દરેક સ્ત્રીઓ અને પુરુષો શારી-રિક સ-બંધ પ્રત્યે આકર્ષાય છે. બધા યુગલો સમય જતાં સે-ક્સની ઇચ્છામાં તીવ્ર ઘટાડો અનુભવતા નથી. તો કેટલાક યુગલોની ઇચ્છા ઘટતી જાય છે, સ્ત્રી અને પુરુષનો સં-બંધમાં પ્રતિભાવ ઘણું મહત્વનો ભાગ ભજવે છે. તમારા પાર્ટનરની પ્રતિક્રિયા અને તેમના દ્વારા કરવામાં આવતી માદક હરકતો ઈચ્છાને જગાવવામાં મદદ કરે છે. પરંતુ આજે અમે તમને એવી બાબતો જણાવીશું જેને સમા-ગમ દરમિયાન ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ.
જા-તીય ઈચ્છાઓને સન્માન આપવું એ પણ સારા લગ્નજીવનની ઓળખાણ છે. સમા-ગમ દરમિયાન કદી પણ પોતાની જાતનું અથવા પોતાની ઇચ્છાઓનું પ્રભુત્વ પોતાના પાર્ટનર પર ન નાખતા તેની ઈચ્છાઓ અને તેના સલાહનું પણ ધ્યાન રાખવામાં આવે તો સમા-ગમ વધારે આનંદિત બને છે
આ ઉપરાંત ડોકટરોનું કહેવું છે કે અંતકરણ પછી, તમારા જીવનસાથી સાથે કેટલીક પ્રેમાળ વસ્તુઓ વિશે વાત કરવી જોઈએ. તેની સાથે સુવું અને વાળ સ્ટ્રોક કરતી વખતે વાતો કરવી. ઇન્ટેમેસી પછી, ત્રણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ ત્રણ વાતો તમારા વિવાહિત જીવનમાં વધારે પ્રેમ લાવી શકે છે.
પ્રથમ બાબત એ છે કે સ્ત્રીઓ ઇન્ટેમેસી પછી પ્રેમથી વાતચીત કરવાનું પસંદ કરે છે, જીવનસાથી દ્વારા પ્રશંસા સાંભળવી. આ સિવાય, સ્ત્રીને અંતકરણ પછી જરૂર કહેવું જોઈએ કે તમારા જીવનમાં તેની કેટલી જરૂર છે. આનાથી મહિલાઓને એવું લાગતું નથી કે તે ફક્ત વપરાયેલી વસ્તુ છે. ડોક્ટરો કહે છે કે આવી બાબતો કહેવાથી મહિલાઓને ખૂબ સારું ફિલ થાય છે.
બીજી ખાસ વાત એ છે કે ફક્ત તમારા પોતાના સુખ કે આનંદ વિશે ક્યારેય વિચારવું નહીં, પરંતુ તમારા જીવનસાથી વિશે જરૂર વિચારવું જોઈએ જેટલું તમારા વિશે વિચારો છો. જો તમે આ કરો છો તો તમારી લવ લાઇફ અને વિવાહિત જીવન સારી રહેશે. ડોક્ટરો કહે છે કે ઇન્ટિમેસી પહેલાં અથવા પછી ક્યારેય નહીં, તમારા જીવનસાથી ઉપર હુમલો ન કરવો. તેના મનમાં અનેક ગૌણ લાગણીઓ હોય છે.
કિસ કરવી :- કિસ પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું સૌથી ઉત્તમ માધ્યમ છે. દરેક યુવતી ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર સે-ક્સ દરમિયાન તેના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરે. કોઈ પણ એવી જગ્યા ન હોય જ્યાં તેને ચુંબનનો અહેસાસ ન થયો હોય. રોમાન્સની શરૂઆત કિસથી થાય છે અને ધીમે-ધીમે સે-ક્સ તરફ આગળ વધે છે, જો તમે તમારા પાર્ટનરને સે-ક્સ પ્રત્યે વધુ આર્કિષત કરવા માંગતા હોય તો તેમના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરો.
શારી-રિક રીતે પહેલ કરવી એ બાબત અઘરી હોવા છતાં કેટલાક પુરૂષો અચૂક પ્રયોજતા હોય છે. અમુક વાક્યો પ્રયોજાતા હોવાનું જાણવા મળે છે. સં-ભોગ દરમિયાન મહિલાઓ તેમના જીવનસાથીને એવું અનુભવે છે કે તમે તેમનાથી ખુશ અને સંતુષ્ટ છે અને શારી-રિક સંબંધ બનાવતી વખતે ચીસો પાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આવી સ્થિતિમાં તમારા જીવનસાથીનું ધ્યાન સંપૂર્ણપણે તમારા પર કેન્દ્રિત થાય છે.
કેટલાક પુરુષો સ્ત્રીઓનું નરમ બૂમો પાડવાનું પસંદ કરે છે જ્યારે કેટલાક પુરુષો પણ મહિલાઓને ઝડપી ચીસો પાડવાનું પસંદ કરે છે. પરંતુ જો કાંઈ નવી સમા-ગમ ક્રિયાનો પ્રયોગ કરવાનો હોય તેમાં તમારા સહભાગીની મંજૂરી તથા ઇચ્છાનું માન રાખવામાં આવે તો સં-બંધમાં વધારે સુમધુર બને છે.