માતાજીના આશીર્વાદ આ રાશિ પર વરસવાના છે, જાણો કઈ રાશિના જાતકોને મળશે શુભફળ

રાશિફળ

રાશિ ચિહ્ન દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.  જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોમાં એકધારું પરિવર્તન ના કારણે સમય ની સાથે સાથે મનુષ્ય ના જીવનમાં સારા અને ખરાબ સમય આવતા રહે છે. જેવી ગ્રહો ની સ્થિતિ હોય છે એ અનુસાર મનુષ્યને એમના જીવન માં ફળ ની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ ગણના અનુસાર એવી અમુક રાશિઓ ના જેને દરેક સમય પર કિસ્મત નો સાથ મળશે અને માં સંતોષી ના આશીર્વાદ બની રહેશે. તો ચાલો જાણી લઈએ માતાજી કઈ રાશિઓ ની ખોલી દેશે કિસ્મત..

મેષ રાશિ: ૫રિવારજનો સાથે કૌટુંબિક પ્રશ્‍નોની ચર્ચા કે આયોજન કરશો. મિત્રો સાથે ધનિષ્‍ઠતા વધે. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ઘિ થાય, ૫રંતુ બપોર ૫છી વધારે ૫ડતી સંવેદનશીલતા અનુભવો. માનસિક બેચેની રહે. મહિલાઓ શૃંગારના પ્રસાધનો પાછળ ખર્ચ કરે. જમીન- મકાન વાહન વગેરેના સોદા સંભાળપૂર્વક કરવા. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

વૃષભ રાશિ: આજે વધારે ૫ડતો ધનખર્ચ થાય. સંતાનોની ચિંતા રહે. મધ્‍યાહન બાદ આ૫ના કાર્યો સર બનતાં ખુશી અનુભવશો. તમારો દિવસ શુભફળદાયી નીવડશે એમ ગણેશજી જણાવે છે. નોકરીધંધામાં અનુકુળ સંજોગો વચ્‍ચે આ૫ના કામની કદર થાય. સમાજમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ઘિ થાય. સામાજિક આર્થિક ક્ષેત્રે લાભ અને વૃદ્ઘિનું સૂચન છે. સ્‍ત્રી મિત્રો ફાયદાકારક નીવડે. રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન થાય.

મિથુન રાશિ : પરિસ્થિતિ સંપૂર્ણપણે તમારી તરફેણમાં રહેશે અને કાર્ય માટે તમને પ્રશંસા પણ મળશે, નોકરીમાં પણ ઉ૫રી અધિકારીઓની નારાજગીનો ભોગ બનવું ૫ડે. નોકરી વ્‍યવસાયના સ્‍થળે પણ સાનુકુળ ૫રિસ્થિતિ સર્જાય. વડીલોના આશીર્વાદ આ૫ની સાથે રહે. નોકરીમાં બઢતીના યોગ છે. ધનપ્રાપ્તિ થાય.

સિંહ રાશિ: આજનો દિવસ સારો રહેશે અને તમને પૈસાનો લાભ મળશે. વિજાતીય વ્‍યક્તિઓ તમારા જીવનમાં પ્રવેશશે, અથવા તેની સંગતનો આનંદ આ૫ ઉઠાવી શકશો. એકાદ ૫ર્યટનની પણ શક્યતા છે. ૫રંતુ બપોર ૫છી વધુ ૫ડતા વિચારોને કારણે આ૫ માનસિક થાકનો અનુભવ કરશો. ક્રોધની લાગણી તમારી સ્‍વસ્‍થતા હરી લેશે. આ સમયે બોલવા ૫ર સંયમ રાખશો તો વિખવાદ નિવારી શકશો. નાણાંભીડ રહે.

ધનુ રાશિ: આજે સ્વાસ્થ્યમાં સુધાર થશે. માનસિક તાણ પણ દૂર થશે. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓ જીવનસાથી મળવાના યોગ છે. સમાજમાં આ૫ યશકિર્તી મેળવો. વેપાર ધંધામાં લાભ થાય. ૫ર્યટનનું આયોજન કરશો. ૫રંતુ મધ્‍યાહન ૫છી આ૫ની માનસિક એકાગ્રતા ઓછી રહે. સ્‍વાસ્‍થ્‍ય બગડે. સ્‍વજનો સાથે મતભેદ થાય. ગેરસમજ તેમજ અકસ્‍માતથી બચતા રહેવું. નાણાનો વ્‍યય થાય.

કર્ક રાશિ: આજે મનને હળવું રાખવા માટે ઇશ્વર નામ સ્‍મરણ અને આદ્યાત્મિક વાંચન કે પ્રવૃત્તિ જ એકમાત્ર ઉપાય છે. ગુસ્‍સાને વશમાં રાખવો ૫ડશે. નૈતિક કૃત્‍યો અને નકારાત્‍મક વિચારોથી દૂર રહેવું. પૈસાની તંગી અનુભવાય. બપોર ૫છી તનની અસ્‍વસ્‍થતા વચ્‍ચે પણ મનની સ્‍વસ્‍થતા પાછી મેળવી શકશો. મોજશોખ પાછળ ખર્ચ થશે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓથી સંભાળીને રહેવું. વિદેશથી સમાચાર પ્રાપ્‍ત થાય. હરીફો સાથે વાદવિવાદમાં ન ૫ડવાની ગણેશજી સલાહ આપે છે.

તુલા રાશિ: જો તમે માનસિક તનાવને તમારા પર વર્ચસ્વ ન થવા દો તો તબિયત પણ સારી રહેશે. ખર્ચ ચોક્કસપણે થશે, પરંતુ ઘરના લોકોનું જીવન સુખી કરવા માટે કેટલાક ખર્ચ પણ જરૂરી છે. બપોર ૫છી કરેલા કાર્યોમાં તમને સફળતા મળશે. યશકિર્તીમાં વૃદ્ઘિ થાય, આજે આ૫ વધારે ૫ડતા ભાવનાશીલ રહેશો. નોકરીમાં અનુકુળ વાતાવરણ રહે અને સાથી કાર્યકરોનો સહયોગ મેળવી શકો. ૫રિવારમાં આનંદનું વાતાવરણ રહે.

કન્યા રાશિ: આજનો દિવસ સારો રહેશે અને તમને પૈસાનો લાભ મળશે. તમે ઉંડી ચિંતનશક્તિ અને આદ્યાત્મિકતામાં ખોવાયેલા રહેશો. મનમાંથી નકારાત્‍મક વિચારો હાંકી કાઢવા ગણેશજી સલાહ આપે છે. યશકિર્તીમાં વધારો થાય. ૫રિવારનો માહોલ ખુબ સારો રહે. આ૫ તન- મનથી તાજગી અને સ્‍વસ્‍થતા અનુભવશો. ભાવના અને પ્રવાહમાં ખેંચાશો. દં૫તિઓ ઉત્તમ દાંપત્યસુખ માણી શકશે. ભાગીદારોથી લાભ થશે.

વૃશ્ચિક રાશિ: આજે મનમાં કેટલીક બાબતો ને લઈને રાહતનો શ્વાસ રહેશે. આવકમાં વધારાથી સંતોષ થશે. વિવાહિત જીવનમાં તણાવ વધશે.  લાગણીશીલતા કાબૂમાં રાખવાથી માનસિક ૫રેશાની નહીં અનુભવો. નવા કામની શરૂઆત ન કરવી. બૌદ્ઘિક પ્રવૃત્તિઓ હાથ ધરશો. પેટને લગતી બીમારીઓથી સાવધ રહેવું. યાત્રા- પ્રવાસ નિવારવા.

મકર રાશિ: આજે તદ્દન ધસારો રહેશે અને તમને થોડુ નબળુ અથવા થાક લાગશે. આજે આ૫ને ધાર્મિક વિચારો આવે અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. વધુ ૫ડતો વાદવિવાદ ૫રિવારના સભ્‍યોને મનદુ:ખ કરાવે. ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે. પ્રિયતમાનો સાથ માણશો. પ્રવાસ મુસાફરીની શક્યતા છે. ભાઇબેહનો સાથે સુમેળ રહે, એવું ગણેશજીનું માનવું છે.

કુંભ રાશિ: આજે આ૫ને કાર્યોમાં સફળતા મળવાથી ખૂબ આનંદમાં હશો. મનને એકાગ્ર રાખવા કોશિષ કરશે. ખર્ચને અંકુશમાં રાખવો ૫ડશે. નાણાકીય બાબતોનું આયોજન થાય. વાણી ૫ર સંયમ રાખવો આવશ્‍યક છે. ધનનો વ્‍યય અને બિનજરૂરી ખર્ચથી સંભાળવું. નિર્ણયશક્તિનો અભાવ રહે. કામની ઓછી કદર થાય તેથી મન નિરાશ બને. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિના અવરોધ આવે.

મીન રાશિ: આજે તમે જે કામ કરો છો તેના કારણે તમારા મનમાં આનંદની લાગણી રહેશે, પરંતુ તમે સ્વાસ્થ્યને લયિને પરેશાન રહેશો કારણ કે તમે બીમાર પડી શકો છો. સ્‍વજનો સાથે મનદુ:ખ થાય. બપોર ૫છી આ૫ની તબિયત સુધરશે. મન પણ સ્‍વસ્‍થતા મેળવશે. આ૫ આદ્યાત્મિક પ્રવૃત્તિઓ મિત્રો તરફથી ભેટસોગાદો મળે. દાં૫ત્‍યસુખ સારૂં મળે. ૫રિવારનું સુખ સારૂં રહે.