બીજા પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટસનું માસ્ટરબેસન, સ્મુચ અને ઓરલ ઓર્ગેઝમ કરે છે. ડ્રાઈ સે@ક્સ એટલે કે ડ્રાઈ હમ્પિંગને ફોરપ્લે મૂવની જેમ પણ કરી શકાય છે.

કપડા પહેરીને કરવી ટ્રાઈ :- આવી રીતનું સે@ક્સ કપડા પહેરીને પણ કરી શકાય છે, એટલા માટે કેવા કપડા પહેરવા તે વાતની પણ ખાસ કાળજી લેવી. ડ્રાઈ હમ્પિંગ કરતી વખતે બંને પાર્ટનરે ચેનવાળા કે બેલ્ટવાળા કપડા પહેરવાથી બચવું જોઈએ. નહીંતો એકબીજાને ઈજા થઇ શકે છે.

એકદમ ઢીલા અને ખુલતા ટ્રાન્સપરન્ટ કપડા પહેરવા જોઈએ જે બંને માટે અનુકુળ આવશે. આ પ્રકારના સે@ક્સમાં બાળક રહી જવાનો ભય પણ રહેતો નથી. વળી તમારા પાર્ટનરની ઇચ્છા હોય એટલી વાર ખુશી કે ચરમસુખની મજા માણી શકો છો.