મહુધાના શંકરપુરા માં પરિણીત પ્રેમી પંખીડાનો ભાંડો ફૂટ્યો, બંને ઓરડીમાં એકાંતની પળો માણી રહ્યા હતા ત્યાં પરિવારે બંનેને ઝડપી લેતા, ઓરડીમાં પુરી દીધા

તાજેતાજુ

મહુધાના શંકરપુરા માં પરિણીત પ્રેમી પંખીડા પરિવારની નજરમાં આવી ગયા હતા. મહેમદાવાદના સમસપુરા સંગીતા બેન નામ ( બદલેલ છે ) ના લગ્ન શંકરપુરા ના પ્રિતેશભાઇ સાથે ( નામ બદલવામાં આવ્યું છે ) થયા હતા. પ્રિતેશભાઇ પહેલા લોકેશભાઈને તે નોકરી કરતા હતા. હિતેશ ના જણાવ્યા પ્રમાણે લોકેશ ભાઈએ એમની પત્નીને એકવાર ફોન કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જેના કારણે તેમની પત્નીએ જાણ કરીને ફરિયાદ કરતા એમણે લોકેશને ઠપકો આપ્યો હતો.

લાચારી નો ફાયદો ઉઠાવ્યો –થોડા સમય બાદ પ્રિતેશ ને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. જેની તબિયત સારી રહેતી ન હતી. એના જ્યારે પૈસાની જરૂર પડતી ત્યારે એ લોકેશ પાસે માગણી કરતો. ક્યારે લોકેશ પ્રજાપતિ લાચારીનો ફાયદો ઉઠાવવા માટે એની સામે શરત રાખતો કે, મને સાથે લઈ જાય તો હું પૈસા આપુ.

જાણ થતા જ પરિણીતા પોતાના પિયર જતી રહી –દીકરાની માંદગીના સમયે લોકેશ અને સંગીતા વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો. જેની જાણ પ્રિતેશ ન થતાં એને લોકેશ સાથે બોલાચાલી થઇ હતી. ત્યાર પછી સંગીતા પોતાના છ મહીનાના બાળકને મૂકીને પિયર ચાલી ગઈ હતી. ત્યારબાદ સંગીતા ને પાછી બોલવા માટે નક્કી થયું હતું. પણ, એના પહેલાં જ એ પ્રેમી લોકેશ સાથે રંગે હાથ ઝડપાઈ ગઈ.

પરિવારે બંનેને રૂમમાં પૂર્યા –પ્રિતેશ જણાવ્યા પ્રમાણે લોકેશની પત્નીએ સોમવારે ફોન કરીને તેનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેની ઓરડીમાં બંને જણ રોકાયા હતા ને, અન્ય માહિતી આપી હતી. આ વાતની જાણ થતાં જ બંને પરિવાર સ્થળે પહોંચ્યા હતા. એમણે જ બંનેને એ ઓરડીમાં બંધ કરી દીધા હતા. ત્યારબાદ ગામના લોકો પણ ત્યાં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને ને પોલીસ મથકે લઇ જઇને આગળની કાર્યવાહી આરંભી.

6 મહિનાના બાળકને મૂકીને પિયર જતી રહી. લગ્નેતર સંબંધ બાબતે પતિ સાથે ઝઘડો થતાં છ મહિનાના બાળકને મૂકીને સંગીતા પિયર જતી રહી હતી. એના પછી એ લોકેશને મળતી હતી. સોમવારે પણ બંને ઝડપાયા ત્યારે પ્રિતેશે પત્નીને ઠપકો આપતા કહ્યું હતું કે, ‘ તેં બાળક અને મારો એકપણ વાર વિચાર ન કર્યો. ‘