સે@ક્સ એક એવું એક્ટ છે, જેમાં બંને પાર્ટનર્સ સંપૂર્ણ રીતે ઇન્વોલ્વ હોય, જેથી તેમને સે@ક્સ એન્જોય કરવામાં વધુ મઝા આવે છે. દરેક પતિ પત્ની વચ્ચે પ્રેમ હોવો ખુબ જ જરૂરી હોય છે. બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે.
ઘણા લોકો લગ્ન પહેલા સબંધનો આનંદ માણતા હોય છે. આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..
સવાલ :- મારા લગ્ન થયા એને છ મહિના જેવા થઇ ચુક્યા છે. મને ઘણી વાર એવું લાગે છે કે મારી પત્ની કોઈ બીજાને પ્રેમ કરે છે અને તેણે અમારા લગ્ન પહેલા તેની સાથે સે@ક્સ પણ કર્યું છે કે નહિ, તે હું કેવી રીતે જાણી શકું? શું મારી પત્ની પહેલા ગર્ભવતી થઇ ચુકી છે? અને પત્નીએ તેના એક્સ બોયફ્રેન્ડ સાથે સે@ક્સ કર્યું હતું કે નહીં? મને આ સવાલ ઘણી વાર મનમાં ગુચવાઈ રહ્યો છે. મને આનો યોગ્ય ઉકેલ કે માર્ગદર્શન આપવા વિનંતી..
જવાબ :- તમે લગ્ન પહેલા જે થયું હોય તે ભૂલી જવું જોઈએ. આજકાલ તો લગ્ન પહેલા ઘણા ના અફેર હોય છે. એના માટે તમારી પત્ની ના જાસુસ ન બનવું. તમારી પત્ની સાથે જ ચોખ્ખી વાત કરો અને તેનો વિશ્વાસ મેળવો. તમે હમણાં નવા નવા જ લગ્ન કર્યા છે
અને આ પ્રકારની શંકાઓ તમારા લગ્નજીવનમાં યોગ્ય નથી. તમારી પત્ની સાથે તમારા સબંધો વિશ્વાસ સાથે બનાવો અને એક એવું બંધન વિકસિત કરો કે જ્યાં પ્રેમ અને વિશ્વાસને ખુબ જ મહત્વ આપવામાં આવે.
સવાલ :– હું ૨૭ વર્ષની મહિલા છે અને પરિણીત મહિલા છું. મારે ચાર વર્ષનું એક સંતાન છે. મને એવું લાગે છે કે મારી યોનિ ઘણી નાની છે, જેથી મને શારી-રિક સબંધ બનાવવાની જુદી જુદી સ્થિતિ અજમાવવા માટે ડર લાગે છે. મોટું લિંગ મારી યોનિમાર્ગમાં પ્રવેશ કરી શકે કે નહિ?. હું કોઈ બીજા સાથે સેક્સ કરું તો શું મારી યોનીમાં મોટું લિંગ પ્રવેશ કરે તો મને પીડા થઇ શકે?
મેં વાંચ્યું છે કે યોનિ વિસ્તૃત હોય તો તે કોઈ પણ કદનું શિશ્ન અંદર લઈ શકે છે. મારી સિઝેરિયન ડિલિવરી થઇ હતી. શું મારું યોનિમાર્ગ ખરેખર ખૂબ નાનું હોઈ શકે છે કે પછી ફક્ત આ મારો ડર છે, જે મને આ કરવાથી રોકી રહ્યું છે અને હું તેના વિશે શું કરી શકું?, મને યોગ્ય માર્ગદર્શન આપો.
જવાબ :- તમારી વાત પરથી મને લાગે છે કે આ તમારો એક પ્રકારનો મોટો ડર છે. યોનિમાર્ગ નું નાનું હોવું એ સામાન્ય છે કે જે તમારો ફક્ત એક ડર છે, જેનાથી તમે સંકોચ કરવા અને જાતે સં@ભોગ થતો અટકાવી શકો છો. તમારે તમારા પતિ સિવાય કોઈ સાથે સંભોગ નો આનંદ વિશે વિચારવું જ ના જોઈએ.
એવું જરૂરી નથી કે મોટું કે નાનું લિંગ તમારી યોનિમાર્ગમાં જઈ શકશે કે નહિ, યોનિમાર્ગ માં પ્રથમ વાર લિંગ નાખવામાં આવે ત્યારે જરૂર પીડા થાય છે, પરંતુ ત્યારે તમારી યોની થોડી ઢીલી પણ થઇ જશે, એટલા માટે વધારે ડરવાની કોઈ જરૂર નથી, છતાં પણ તમે વધારે સલાહ મેળવવા માટે સ્ત્રીરોગચિકિત્સકની મદદ લઇ શકો છો.