મહિલાઓ સં-ભોગ દરમિયાન કરે છે આ ૫ ભૂલો, જેનાથી પાર્ટનર થઇ શકે છે નારાજ

સહિયર

તમે ઈન્ટરનેટ પરથી શારી-રિક સ-બંધ વિશે ઘણુ બધું જાણ્યું હશે. કેટલીક ટિપ્સ તમને તમારા મિત્રોએ પણ સે-ક્સ માટે આપી હશે.  સે-ક્સની વાત આવે તો કેટલાકો લોકોને ખબર નથી હોતી કે તે શારી-રિક સ-બંધ દરમિયાન તે લોકો શુ ભુલ કરી રહ્યા છે.  જેના કારણે તેનો પાર્ટનર તેનાથી દૂર થઇ રહ્યો છે.

આજે અમે તમને જણાવી દઈએ કે જે મહિલાઓ શારી-રિક સ-બંધ દરમિયાન કરે છે અને જેના કારણે એની સે-ક્સ લાઈફ ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થઇ શકે છે. જો તમે પણ આ ભૂલ કરો છો તો આજે જ સુધારી લેવી જોઈએ. તો ચાલો જાણી લઈએ કઈ ભૂલ મહીલાઓ શારી-રિક સ-બંધ બનાવતી વખતે ન કરવી જોઈએ.

સે-ક્સ માટે સૌથી જરૂરી હોય છે બંને પાર્ટનર ઉત્સાહિત હોય. ભાગીદારો શારી-રિક સ-બંધમાં સક્રિય રીતે ભાગ લઈ મજા માણે તો સે-ક્સની મજા બમણી થઈ જાય છે. પાર્ટનરે પાર્ટનરની સામે શારી-રિક સ-બંધની પહેલ કરતા જરાપણ ખચકાવું નહીં શારી-રિક સ-બંધ બાંધતી વખતે સ્પર્શ કરશો તો જોરદાર મજા આવશે

ઘણી વાર પુરુષ સે-ક્સ માં જલ્દબાજી કરે છે અને સ્ત્રીઓ ની ઈચ્છા અલગ હોય છે. પુરુષ ફોરપ્લે માં વધારે સમય નથી લગાવતા, જયારે સ્ત્રીઓ માટે ફોરપ્લે જરૂરી હોય છે. જો તમારા પાર્ટનર ને એ વાત નથી ખબર તો એને જણાવવું કે શારી-રિક સ-બંધની પહેલા ફોરપ્લે તમારા માટે કેટલો આનંદદાયક હોય છે. ફોરપ્લે દરમિયાન કંઇક નવું કરવું અને એને જણાવવું કે એને પણ કંઇક એવું કરવું જોઈએ.

શારી-રિક સ-બંધ ની બાબત માં એ આપણી ત્યાં પહેલાથી જ થતું આવ્યું છે. પુરુષ હંમેશા કહેતા રહે અને મહિલાઓ ના કરે છે, પરંતુ સે-ક્સ માટે હંમેશા એવું કરવું યોગ્ય નથી, પરંતુ ક્યારેક ક્યારેક ઉલટું પણ હોવું જોઈએ. શારી-રિક સ-બંધની પહેલ તમારી તરફથી પણ હોવી જોઈએ અને એ રાત્રે તમારી તરફ થી ખાસ તૈયારી પણ હોવી જોઈએ.

મહિલાઓ એ વાત નથી માનતી, પરંતુ એ હકીકત છે કે તે તમારા શરીર ને લઈને હીનભાવના થી ગ્રસ્ત રહે છે અને જાતીય સ-બંધ દરમિયાન તે ઘણી કોશિશ કરે છે કે એના પાર્ટનર એના આ અંગને જોઈ ન શકે અને આ વાતથી તે ઘણી વાર ચિડાઈ જાય છે. જો તમે પણ એવું વિચારો છો અને આ આશ્વાસન ઈચ્છો છો કે તમારી બોડી પરફેક્ટ છે તો એને ખુલીને પૂછવું કે તે તમારા અંગો ને લઈને ઇનસિક્યોર મહેસુસ કરે છે. શું એને આ આકર્ષણ લાગે છે.