શારી-રિક સબંધ, પ્રેગનેન્સી, પીરીયડસ, માસ્ટરબેશન, જેવી ઘણી સમસ્યાઓ છે કે જેના જવાબ દરેક ઉંમર ના સ્ત્રી પુરુષો ઈચ્છે છે. પુરુષો ની અને સ્ત્રીઓ માનસિક શાંતિ માટે જા તીય ઇચ્છાની પરિપૂર્ણતા માટે શારીરિક સબંધ બનાવે છે. આજે અમે તમને એવું જણાવીશું, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..
સવાલ :- મારી ઉંમર ૩૨ વર્ષની છે. મારા પતિનું અવસાન થઇ ગયું છે તે પછી હું મારાથી ૭ વર્ષ નાના યુવક જોડે તરસ બુજાવું છું. હું એક નાની કંપનીમાં નોકરી કરું છું. હું તે યુવકને પ્રેમ કરવા લાગી છું.
અમે ઘણી વખત સં@ભોગ પણ કરી લીધું છે અને હું તેની સાથે લગ્ન પણ કરવાની ઇચ્છા રાખું છું. પણ હવે મારી નાની દીકરી તે યુવકને પ્રેમ કરવા લાગી છે. તો હવે હું એને કેવી રીતે બતાવું કે મારે એ યુવક જોડે લગ્ન કરવા છે. મારી મુંજવણનો ઉકેલ જણાવશો…
જવાબ :- તમે તમારાથી ઘણા નાના યુવક સાથે સબંધ બાંધ્યા છે, પરંતુ હવે તમે તમારી છોકરીને સૌપ્રથમ તો કોઈ બીજી પ્રવુતીમાં વ્યસ્ત રાખો કે જેથી તે આ યુવક ને ભૂલી જાય અને બીજા કોઈ યુવકને પ્રેમ કરવા લાગે,
જો એવું થઇ શકે તો તમે એને દુખી નહિ કરી શકો અને એ યુવક જોડે લગ્ન કરી શકશો, જો તમે પહેલા જ તમારા સબંધ વિશે તમારી છોકરીઓને કહેશો તો તે માનશે નહિ, અને તમારા પર ગુસ્સો કરશે. એટલા માટે સારું જ છે કે તમારી છોકરીને ધીમે ધીમે સમજાવવાનો પ્રયત્ન કરો.
સવાલ :- મારી ઉંમર ૨૭ વર્ષની છે. મેં બે-ત્રણ મહિના પહેલા જ એક બજારુ સ્ત્રી સાથે સે@ક્સ કર્યું. એ પછી મને પેશાબના ભાગે ચાંદી થઇ છે અને ત્યાં ખુબ જ બળતરા પણ થઇ રહી છે. શું એના કારણે કોઈ ગૃપ્તરોગ થઇ શકે છે. શું મને એઇડ્સ જેવી બીમારી થઇ શકે છે? હવે એના માટે શું કાળજી રાખવી જોઇએ? મને યોગ્ય ઉકેલ જણાવશો..
જવાબ :- ગુપ્તરોગ થાય તે વખતે જ નહિ, તે પહેલા પણ થોડી કાળજી લેવાની જરૂર હતી. સૌથી પહેલા તો આવા કોઈ અન્ય સ્ત્રી સાથે સં@ભોગ કરવાનું બંધ કરો. જ્યાં સુધી એકદમ સારું ન થાય ત્યાં સુધી સમાગમ ટાળવો. જો લગ્ન થઇ ગયા હોય તો તમે તમારી પત્ની ની પણ એક વાર તપાસ જરૂર કરાવો.
જરૂર પડે તો સારવાર ના ત્રણ મહિના પછી એચ આઈ વી ટેસ્ટ પણ કરવો. એ ખાસ ધ્યાનમાં રાખવું કે એઇડ્સ થાય તો એનો ઈલાજ નથી પણ એને અટકાવી શકાય છે. અને હવે પછી હંમેશા નિરોધના સાધનનો ઉપયોગ કરવાની ટેવ રાખજો..
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment