આજના સમયમાં સૌથી જરૂરી વસ્તુ છે ધન. પૈસા વગર તમે એકપણ ડગલુ આગળ ચાલી શકતા નથી. રોજ-બરોજ આપણા જીવનમાં અનેક બદલાવો આવતા રહે છે. પૈસા માટે માણસ દિવસ રાત એક કરી દે છે, છતાં પણ અમુકની કિસ્મત ખુલ્લે છે, તો અમુકને પોતાની બંધ કિસ્મતના આશરે જ કામ ચલાવવુ પડે છે.
હંમેશા લોકો મા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. હિંદુ ધર્મમાં એક માન્યતા છે કે અઠવાડિયાના તમામ દિવસો કોઈ એક ખાસ દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે. તેમાં શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે તો ચાલો જાણી લઈએ માતા લક્ષ્મીની કૃપા કઈ રાશિના જાતકો પર થવાની છે અને કોના પર નારાજ થશે.
મેષ રાશિ :- આજે તમારૂં સ્વાસ્થ્ય થોડું ખરાબ રહેશે. રાશિના જાતકો એ પોતાના જીવન માં સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે. તમે નકારાત્મક વિચારો થી દૂર રહો,તમે તમારા કાર્ય માં કોઈ પણ પ્રકાર ની લાપરવાહી ના રાખો. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં.કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે.
કર્ક રાશી :- તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડી દેવું. બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે. નકારાત્મક વિચારો થી દૂર રહેવું, તમારા કાર્ય માં કોઈ પણ પ્રકાર ની લાપરવાહી ના રાખવી. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. વ્યાપાર ના સિલસિલા માં બહાર જવાનું થાય. જીવનસાથી તરફ બેદરકારી ન રાખવી નહિ તો તમારા સંબંધ પર અસર કરી શકે છે. નવા પ્રસ્તાવો લલચાવનારા હશે પણ કોઈ ઉતાવળા નિણર્ણયો ન લેવા એ સમજદારીભર્યું નહીં સાબિત થાય.
સિંહ રાશી :- ઘર પરિવાર માં કોઇ વાત ને લઈ ને તણાવ ઉતપન્ન થઈ શકે છે,તમે તમારા સ્વાસ્થ્ય નું વિશેષ ધ્યાન રાખો,તમે બહાર નું ખાવાનું છોડી દો. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો.
ધન રાશી :- તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદાર પર વિશ્વાસ કરવો એ માટે આ સમયગાળો સારો છે. તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરવું અને તમે સફળતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ બહાર ન કરવું. તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો.
કુંભ રાશિ :- કુંભ રાશિના લોકોને માતા દેવીની ની કૃપાથી ધન લાભ પ્રાપ્તિના યોગ છે, વ્યાપારના સંદર્ભમાં તમને કોઈ ખુશખબરી મળી શકે છે, તમને વ્યાપારિક ક્ષેત્રમાં વિસ્તાર થવાનો યોગ છે, અંગત જીવન ખુશાલી ભર્યું રહેશે, માતા પિતાના સ્વાસ્થ્ય માં સુધાર આવવાના યોગ છે, બાળકોની ઉન્નતી થી તમારું મન પ્રસન્ન રહેશે, પ્રેમ સબંધોમાં મજબૂતી આવશે, તમારી લવ લાઈફ ખુબજ સારી રહેશે.
મીન રાશિ :- માતાજીની કૃપાથી આ રાશિના લોકો પોતાના જીવન માં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકશે આ રાશિના જાતકો નો આવનારો સમય મિશ્રણ વાળો રહેશે, પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે. બાળકો ના સ્વાસ્થ્ય થી જોડાયેલ સમસ્યા ઉતપન્ન થઈ શકે છે,જેના કારણે તમે હેરાન રહેશો