મને મારા શિક્ષક તરફ આકર્ષણ થાય છે. તે ખુબ જ હોટ અને સે@ક્સી છે, તેઓ મારા કરતા ઘણા મોટા છે. પરંતુ…

સહિયર

યુવાનીમાં કોઈ તરફ આકર્ષણ થવું એ સામાન્ય બાબત ગણાય છે. આજે મોટાભાગની યુવા પેઢી કોઈ વસ્તુનો આનંદ ની એક પણ તક ગુમાવવા માંગતા નથી. આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે.

ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી અને સં-ભોગ માટેના સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ. તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. તો ચાલો જાણી લઈએ એ સવાલો વિશે..

સવાલ :- મારી ઉંમર ૨૪ વર્ષની છે. હું છેલ્લા ત્રણ વર્ષથી ફીઝીકલ રિલેશનશીપમાં છું. હવે મારી ઈચ્છા છે કે બોયફ્રેન્ડ સાથે લગ્ન કરીને જીવનમાં આગળ વધી જાવ, પરંતુ મારો બોયફ્રેન્ડ લગ્ન માટે તૈયાર થતો નથી. હું એને લગ્નની વાત કરું ત્યારે તે સાંભળતા જ તેનો મૂડ ખરાબ થઇ જાય છે.

મારો બોયફ્રેન્ડ મારા પ્રત્યે ઘણો વફાદાર છે, પણ તે લગ્નના બંધનમાં બંધાવા ઇચ્છતો નથી. એને ફક્ત લીવ ઇન રિલેશનશિપમાં જ રહેવું છે. આ કેટલું યોગ્ય છે? મને કઈ સમજાતું નથી. હું શું કરું?

ઉત્તર : તમારી આ સમસ્યા એકદમ સ્વાભાવિક છે. જો તમારો બોયફ્રેન્ડ લગ્ન કરવા તૈયાર ન હોય ત્યારે તમારે સમજવાની કોશિશ કરવી જોઈએ કે આ પાછળ શું કારણ હોઈ શકે છે. ઘણી વાર ભૂતકાળમાં બ્રેક અપ થઈ જાય છતાં પણ વ્યક્તિમાં લગ્ન કરવાનો કોન્ફિડન્સ થતો નથી.

તમારા પાર્ટનરના મગજમાં શું ચાલી રહ્યું છે તે તમારે સમજવાની જરૂર છે અને તેની પરિસ્થિતિ વિશે જાણો.એવું પણ બને કે તમે ઉતાવળમાં નિર્ણય લઇ રહ્યા હોય અને બની શકે છે કે તમારા પાર્ટનરને થોડો વધારે સમય જોઈતો હોઈ શકે, તે તમને સમજવા માટે અને તમારી સાથે લગ્ન કરવાનો નિર્ણય લેવા માટે વધારે સમય માંગે છે.

આવા સંજોગોમાં તમારે રિલેશનશીપને થોડો વધારે સમય આપવો જોઈએ. તમે તમારા પાર્ટનર સાથે તમારી લાગણી વિશે ખુલીને ચર્ચા કરો. તેની વાત ધીરજથી સાંભળવી. તમારા પાર્ટનરના મતને માન આપવું અને બંનેને મંજૂર હોય તેવા નિર્ણય લેવા જોઈએ.

સવાલ : મારી ઉંમર ૧૮ વર્ષની છે, મને મારા શિક્ષક તરફ આકર્ષણ થાય છે. મને ખબર છે કે તેઓ મારા કરતા ઘણા મોટા છે. પરંતુ હવે મારે શું કરવું જોઈએ? હું ઘણા પ્રયત્ન કરું છુ, પણ હું એને એક ક્ષણ માટે પણ ભૂલી શકતો નથી. મને તે ખુબ જ હોટ અને સે@ક્સી લાગે છે. હું દિવસે ને દિવસે એની તરફ આકર્ષતો જાવ છું. શું હું તેને મારી વાત જણાવું તો તે મારા પર ગુસ્સો કરશે? મને આનો યોગ્ય ઉકલે જણાવો.

જવાબ : તમારી આ ઉંમર જ એવી છે કે શિક્ષકો અથવા વરિષ્ઠ તરફ આકર્ષિત થવું સામાન્ય છે. પણ તમારા બંને વચ્ચે ઉંમરનું અંતર ખૂબ જ વધારે છે, તેથી તેમને ભૂલી જવું જ સારું રહેશે.. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના ગૌરવને ઓળખતા તેમને ફક્ત એક જ ગુરુની નજર દ્વારા જ જોવામાં આવે છે.

તમે અભ્યાસમાં સખત મહેનત કરો. તેમની નજરમાં પોતાને શોધવાનું બંધ કરવું, કારણ કે તમને આમાંથી કઈ પણ પ્રાપ્ત થશે નહીં. તે ઉમરમાં મોટી છે અને લગભગ લગ્ન પણ થઇ ગયા હશે. જો તમે હવે ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરશો, તો જ તમે ઉચ્ચ સ્થાન પર પહોંચશો અને તમારું ભવિષ્ય સારું બની જશે.