માત્ર એકવાર કરી લો આ જાદુઈ ઉપાય, જીવનમાં ક્યારેય પણ કર્જ ચુકવવું નહીં પડે. જાણો શું કહે છે શાસ્ત્ર

આધ્યાત્મિક

અત્યારના સમયમાં દરેક નું જીવન સ્ટ્રેસ ભર્યું છે. દરેક લોકોને આખી દુનિયાનો ટેન્શન રહેતું હોય છે. પહેલાના સમયમાં જ્યારે માણસની જિંદગી જરૂરિયાત માત્ર બે સમય ના ભોજન સુધી સીમિત હતી. આજે તેનો દાયરો ફેલાતો જાય છે. અત્યારના સમયમાં માણસને બે સમયના અનાજની સાથે સાથે ત્રણ સમય નો નાસ્તો અને ઘર, કાર અને ભોગવિલાસ ની તમામ વસ્તુઓ જોઈતી હોય છે.

આ બધા માટે માણસ પોતા ની કમાયેલી વસ્તુઓ પણ ગીરવે રાખી દે છે. ઘણીવાર તો તે હદ થી વધારે કરજો લેવામાં પણ ડગમગતો નથી. આ કર્જથી જ તેને મળે છે ખૂબ માનસિક ત્રાસ અને જીવનમાં સંતુલન પણ મળે છે. કરજ ચૂકવતી વ્યક્તિની આર્થિક સ્થિતિ કમજોર થવા લાગે છે.

જો તમારા પર પણ કરજ છે અને તમે તેનાથી પરેશાન છો. અને તમામ પ્રયત્નો કરવા છતાં પણ તમે કરજના બોજમાંથી મૂકત નથી થઈ શકતા. તો એકવાર આ ઉપાયને જરૂરથી કરી ને જોવો જોઈએ. તમે કર્જમાંથી લાલ બુક અને જ્યોતિષ ના કેટલાક ઉપાય કરીને ખૂબ જ જલ્દી છુટકારો મેળવી શકો છો. નીચે વાંચો ઉપાયો વિશે.

સૌથી પહેલા તો એ કે કોઈ પણ મહિનાની શુકલ પક્ષ દરમિયાન પહેલા મંગળવારે ક્યાંય પણ પોતાના નજીકના શિવમંદિરમા જાઓ અને શિવલિંગ પર દૂધ તેમજ જળથી અભિષેક કરો અને મસૂરની દાળનું પણ અર્પણ કરો. આ બધું કર્યા પછી તે જ મંદિરમાં બેસીને ઋણમુક્તેશ્વર મંત્રનો ઓછામાં ઓછો એક માળા એટલે કે 108 વાર જાપ અવશ્ય કરો.

આ મંત્રથી તમને જલ્દી કર્જમાંથી મુક્તિ મળી શકે છે. મંત્ર :- ॐ ऋणमुक्तेश्वर महादेवाय नम: તમે કર્જમાંથી મુક્તિ મેળવવા માટે બીજો ઉપાય એ પણ કરી શકો છો કે કોઈપણ મહિનામાં આવતી પૂર્ણિમા દરમિયાન પીળા વસ્ત્ર, ચણાની દાળ, હળદર, પીળા ફળ અને પીળી મીઠાઈનું દાન કોઈ સારા યોગ્ય પરિષ્કૃત બ્રાહ્મણને કરો. તેનાથી પણ તમારે કર્જમાંથી મુક્તિ મળશે.

તેની સાથે જ સંકટ મોચન પણ તમારા કર્જમાંથી મુક્તિ અપાવી શકે છે. દર મંગળવારે અને શનિવારે હનુમાનજીને તેલ અને પીળા ચંદન નો ટીકો લગાવો. તે દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો. આવું કરવાથી કરજ સંબંધિત દરેક પરેશાની મનુષ્ય થી દુર ચાલી જાય છે.

મનમાં શાંતિ મળે છે. તેની સાથે જ તમે રાતે સૂતી વખતે તમારા બેડરૂમમાં બે કપૂરની ગોળી ઘી માં નાખીને સળગાવી શકો છો. આ ઉપાયથી ઘરમાંથી નકારાત્મક તા દૂર થઈ જશે અને સાથે જ કર્જ પણ દૂર થઇ જશે. ઘરમાં સરસવનું તેલ અથવા તલનું તેલ ના દીવા અવશ્ય કરવા જોઈએ.

ઘર નું અને ઘરની આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે. તેનાથી માણસને કામ કરવાની ઇચ્છા પ્રબળ થઇ જાય છે. સાથે જ ધીરે ધીરે કરીને તમારા બધા કરજો ઉતરવા લાગે છે. આ ઉપાયની સિવાય વાંદરાઓને ગોળ ચણા અને કેળા, ગાયને રોટલી, માછલીઓને લોટની ગોળીઓ અને પક્ષીઓને દાણા નાખવાનું પણ ખૂબ મહત્વ પૂર્ણ માનવામાં આવ્યું છે. તેનાથી મનુષ્યને પોતાના કર્જમાંથી મુક્તિ મળે છે.