પાખી અને વિરાટનોં થશે તલાક!! સઈ ફરીથી બનશે ચવહાણ પરિવાર ની વહુ….
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે. હાલમાં સ્ટોરીમાં પત્રલેખાએ સઈ અને પુલકિત પર લગાવેલા મેડિકલ નેગેલીજેંસી કેસની આસપાસ ફરે છે.. પાખી હવે સઈને વિરાટ અને વિનાયકના જીવનમાંથી બહાર કાઢવા અને તેની કારકિર્દી બરબાદ કરવા માટે મક્કમ છે. આમ, નાટક ત્યારે વધે […]
Continue Reading