પાર્ટનર સાથે આ કામ કરવાથી સે@ક્સ લાઈફ બની જશે સ્પાઈસી અને મળશે સારો એક્સપીરીયન્સ

સહિયર

કપલ્સ પોતાના સંબંધને મજબૂત બનાવવાની સાથે-સાથે સ્પાઈસી પણ બનાવવા માંગે છે. કપલનો સબંધ બંનેની સમજ અને વિશ્વાસ પર ટકેલો હોય છે. આજની ભાગદોડ વાળી જીવનશૈલીમાં સમયના અભાવના કારણે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બેલેન્સ જાળવવુ ખૂબ જ મુશ્કેલ થઇ ગયું છે.

ઘણી વાર બાળકો થઇ જાય પછી ઘર અને બાળકોની જવાબદારીના કારણે મોટાભાગના લોકોની સે@ક્સ લાઈફમાં વધારે આનંદ રહેતો નથી અને લવમેકિંગ લાઇફ પણ ઘણી પાછળ છૂટી જાય છે. પાર્ટનરને પોતાની નજીક લાવવા માટે ઘણા પ્રયત્ન કરે છે, પરંતુ બાળકો અને ઘરની જવાબદારી ના કારણે થોડી મુશ્કેલી આવે છે.

પાર્ટનર સાથે ઇંટિમસી ઘટવાના કારણે ઘણીવાર લાંબા ગાળાના રિલેશનશીપમાં પણ સમસ્યા આવી શકે છે. પરિણામે બંનેના સંબંધોમાં આવેલી ખટાશ દૂર કરવા અને સે-ક્સ લાઇફને થોડી સ્પાઈસી બનાવવા માટે બેસ્ટ વિકલ્પ છે મસાજ…રોમાંસ અને સે@ક્સને વધારે રસપ્રદ બનાવવા માટે આ રીત પણ શ્રેષ્ઠ છે. તો ચાલો જાણી લઈએ આ મસાજથી શું ફાયદા મળે છે.

મસાજથી મળશે બેસ્ટ ઓર્ગેઝમ :- એક સારું મસાજ તમને બેસ્ટ ઓર્ગેઝમ આપવામાં ઘણી મદદ કરે છે. ખાસ કરીને ત્યારે જ્યારે આ મસાજ તમને તમારા પાર્ટનર પાસેથી મળે છે અને તે પણ બેડરૂમમાં કોઇ પણ ચિંતા કર્યા વગર. અમે તમને જણાવી દઈએ કે કેટલીક એવી ટિપ્સ જેને ફૉલોવ કરીને તમે તમારા પાર્ટનરનું એક યાદગાર હૉટ અને સેન્શુઅલ મસાજ કરી શકો છો.

મૂડ અને એમ્બિયંસ સેટ કરવું :- એવું જરૂરી નથી કે તમે તમારા પાર્ટનરને બેડરૂમમાં જ મસાજ આપો. તમે ઘરની કોઇ પણ સારી જગ્યા પસંદ કરીને પણ મસાજ કરી શકો છો. એક સરસ ખુશ્બુ વાળુ બૉડી ઑઇલ સિલેક્ટ કરીને, લાઇટ્સ ડીમ કરી દેવી અને ખૂબસુરત અરોમાવાળી કેન્ડલ્સ સાથે મૂડ સેટ કરવું.

જ્યાં પાર્ટનર સુઈ જશે અને તેને ફૂલોથી શણગારી તેનુ મનપસંદ રોમેન્ટિક ગીત વગાડવું અને સાથે જ ૧ ગ્લાસ રેડ વાઇન લેવું. આ વાતાવરણ જોઇને જ તમારા પાર્ટનરનો મૂડ ઓટોમેટિક સેટ થઇ જશે.

કંઇક ઇન્ટ્રેસ્ટિંગ પહેરવું :- કપડા અને મસાજ સાથે કોઇ લેવા-દેવા નથી, તેમ છતાં પાર્ટનરનો મૂડ઼ બનાવવા માટે કપડા મહત્વની ભૂમિકા ભજવે છે. પરિણામે તમારો રેગ્યુલર નાઇટ સૂટ પહેરવાના બદલે કંઇક અલગ પહેરો. તમે ઇચ્છો તો બાથરોબ પહેરી શકો છો અને તેની નીચે કંઇક ઇન્ટ્રેસ્ટિંગ, ક્વર્કી અને રૉન્ચી લૉન્જરી.

આ બૉડી પાર્ટ્સ પર આપવું ખાસ ધ્યાન :- મસાજ કરવાની શરૂઆત સૌપ્રથમ ફેસ દ્વારા કરવું. સર્ક્યુલર મોશનમાં ગાલ પર હાથ ફેરવીને પછી લિપ્સ પાસે આવો. લિપ્સના બહારના એજ પર સેંસરી ન્યૂરૉન્સ હોય છે, જેનાથી પ્લેઝર વધે છે.

ગળામાં કંઠ પાસે નેક ગ્લેન્ડ હોય છે, જેનાથી શરીરની એનર્જી અને સેક્સ ડ્રાઇવ રેગ્યુલેટ થાય છે. આ એરિયા પર હાથેથી નહી, પરંતુ પોતાની જીભ દ્વારા મસાજ કરવું. કાનની પાછળનો ભાગ, પેટ અને લોઅલ બેક પણ એવા બૉડી પાર્ટ્સ છે, જ્યાં મસાજ કરવાથી સેંસેશન અને સેક્સ ડ્રાઇવ વધે છે.