મને ડાયાબિટીસ છે, શું એની અસર રાત્રે સમાગમ દરમિયાન પડી શકે? અને હું કોઈ બીજી સ્ત્રી સાથે સં@ભોગ કરું…

સહિયર

લગભગ ઘણા લોકો લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવે છે. આજકાલ ઘણા લોકો અન્ય સાથે સબંધ બનાવે છે ત્યારે ઘણા લોકોને એના બીજા કોઈ વ્યક્તિ સાથેના સારા સબંધને યાદ કરતા હોય છે.  દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી.

તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય  તો આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. પરંતુ દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. તો આજે આ સવાલ ના જવાબ મેળવીને તમને ઘણા ઉકેલો મળી જશે.

સવાલ :- મારી ઉંમર ૩૦ વર્ષ છે. થોડા દિવસ પહેલા જ મને ખબર પડી કે મને પણ ડાયાબિટીસ છે, , શું એની અસર રાત્રે સમા-ગમ દરમિયાન પડી શકે? મને બીજી કોઈ બીમારી નથી પરંતુ મને સમા-ગમ વખતે કોઈ સમસ્યાઓ તો નહિ થાય ને? અને હું કોઈ બીજી મહિલા સાથે સમાગમ કરું તો કોઈ વધારે બીમારી થઇ શકે?

જવાબ :- ઘણા રોગ એવા હોય છે કે જેની અસર આખા શરીરમાં થાય છે, ત્યારે ડાયાબિટીસ પણ એવો જ એક રોગ કહેવાય છે, પણ આ માટે તમે તમારા ઇનસુલીન કે ગોળીઓ લઈને પણ સારવારમાં યોગ્ય ધ્યાન આપીને તમારી સમાગમ ની મજા માણી શકો છો.

તમારી પત્ની સિવાય બીજા અન્ય કોઈ સાથે સબંધ બનાવવાથી તમને HIV જેવો રોગ પણ થઇ શકે છે. એટલા માટે બની શકે ત્યાં સુધી તમારી પત્ની સિવાય કોઈ સાથે સંભોગની મજા ન માણવી.

સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારા લગ્ન થયા નથી અને મારે રાત્રે અડેરવેર પહેરીને સુવાની ટેવ છું. મારી બહેને મને સલાહ આપી છે કે રાત્રે સૂતી વખતે બ્રા પહેરવાથી બ્રેસ્ટને નુકસાન થઇ શકે છે. મને આ સાંભળીને ખુબ જ ગભરાટ થયો છે. પરંતુ મને બ્રા પહેરીને જ ઊંઘ આવે છે. મને બ્રા વગર કન્ફર્મ્ટ લાગતું નથી. શું આ સાચું છે કે બ્રા પહેરીને સુવાથી બ્રેસ્ટ પર ખરાબ અસર થઇ શકે? મને એના વિશે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ :- રાત્રે સુતા સમય દરમિયાન અન્ડરવેર પહેરવું જ એ જરૂરી નથી, અન્ડરવેર પહેરવું કે ન પહેરવું તે દરેક યુવતીની પોતાની પસંદ પર આધારીત હોય છે. અમુક યુવતીઓ સુતી વખતે બ્રા પહેરે તો ખુબ જ ગભરાટ અનુભવે છે. આ સંજોગોમાં તેઓ આરામદાયક ઊંઘ લેવા માટે ઘણી વાર રાત્રે અન્ડરવેર પહેરવાનું પસંદ કરતી નથી.

અને અમુક યુવતીઓ બ્રા પહેર્યા વગર રાત્રે સૂતી પણ હોતી નથી. ઘણી યુવતીઓને બ્રા પહેર્યા વગર થોડું વિચિત્ર લાગે છે. જો કે, તબીબી ક્ષેત્રે, રાત્રે સૂતી વખતે અન્ડરવેર પહેરવાથી કોઈ વધારે ફરક પડતો નથી. આ દરેક વ્યક્તિની પોતાની પસંદગી પર આધારીત હોય છે.