પાર્ટનરને ખુશ રાખવા માટે સે@ક્સ નહિ પરંતુ હોય છે આ વસ્તુની જરૂર..

સહિયર

દરેક વ્યક્તિના જીવનમાં સુખી અને ખુશ રહેવા માટે શારીરિક સબંધ મહત્વની ભૂમિકા ભજવે છે. શારીરિક સબંધથી કપલો વચ્ચે સબંધ મજબુત બને છે. સે@ક્સ એક ખુબસુરત અનુભવ હોય છે, જે પુરૂષ અને મહિલા બંને માટે ખુબ જ ખાસ અહેસાસ હોય છે.

આ સમયે બંને એક બીજાને ખુશ કરવાની પુરી કોશિશ કરે છે. દરેક પતિ પત્નીમાં સબંધ બનાવવા ખુબ જ જરૂરી હોય છે, જેનાથી પ્રેમ અને વિશ્વાસ વધે છે, પરંતુ ઘણી વખત યુવકોને એવું લાગે છે કે તેની ઘણા પ્રયત્ન કરવા છતા તેની પાર્ટનર સંપૂર્ણ સંતુષ્ટ થતી નથી.

ત્યારે તમારી ભૂલ હોતી નથી, પરંતુ અજાણતા તમે એ વસ્તુ કરતા નથી, જે તમારી પાર્ટનરને ખુબ જ પસંદ આવે છે. સામાન્ય રીતે, કેટલીક એવી વાતો હોય છે, જે મહિલા જીવનસાથી ને કહેવામાં શરમ અનુભવે છે પરંતુ તે ઇચ્છે છે કે તેનો પાર્ટનર કઇક અલગ કરે.

પ્રેમથી એકબીજા સાથે ભરપૂર વાતો :- ઘણી મહિલાઓનો મૂડ પ્રેમ ભરી વાતચીતથી બનાવી શકાય છે. માટે એને આકર્ષિત કરવા માટે તેના પ્રેમ ભર્યા શબ્દો જ કાફી હોય છે. તમારે વધારે કઇ કરવાની જરૂર નથી. જ્યારે કોઇ પ્રેમી તેની પ્રેમિકાને જણાવે છે કે તે તેની પાર્ટનરને કેટલો પ્રેમ કરે છે, તો માનો કે આ વાતો ઇંટિમેટ મોમેન્ટ્સ દરમિયાન મહિલાઓ માટે એક આશ્વાસનની જેમ હોય છે.

પોતાના લુકને લઇને મહિલાઓ રહે છે ખુબ જ પરેશાન :- એવા પાર્ટનર જે લાંબા સમયથી એકબીજા સાથે રહે છે, તો આવી સ્થિતિમાં મહિલાઓમાં આ અનુભવ સામાન્ય બાબત થઇ જાય છે કે ક્યાંક તેના પ્રત્યે તેનું પાર્ટનરનું આકર્ષણ ઓછુ તો નહીં થઇ જાય.

જો તમારી પાર્ટનર સુંદર ન હોય, તો તમારે તેના વખાણ કરવાની જરૂર નથી. હા તેના વખાણ જરૂર કરવા જોઈએ, પણ તેનામા શુ સારું છે તે અંગે વખાણ કરવા. જે દરે વ્યક્તિને પસંદ હોય છે, તેનાથી તે ખુશ પણ થાય છે.

સારી ફીલિંગ અને અનુભવ જરૂરી :- પુરૂષો લાઇફની દરેક મુશ્કેલીઓ અને અનુભવને સે@ક્શુઅલ એક્ટિવિટીથી અલગ રાખીને ચાલતા હોય છે. જ્યારે મહિલાઓ માટે આ અનુભવ ખાસ હોય છે. સારી ફીલિંગ અને સારા અનુભવ ન હોય તો તેઓ સે@ક્સ લાઈફ એન્જોય કરી શકતા નથી. સે@કસ દરમિયાન તમારી પ્રેમિકા સાથે પ્રેમથી વાત કરવી.

સે@ક્સ કોઇ સીરિયસ એક્ટ નથી :- ઘણા લોકો સે@ક્સને એક સીરિયસ એક્ટની જેમ લેતા હોય છે. આવામાં તે હસવાનું, રોમાન્સ, પ્રેમ, કોમેડી, રમત જેવી વસ્તુઓ ભુલી જાય છે. રિલેક્શ થઇને થોડાક રોમેન્ટિક અંદાજમાં તમારી આ એક્ટ તમને જોરદાર આનંદદાયક લાગશે. એવામાં બંને પાર્ટનર પર કોઇ પરર્ફોમન્સ પ્રેશર આવી શકશે નહીં.