લગ્ન પછી પતિ પત્ની પર જેમ જવાબદારીનો બોજો વધતો જાય છે, તેમ તેમ એની સે@ક્સ લાઈફ પર અસર પડવા લાગે છે. દરરોજના કામોમાં વ્યસ્ત થઈ જવાથી એ કપલના જીવનમાં સે@ક્સ લાઈફથી રોમાન્ટિક સમય ગાયબ થઈ જાય છે. આજે તો અમે તમને એવી નાની એક્ટિવિટી ટિપ્સ જણાવીશું, જેનાથી તમારા જીવનમાં રોમાન્સ ના ભરપૂર આનંદ માણી શકશો.
લોકો હંમેશા ઈચ્છે છે કે એની લવ લાઇફમાં સે@ક્સ લાઈફ પણ એટલી જ સારી થાય જેટલી કે તે ભાવનાત્મક રૂપથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. એક રિલેશનશિપમાં ભાવનાઓની સાથે સાથે સે@કસ રિલેશન પણ સારું હોય તો તમારો સંબંધ એક પરફેક્ટ સંબંધ બની જાય છે.
પતિ-પત્નીની વચ્ચે સૌથી મહત્વની વસ્તુ કઈ છે? તો એ છે રોમેન્ટિક શારીરિક સંબંધ. ઘણીવાર જોવા મળે છે કે જે પતિ-પત્નીના સંબંધમાં સે@કસ ની કમી હોય છે, તે બંને વચ્ચે ખૂબ જ જલ્દી સમસ્યા ઊભી થાય છે અથવા પછી કપલ્સની વચ્ચે લડાઈ ઝઘડા થવા લાગે છે, કારણ કે સે@ક્સૂઅલ લાઈફ પરથી જ ખબર પડે છે કે પાર્ટનરની વચ્ચે કેવી અન્ડરસ્ટેન્ડિંગ છે. તે એક બીજામાં કેટલી રુચિ રાખે છે અને એકબીજા માટે શું વિચારે છે.
કોઈપણ કપલ્સની સે@ક્સ લાઈફ એની વચ્ચેના વિશ્વાસનું પ્રતીક હોય છે. જો તમે તમારા લગ્નજીવનને ભરપૂર એનર્જી ની સાથે જીવવા માંગતા હોય કે એને રોમાન્સ ના નવા રંગો થી ભરવા માંગતા હોય, તો આજે અમે તમને અમુક ટિપ્સ જણાવી રહ્યા છીએ જેને અપનાવવાથી એકબીજા પ્રત્યે પ્રેમ વધી જશે.
સે@ક્સ બનાવો રોમાંચકારી :- પત્ની પત્ની હોય તો શું થયું.. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ની જેમ જ સે@ક્સને રોમાંચકારી બનાવવા માટે રાત્રે કઇક નવું કરી શકો છો. સે@ક્સ માટે મૂડ બનાવવા માટે કંઈક એવું કરવું કે વાતાવરણ રોમેન્ટિક બની જાય. તમે રૂમમાં રોમાન્ટિક મ્યુઝિક પ્લે પણ કરી શકો છો. પર્ફ્યુમ કેન્ડલ સળગાવી શકો છો, સેકસી કપડા પહેરીને એકબીજાને આકર્ષક કરી શકો છો. એટલા માટે એવું કંઈક કરો, જેનાથી તમારી બંને માં મજા કે આનંદ વધે.
ફોર પ્લે છે જરૂરી :- પ્રેમની શરૂઆત કરવા અને તમારા પાર્ટનરને સે@ક્સ માટે તૈયાર કરવા માટે ફોર પ્લે કરવું ખૂબ જરૂરી હોય છે. તમારા પ્રેમને ગરમી તમારા જીવનસાથી યોન સંબંધ બનાવવાની ઈચ્છા જગાવી શકે છે. એટલા માટે ફોર-પ્લે કરવા માટે એના હોઠ, ચહેરા, પેટ, કમર, ગરદન વગેરે પર કિસ કરવી. એનાથી જનનાંગોમાં લોહીનો પ્રવાહ સારો બને છે અને પાર્ટનર ખૂબ જ જલ્દી સં@ભોગ માટે ઉત્તેજિત થઈ જાય છે.
મસાજ કરવું :- પતિ-પત્ની દરરોજ શારી-રિક સંબંધ બનાવે એ ખૂબ જરૂરી નથી. તમારી પાર્ટનર ઓફિસ અને ઘરના કામ પછી થાકી ગઈ હોય, તો એવામાં તેના પગ ને મસાજ ગજબ ની એક્ટિવિટી થઈ શકે છે, તેવી જ રીતે જો ક્યારેક પતિ આખો દિવસ ઓફિસમાં કામ કરીને ઘરે આવે છે, ત્યારે રાત્રે બેડ પર પત્ની એને પ્રેમથી મસાજ કરે તો બંને વચ્ચે પ્રેમ વધી જ જાય છે. અને એનાથી થોડા જ સમયમાં પતિનું દિલ પણ જીતી શકે છે.
બહાના ન બનાવો :- બેડ પર સે@ક્સ કરવા માટે ના કહેવું એ લગ્ન જીવનને પ્રભાવિત કરે છે. હકીકતમાં સે@ક્સ શારી-રિક દુખાવાને દૂર કરવા, તનાવને ઓછું કરવા અને સારી ઊંઘ વધારવા માટે ખૂબ જ મદદગાર થાય છે. એટલા માટે સે@ક્સ ને લઈને એકબીજાને સમજવાને તાલમેલ બેસાડી રાખવું જોઈએ, જેથી બંને ની રાત ખરાબ ન થાય.
આ બધી વાતો સિવાય પણ ઘણી નાની-નાની વાતો છે, જે પ્રેમ ને વધારે છે, જેમ કે દિવસમાં પાર્ટનરને સિમ્પલ “આઇ લવ યુ” બોલીને એને સ્પેશ્યલ ફિલ્મ કરાવો. કારણ વગર પાર્ટનરને આલિંગન કરવું, પ્રેમ ભરેલી લવ નોટિસ એના ડ્રેસીંગ ટેબલ પર લગાવી દેવી, પછી એની અસર જોવો. આ બધી બાબતો સામેવાળાને દિલ સુધી પહોંચી જશે અને તમારું લગ્નજીવન સુખમય બની જશે.