સબંધ દરમિયાન અપનાવો આ ટ્રિક, મૂડ અને સે@ક્સલાઇફ કરશો એન્જોય, જરૂર જાણો

સહિયર

એવું કહેવામાં આવે છે કે મહિલાઓ ઝડપથી ઉત્તેજિતમાં થતી નથી. પ્રત્યેક સ્ત્રીને ઉત્તેજના મેળવવા માટે વિવિધ રીતો અપનાવવામાં આવે છે. પુરુષ અને સ્ત્રી સે@ક્સ નો પ્રસ્તાવ મુકવા માટે એમની લાગણીઓ ની રજુઆત કરે છે અને એમાં ભારતીય સ્ત્રી- પુરુષો અલગ અલગ ઉપાય કરતા હોય છે.

કેટલીક સ્ત્રીઓ જીવનસાથી ને ચુંબન કરીને ઉત્સાહિત થાય છે. શારી-રિક સબંધ સાથે જોડાયેલી એવી ઘણી બાબતોને લોકો માટે આજે પણ જાણવી જરૂરી છે, કારણ કે શારી-રિક સંબંધ એ એક એવો ભાગ છે કે આજના સમયમાં દરેક વ્યક્તિ સબંધ બાંધવા માંગે છે અને શારી-રિક સંબંધ વિશે જાણવા માંગે છે.

દરેક વ્યક્તિને શારીરિક સંબંધ બાંધવાનું ગમે છે. પરંતુ ઘણી વાર એક ને ઈચ્છા હોય અને એક ને સેક્સ કરવાની ઈચ્છા ન હોય ત્યારે આનંદ આવતો નથી. આજના સમયમાં દરેક લોકો તેની સાથે જોડાયેલ છે અને લગ્ન પહેલા બધા સેક્સ કરતા હોય છે. જો તમે પણ તમારા જીવનસાથીનો મૂડ બનાવવા માંગતા હોય, તો તમે શારી-રિક ટ્રિક અપનાવી શકો છો.

ઘણી વખત તમે થાકી ગયા હોય કે પછી તમારો મુડ ન હોય તો તમે સે@ક્સ કરવા માટે તમારા પાર્ટનરને સીધી ના પાડી દેતા હોવ છો. જેને લઈને તમારા સંબંધમાં કડવાશ આવી શકે છે. એવામાં તમે એવી સે@ક્સી વસ્તુઓ ટ્રાય કરો કે જેનાથી બંનેને ભાવના અને આનંદ મળશે અને મૂડ પણ બની રહેશે અને તમે તમારી સે@ક્સ લાઈફ એન્જોય કરી શકશો.

બેડ પર તમે તમારા પાર્ટનરને મસાજ કરીને તનાવ દુર શકો છો, જેથી તમારા મનમાં પ્રેમ અને ઉત્સાહ બનેલો રહેશે. એક બીજા સાથે અમુક એવી સે@ક્સી વાતો કરવી. પ્રેમથી એક બીજાને સ્પર્શ કરવું. એક બીજાના હાથ પકડીનર આઈ લવ યુ કહેવું અને પ્રેમની વાતો કરવી કે એક બીજાના વખાણ કરવા.. જેનાથી બંનેમાં રોમાન્સ બની રહેશે..

બંનેને એક કેન્ડલ લાઈટ ડિનર પર પણ જઈ શકાય છે, જેનાથી તમે અમુક રોમેન્ટિક ક્ષણો પસાર કરી શકો છો અને પ્રેમ ભરી વાતો પણ કરી શકો છો. ઘણા પુરુષોને ખબર નથી હોતી કે મહિલાઓના શરીરના ઘણા ભાગ એવા સંવેદનશીલ હોય છે કે જેને સ્પર્શ કરવા માત્રથી મહિલાઓમાં ખુબ જ ઉત્તેજના વધી જતી હોય છે. જેનાથી તેમને સે@ક્સ્યુઅલ પ્લેઝર મળતુ હોય છે.

જો પુરુષોને મહિલાઓના આ બોડી પાર્ટ્સ અંગે ખબર પડે તો ચોક્કસ તેઓ તેમને કઈંક એક્સ્ટ્રા પ્લેઝર આપી શકશે. અને તેમની સે@ક્સ લાઈફ પણ સુધરી જશે. મહિલાઓને કોઈ ફરિયાદ રહેશે નહીં. બંનેએ કોઈ અજાણી જગ્યા પર એકલા જઈને સમય પસાર કરવો.

એક બીજાનો હાથ પકડીને ફરવું અને વાતાવરણની મજા કરવી. પાર્ટનર સાથે તમે કોઈ સે@ક્સી ફિલ્મ જોઈ શકો છો, જેથી બંનેના મનમાં ઉત્તેજના અને એક બીજા પ્રત્યે પ્રેમ બનેલો રહેશે. એ જરૂરી નથી કે દરેક વખતે સે@ક્સ કરવાની જરૂર પડે. ક્યારેક બીજી રીતે પણ પ્રેમ દર્શાવી શકાય છે.