ઘણી વાર ફોનમાં કે પછી ફિલ્મોમાં પાણીમાં રોમાન્સ જોતા તમે જોયા હશે, જે જોઈને થોડી વાત કદાચ તમારા મનમાં એવું થતું હશે કે અમે પણ બાથટબ કે બાથરૂમમા શાવર લેતા લેતા પાર્ટનર સાથે સે@ક્સ કરીએ. અથવા તો એવું બની શકે કે સ્વીમિંગ પુલમાં પાર્ટનર સાથે રોમાંસ કરવાનો વિચાર આવ્યો હોય.
ઘણી વાર તમે પણ પાણીમાં સે@ક્સ કરવાનો વિચાર કર્યો હશે, પરંતુ પાણીમાં સે@ક્સ કરવું તમે વિચાર કરો છો એટલું સરળ નથી. અમે તમને જણાવી દઈએ કે કોન્ડોમ પહેરીને પાણીમાં સે@ક્સ ન કરી શકાય. કોન્ડોમમાં વપરાતા કેમિકલો જો પાણી સાથે ભળી જાય તો તેના કારણે કેટલાક જોખમો ઉભા થઇ શકે છે.
પરંતુ પાણીમાં સે@ક્સ કરતા પહેલા તમારે અમુક વાત જાણી લેવી જોઈએ જેથી તમે નુકશાનથી બચી શકો, જે તમને મદદરૂપ થઈ શકે છે. કારણ કે પાણીમાં સે@ક્સ કરવાથી નુકશાન પણ થાય છે. તો ચાલો જાણી લઈએ પાણીમાં સે@ક્સ કરવાથી નુકશાન થાય છે કે ફાયદા થાય છે.
પાણીમાં સે@ક્સ કરવાથી સ્ત્રીઓની યોનિમાં બનતું કુદરતી ચિકણુ પ્રવાહી ધોવાઇ જાય છે. જેના કારણે તમારી સે@ક્સ મજા નહિ આવે પરંતુ તે મજા સજારૂપ બની જાય છે. આ માટે જો પાણીમાં સે@ક્સ કરવાની ઈચ્છા હોય તો સિલિકોન લુબ્રિકેટ વાપરવું વધારે હિતાવહ છે. આ લુબ્રિકેટ વાપરવાથી પાણીમાં સે@ક્સ કરવાની મજામાં જબરજસ્ત વધારો થાય છે.
સ્વિમિંગ પુલમાં કે બાથટબમાં સે@ક્સ કરવાથી પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. જો ક્લોરિન યુક્ત પાણી હોય તો એનાથી સ્ત્રીઓને યોનિમાર્ગનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા બની રહે છે. એટલા માટે સ્વિમિંગ પુલના ક્લોરિન યુક્ત પાણીથી સાવધાની રાખવાની જરૂર છે.
જો પાણીમાં સે@ક્સ કરવામાં આવે તો સે@ક્સ દરમિયાન પાણીમાં રહેલા જીવાણું વજાઇનાના સંપર્કમાં આવે છે તેમજ સે@ક્સની અલગ-અલગ પોઝિશનોની મજા તમે માણી શકતા નથી. અણગમતી પ્રેગનેન્સી અને સે@ક્શુઅલી ટ્રાન્સમિટેડ બીમારીઓ થવાનો ખતરો રહે છે.
પાણીની અંદર સ્મૂથ સે@ક્સના બદલે સે@ક્સ વધારે તકલીફદાયક થઈ જાય છે. પાણીમાં સે@ક્સ કરવાથી સ્ત્રીઓની યોનિમાં બનતું કુદરતી ચિકણુ પ્રવાહી ધોવાઇ જાય છે. આ કારણે તમારી સે@ક્સ માણવાની મજાના બદલે સે@ક્સ સજારૂપ બની જાય છે.
સ્નાન કરતા શાવરની નીચે ઉભા-ઉભા સે@ક્સ માણવાની મજા જ કંઇક અલગ છે. પરંતુ STD અને UTI જેવી બીમારીઓનું જોખમ પુરૂષોની તુલનામાં મહિલાઓને વધારે રહેતા હોય છે.
બાથરૂમ કે બાથટબમાં સે@ક્સ કરવાથી કોન્ડોમ નીકળવાનું જોખમ વધી જાય છે અને કોન્ડોમની અસર ઓછી થઇ જાય છે. પરંતુ શાવરની નિચે સે@ક્સ માણવાથી તમારા ગુપ્ત ભાગોમાં પાણીના પ્રવેશવાનો કોઇ પ્રશ્ન ઉભો થતો નથી.