ઓરલ સે@ક્સ કરતી વખતે મહિલા થઇ ગઈ વધારે ઉત્તેજિત અને ગળી ગઈ કોન્ડોમ, જાણો પછી શું થયું?

સહિયર

સે@ક્સ એક આનંદદાયક લાગણી હોય છે. દરેક દંપતિ બેડરૂમમાં પસાર થતી ખાસ પળોને સારી રીતે અને વધુમાં વધુ આનંદ સાથે વિતાવવા માંગે છે. સે@ક્સની ઈચ્છા માત્ર પુરૂષોને જ વધારે થતી હોય છે તેવું નથી. મહિલાઓ પણ આ સમય માટે આતુર હોય છે. જો કે તેઓ દરેક ઈચ્છા વ્યક્ત કરતી નથી. મહિલાઓ ઘણી વાર થાકના કારણે ઉત્તેજિત થતી નથી.

મહિલાઓને મૂડમાં લાવવા માટે  અને સબંધમાં એને ઉત્તેજિત કરવા માટે તેમજ તેમની ભાગીદારી સુનિશ્વિત કરવા માટે ઓરલ સે@ક્સ ખુબ જ મોટો રોલ પ્લે કરે છે. આવી સ્થિતિમાં કપલ ઇન્ટરકોર્સને વધારે સારી રીતે એન્જોય કરી શકે છે.

ક્ષય રોગ (TB) એ એક ખતરનાક રોગ છે જે ફેફસાં પર સીધો વાર કરે છે અને ત્યારબાદ કરોડરજ્જુ દ્વારા મગજમાં ફેલાય જાય છે. અને પહેલાં, આ રોગ અસાધ્ય રોગ માનવામાં આવતો હતો પણ હવે આ રોગનો સમય જાણી શકાય, તો સચોટ સારવાર મળી શકે છે.

લેટેસ્ટલીના અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે શાળામાં અભ્યાસ કરતી ૨૭ વર્ષની એક મહિલા શિક્ષિકાને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. તે મહિલા છેલ્લાં છ મહિનાથી શરદી, ઉધરસ અને તાવથી પીડાઈ રહી હતી. મહિલાને શંકા હતી કે તેને ટીબી થઇ હશે કે નહિ.

તેમણે સારવાર માટે ડોકટરની સલાહ પણ લીધી હતી, ત્યારે ડોક્ટરે મહિલાના ટીબી માટે ઘણાં ટેસ્ટ અને રીપ્પોર્ત કર્યા, પરંતુ આ બધા રીપોર્ટનું પરિણામ નકારાત્મક આવ્યું. તે સમયે, મહિલાની છાતીમાં ખુબ જ સતત દુખાવો થઇ રહ્યો હતો.

એ પછી ડોકટરોએ મહિલાના ફેફસાં નો એકસ-રે કરવાનું કહ્યું. એક્સ-રે કરનારા ડોક્ટરોને ફેફસાંની ઉપર જમણી બાજુ પર સોજો જોવા મળ્યો હતો. ત્યારે નજીકના એક રીપોર્ટ માં સામે આવ્યું કે ફેફસામાં જે સોજો હતો તે ઉંધી બેગ જેવી રચનાને કારણે હતો. તે બેગને કારણે મહિલાને સતત તાવ અને કફની સમસ્યા રહ્યા કરતી હતી.

રિપોર્ટ આવ્યા પછી ડોક્ટરોએ તરત જ મહિલાનું ઓપરેશન કરાવવા માટે કહ્યું અને ઓપરેશન કર્યું, તે પછી સર્જરી કરીને ડોકટરે ફેફસા માંથી થેલી જેવું કંઈક બહાર કાઢ્યું તો ડોક્ટર લોકો તે નીકળેલી બેગ જોઈને ખુબ જ આશ્ચર્યચકિત થઈ ગયા.

હકીકતમાં, એ થેલી જેવું હતું તે કો-ડોમ હતું. જ્યારે ડોક્ટરોએ મહિલા અને તેના પતિને પર્સનલ બોલાવીને પૂછપરછ કરી ત્યારે તે બંને એ સ્વીકાર્યું કે મહિલા ઓરલ સે@ક્સ દરમિયાન કોડોમ ગળી ગઈ હતી. કોન્ડોમ શરીરમાં ગયા પછી તે ઢીલું થઈ ગયું હતું, જેના કારણે મહિલાને ઉધરસ અને છીંક આવવાની શરુ થવા લાગી હતી.

યુવતીએ જણાવ્યું કે તે અને તેના પતિ બંનેને આ વિશે ખબર જ હતી પરંતુ મૂંઝવણ ના કારણે તેણે ડોક્ટરને આ વિશે કઈ વાત જણાવી નહીં. જો કે, ડોક્ટરોને આ વિશે એક્સ-રે કરીને ખબર પડી હતી અને સમયસર સર્જરી કરાવી લીધી હતી. જેના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.