મારું વજન ૯૭ કિલો જેટલું છે, જેના કારણે સે@ક્સ કરવામાં ખૂબ તકલીફ થાય છે. મારી પત્ની…

લેખ

લગ્નજીવનમાં જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે. ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી અને સં-ભોગ માટેના સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ. લગભગ ઘણા લોકો લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવે છે.

આજના યુવાનો સે@ક્સનો ભરપૂર આનંદ લૂટવાનો એક પણ તક ગુમાવવા માંગતા નથી. આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. તો ચાલો આજે અમે તમને એવા અમુક સવાલ અને એના યોગ્ય જવાબ જણાવીશું, જેનાથી તમારી મુંજવણ દુર થઇ જશે.

સવાલ: મારી ઉંમર ૪૧ વર્ષની છે, અને મારી પત્ની ૩૮ વર્ષની છે. છેલ્લા ૬ મહિનાથી મારું વજન ૯૭ કિલો જેટલું થઈ ગયું છે, જેના કારણે સે@ક્સ કરવામાં ખૂબ તકલીફ થાય છે. મારી પત્ની મિડિયમ બોડીની છે, પણ તેને પણ પેટ  થોડું વધી ગયું છે. જેના કારણે અમે બીજી કોઈ પણ પૉઝિશનમાં સે@ક્સ કરી શકતા નથી.

સે@ક્સ દરમિયાન હું મારી પત્નીની ઉપર હોઉં તો જ મને સૌથી સારી સ્થિતિ લાગે છે, પણ મારી પત્નીને એ ગમતું નથી. હમણાંથી ખુબ જ જલ્દી ઇન્ટિમસીનો સમય પૂરો કરી દેવાનો આગ્રહ રાખે છે. જલ્દી કામ પતાવી દો હું થાકી ગઈ છું એવો તેનો આગ્રહ હોય છે.

મને લાગે છે કે અમે પૉઝિશન બદલી શકતા ન હોવાથી તેને કંટાળો આવે છે. હમણાંથી મને શીઘ્ર સ્ખલન થઈ જવા લાગ્યું છે. પત્નીને રસ પડે અને સ્ખલન નો સમય લ્બાવી શકાય એ માટે શું કરું? વજનને કારણે મારા અંગત જીવનમાં ઘણી સમસ્યાઓ શરૂ થવા લાગી છે. એના માટે અમારે શું કરવું?

જવાબ :- અમે તમને જણાવી દઈએ કે જાતીય જીવન માં ઓન ટોપ પૉઝિશન ગમતી હોય, પણ તમારું વજન વધી ગયું હોવાથી પત્ની ને કંટાળો આવી રહ્યો હોય છે એ તમારે સમજવું જરૂરી છે. મોટાપો વધતો હોવાથી પાર્ટનર જો એમના પાતળા પાર્ટનરની ઉપર રહીને સમા-ગમ કરે તો ઓછા વજન વાળી વ્યક્તિને એમાં આનંદ આવતો નથી અને પીડા જ થાય છે.

અમે તમને જણાવી દઈએ કે તેનું ચીડિયાપણું પણ આ જ કારણે વધી ગયું હશે. સૌથી પહેલાં તો તમારે અમુક કિલો વજન ઉતારવાની જરૂર છે. આ માત્ર સે@ક્સલાઇફ માટે જ નહીં, પરંતુ ઓવરઑલ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ જરૂરી છે. તમને જે જલ્દી વીર્ય સ્ખલન થઇ જાય છે એ માટે પણ વજન ઘટાડવું વધારે જરૂરી છે.

સમાગમ દરમિયાન તમારી પત્નીને ઉપરની પૉઝિશન માં રાખવી જેથી વજનની સમસ્યા મટી જશે. પાછળથી યોનિ પ્રવેશ કરવામાં આવે તો તે પૉઝિશન માં પણ તમે સમા-ગમ કરી શકો છો. ભાર લાગવાની સમસ્યા મટી તો તમારી પત્નીને પણ ધીમે-ધીમે પાછો રસ જાગવા લાગશે. ફીમેલ ટોપ ઓન પૉઝિશનથી તમને શીઘ્ર સ્ખલનમાં પણ લાભ થશે.