મારો બોયફ્રેન્ડ બધાની સામે મારી બેઈજ્જતી કરે છે અને મને દરરોજ એની સાથે સંભોગ કરવા માટે કહે છે, હું શું કરું?

સહિયર

ઘણા લોકોને શારીરિક સબંધ, પીરીયડ્સ, ગર્ભવતી કે રિલેશન વિશે જાણવાની ઈચ્છા હોય છે. શારીરિક સબંધ એ સામાન્ય થઇ ગયો છે. લગભગ દરેક લોકો આની મજા માણે છે. ઘણા લોકો લગ્ન પહેલા સબંધનો આનંદ માણતા હોય છે. આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- હું ૨૧ વર્ષની યુવતી છે. હું એક છોકરાને ખુબ જ પ્રેમ કરું છું. પરંતુ તે મારો બોયફ્રેન્ડ બધાની સામે મારી બેઈજ્જતી કરે છે અને મને દરરોજ એની સાથે સં@ભોગ કરવા માટે કહે છે, જયારે પણ તે એના મિત્ર સાથે મને મળાવે ત્યારે એની સામે મને ખુબજ ખીજવે છે અને મને કઈ નથી આવડતું એવું કહીને મારી મજાક ઉડાવે છે. મને આ બિલકુલ ગમતું નથી અને મને ખુબજ દુખ લાગે છે. હું શું કરું? મને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ :- તમે જે છોકરાને પ્રેમ કરો છો તે ફક્ત તમારી સાથે શરીર સુખ માટે જ તમારી સાથે રહે છે, જો તે તમને સાચે પ્રેમ કરતો હોય તો તે તમારી રીસ્પેક્ટ જરૂર કરે છે, તમે એક વાર તમારા બોયફ્રેન્ડને સમજાવો કે તે જે કરે છે એ તમને બિલકુલ ગમતું નથી,

જો છતાં પણ તેના સ્વભાવ માં સુધારો કે ફેરફાર જોવા ન મળે તો તમે એને છોડીને તમારા જીવનમાં આગળ વધી જાવ, એમાં જ તમે સુખી થશો, નહિ તો તમને ભવિષ્યમાં દુખ આવી શકે છે.

સવાલ :-  હું ૨૫ વર્ષનો યુવક છું અને મારી સાથે 30 વર્ષીય સ્ત્રી કામ કરે છે તેને હું પ્રેમ કરું છું. અમારા બંનેના સ્વભાવ એકદમ સમાન છે, પરંતુ અમારી વચ્ચે ઉંમરનો તફાવત જોતાં હું મારી ઈચ્છા બોલી શકતો નથી. સમાજ અમારી વચ્ચેના આ તફાવતને માન્યતા આપશે કે નહીં. હું શું કરું મને યોગ્ય ઉકેલ જણાવો?

જવાબ :- લગ્ન એ તમારો પોતાનો નિર્ણય હોવો જોઈએ, એમાં સમાજ વિશે વિચારવા જઈએ તો આજ નહિ તો કાલે દરેક લોકો વ્યક્તિમાં કોઈ ને કોઈ ખામી જરૂર કાઢતા જ હોય છે. આ તમારી પર્સનલ લાઇફ છે.

અને તેમ છતાં લગ્ન પછી કોઈ તમારી પાસે તમારા કે તમારા જીવનસાથીની ઉંમર પૂછવા માટે નહિ આવે. પરંતુ શું તે સ્ત્રી તમારા પ્રેમમાં છે એ પણ વિચારો? શું તેને તમારી સાથે લગ્ન કરવા છે કે નહિ? તેના મગજને જોયા કે સમજ્યા વગર લગ્નનું સ્વપ્ન ન જોવું.