મને મારી માસીની છોકરી સાથે ખુબ જ પ્રેમ છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તે પણ મને પ્રેમ…

સહિયર

સે@ક્સ એક આનંદદાયક લાગણી હોય છે. આજે મોટાભાગની યુવા પેઢી તેનો આનંદ કરવા માંગે છે. સામાન્ય રીતે આપણા દેશમાં સે@ક્સ વિશે ખુબજ ઓછી વાતો કરવામાં આવે છે. સે@ક્સ એક એવી વસ્તુ છે જેના વિશે દરેકના મનમાં ઉત્સાહ રહે છે.

શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે, જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- હું એક ૧૯ વર્ષની યુવતી છું. એક વર્ષ પહેલા હું એક યુવકને મળી હતી. અને એની સાથે સારા સબંધ પણ બનાવ્યા હતા. મને આશા છે કે તે મારી સાથે લગ્ન કરવા તૈયાર હશે. અમારા બંને વચ્ચે શારીરિક સ-બંધ પણ બંધાયો હતો. પરંતુ તે યુવકની બીજી કોઈ સ્ત્રી સાથે સગાઇ થઇ ગઈ છે.

તે મને ખબર હમણાં જ પડી. આ કારણે હું ખૂબ જ દુઃખી થઇ ગઈ છું. હું તેને ભૂલી શકતી નથી. મારે એની સાથે લગ્ન કરવા છે. હું એને ખુબ જ પ્રેમ કરું છું, પરંતુ તે હવે મને ભૂલી ગયો છે. મને આ વિશે યોગ્ય સલાહ આપો.

જવાબ :- આ તમારી એક મોટી ભૂલ છે. તેણે તમારી સાથે સબંધ બનાવ્યા ત્યારે તમને કંઈ પણ વચન આપ્યું ન હતું, પરંતુ તમે જ એની સાથે લગ્ન કરવાની આશામાં હતા. જ્યારે તમારો આ સંબંધ ચાલુ હતો ત્યારે તમે બંનેએ ઘણો આનંદ માણી લીધો અને હવે અત્યારે તે તમને ભૂલી ગયો છે

અને તેના જીવન માં પણ આગળ વધી ગયો છે, ત્યારે તમારે પણ હવે સમાન અપેક્ષાઓ અપનાવવી જોઈએ, તે સિવાય કોઈ વિકલ્પ જ તમારી પાસે નથી. તેણે તમને કોઈ વચન આપ્યું ન હતું, જેથી તમે તેની પાસેથી કોઈ અપેક્ષા પણ ન કરી શકો. એટલા માટે દુખી થવાને બદલે, તેને ભૂલીને તમારા જીવનમાં આગળ વધીને નવી શરૂઆત કરો.

સવાલ :- મારી ઉંમર ૨૨ વર્ષની છે. અને હું યુવાન છું. મને મારી માસીની છોકરી સાથે ખુબ જ પ્રેમ છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તે પણ મને પ્રેમ કરતી હોય એવું લાગે છે, પરંતુ અમારા ભાઈ- બહેનના સંબંધો હોવાને કારણે હું એની સમક્ષ મારા પ્રેમની કબૂલાત કરવામાં અચકાઈ રહ્યો છું.

શું હું એની સામે લગ્ન નો પ્રસ્તાવ મુકીશ તો તે મારી સાથે લગ્ન કરવા તૈયાર થઇ જશે. કે અમારા સબંધ અચાનક તૂટી શકે છે? મને કઈ ખબર નથી પડતી, કે હું શું કરું? મને યોગ્ય સલાહ આપવા માટે વિનંતી.

જવાબ :- આપણા ધર્મમાં નજીકના સબંધીઓ હોય એને ભાઈ બહેન તરીકે જ માનવામાં આવે છે. આવા નજીકના સબંધના લોકો વચ્ચે આપણા સમાજમાં લગ્નની મંજૂરી નથી. સમાજ આવા લગ્નોનો અસ્વીકાર કરે છે. તબીબી દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો પણ આવા લગ્ન યોગ્ય નથી.

આવા સંબંધથી જન્મતા બાળકોમાં ખામી હોવાની સંભાવના વધારે રહે છે. એટલા માટે તમારી માસીયાઇ બહેનને ભૂલી જઈને બીજી સારી કોઈ છોકરી શોધો અને એની સાથે લગ્ન કરીને ઘર વસાવો. અને તમને ખબર નથી કે તમારી કઝીન તમને પ્રેમ કરે છે કે નહીં.

બની શકે છે કે તે તમને તેના મોટા ભાઈની નજરથી જ જોશે. આ ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ છે. ત્યાં માત્ર એક ક્ષણિક આવેગ જ હોય છે. એટલા માટે તમારે તેને ભૂલવાની જરૂર નથી પરંતુ એક બહેનની નજરે તમે એને જોઈ શકો છો.