વર્ષો જૂની ફેફસા માટેની દવા છે મીથીલિન બ્લુ , જેનાથી કોરોના સામે મળે છે રક્ષણ.. જરૂર જાણો..

સ્વાસ્થ્ય

અત્યારે દુનિયાભરમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે, જેનાથી જીવ ગુમાવી રહ્યા છે. ભારતમાં તેની વેક્સીન પણ આવી ગઈ છે, છતાં પણ ઘણા લોકોને કોરોના વાયરસ થઇ રહ્યા છે અને એનાથી પીડાઈ રહ્યા છે. વર્ષોથી એન્ટિસેપ્ટિક તરીકે વપરાતી દવા મીથીલીન બ્લુ કોરોનાનો રામબાણ ઈલાજ કરી રહી છે.

ઘણા લોકોને મિથીલીન બ્લુ આપવાથી ઘણું સારું પરીણામ મળે છે. તે કોરોનાને માત આપનારી અકસીર દવા છે. અત્યાર સુધીમાં ૧ હજારથી વધારે લોકોને આ મિથીલીન બ્લુ આપી ચુક્યાનું ડો. દિપક ગોળવાલકર જણાવે છે. આ દવા તબીબના જણાવ્યા મુજબ અમુક માત્રામાં લેવાની હોય છે. આ દવા વર્ષો થી તબીબો એનો ઉપયોગ કરી રહ્યા છે અને તે કારગર પણ સાબિત થયું છે.

અમે તમને જણાવી દઈએ કે મીથીલીન બ્લુ વર્ષોથી ખુબ જ જૂની ફેફસા માટે ની દવા માનવામાં આવી રહી છે.. ફેફસા બ્લોક થઇ જવા, ફેફસામાં કફ ભરાઈ જવો, કફના કારણે ફેફસા માં જાળી બની જાય છે અને તેના કારણે ઇન્ફેકશન પણ થઇ શકે છે, એટલા માટે શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે મીથીલીન બ્લુ જ ખુબ જ મદદ કરે છે.

આ મિથીલીન બ્લુ ના ૩ થી ૪ ટીપાં સવારે જીભ નીચે મુકવાથી અને ૧૦ ટીપાં પોટ માં નાખી ૨ સમય એની વરાળ લેવાથી આખો દિવસ કોરોના વાયરસ કે કોઈ પણ બેક્ટેરિયા શરીરને અસર નહિ કરી શકે. આ મિથીલીન બ્લુનો તો ઘણા દર્દીઓને બાટલા પણ ચડાવવામાં આવે છે.

આ મિથીલીન બ્લુ ખુબ જ કડવું લાગે છે. આ દવા પ્રવાહી રૂપે અને ઇન્જેક્શન રૂપે પણ આપવામાં આવે છે. આ મિથીલીન બ્લુ ઘણી જગ્યા પરથી મળી રહે છે. કોરોના વાયરસમાં ભૂખ ન લાગવી. નબળાઈ, ગળું બળવું, તાવ, સોજો આવવો અને પછી શ્વાસ નળીમાં જાય છે ત્યાં શ્વાસ રોકે ઓક્સિજન લેવલ ઓછું કરે તેવી સ્થિતિ આવે છે.

જો તબીબી સલાહ મુજબ મિથીલીન બ્લ્યુ જીભ નીચે મુકવામાં આવે તો તે સીધું લોહીમાં મિક્સ થઇ જાય છે અને એન્ટિસેપ્ટિક જેવું જ કામ કરે છે. જેનાથી તે કોરોનાને માત આપે છે. ડોક્ટર જણાવે છે કે આ મિથીલીન બ્લુંની દવા નવી નથી, ફક્ત તેનો ઉપયોગ આ રોગ માટે એકદમ નવો છે.

અન્ય રોગ માટે તો આ દવાનો ઉપયોગ થતો જ આવે છે, પરંતુ આ દવા કોરોના સામે ખુબ જ કરગર સાબિત થાય છે..શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે મીથીલીન બ્લુ જ ખુબ જ મદદ કરે છે. જેને પણ ઓક્સીજન અને શ્વાસ લેવાની સમસ્યા થાય છે, તેના માટે આ કારગર સાબિત થઇ શકે છે.