મારો બોયફ્રેન્ડ નાની એવી નોકરી કરે છે. અમે ઘણીવાર સબંધ પણ બનાવી લીધો છે. અમે બંને સાથે ખુશ છીએ. પરંતુ મને…

સહિયર

શારી-રિક સંબંધ દરેક કપલ વચ્ચે એક મહત્વપૂર્ણ સબંધ છે, જે સ્વાસ્થ્ય અને સંબંધો માટે ખુબ જ સારું માનવામાં આવે છે, પરંતુ ઘણી વાર શારી-રિક સબંધ બનાવતી વખતે મહિલાઓના કે પુરુષોના શરીરમાં કોઈ સમસ્યા પણ આવી શકે છે.

સે@ક્સ માત્ર આનંદ જ નથી આપતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક પણ છે. આજે અમે તમને એવા અમુક સવાલ ના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જે દરેકના જીવનમાં ખુબ જ કામ આવે છે. તો ચાલો જાણી લઈએ શારીરિક સબંધ વિશે..

સવાલ :- હું ૨૪ વર્ષની યુવતી છું. હું નોકરી કરું છું. ૨ વર્ષ નાના છોકરા સાથે મારે સબંધ છે.. મારો બોયફ્રેન્ડ નાની એવી નોકરી કરે છે. અમે ઘણી વાર સબંધ બનાવવાનો આનંદ પણ માણી લીધો છે. અમે બંને એકબીજા સાથે ખુબ જ ખુશ છીએ.

મને વારંવાર એની સાથે સબંધ બનાવવાનું અને એની જ સાથે રહેવાનું મન થાય છે.. મને શા માટે આવી ઈચ્છા થતી હશે? શું મારી આ ઈચ્છા અમારા આ સબંધને તોડી શકે છે? મને મારી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ જણાવવા વિનંતી..

જવાબ :- જો તમે તમારા બોયફ્રેન્ડ સાથે સીરીયસ હોય તો તમે એની સાથે લગ્ન જ કરી લો. એક વાર સબંધ બનાવ્યા પછી વારવાર મન થવું એ સામાન્ય છે. શારીરિક સબંધ બનાવવા એ સ્વાસ્થ્ય માટે પણ સારું છે. જો તમારા બોયફ્રેન્ડને પણ સબંધ બનાવવા પસંદ હોય તો તમે વારંવાર સબંધ બનાવી શકો છો.

તમારા માટે સારું એ છે કે, તમે તમારા સાથી સાથે વારંવાર સં@ભોગ કરવા માંગતા હોય પરંતુ તમારે હવે તે વિચારવું જોઈએ કે તમે તેની સાથેના તમારા બધા ભાવનાત્મક અને માનસિક સબંધોને તોડી નાખે એવા એના વિચાર તો નથી ને, જો તમે બંને એકબીજા સાથે ખુશ હોવ તો પછી તમારે કોઈ સમસ્યા આવી ન શકે.

સવાલ :- મારી સગાઇ થઇ ગઈ છે હું મારા મંગેતર સાથે ખુશ છું, પરંતુ મારો એક્સ બોયફ્રેન્ડ દરરોજ ઓફિસથી ઘર સુધી મારો પીછો કરે છે અને મને સબંધ બાંધવા માટે કહે છે. મેં એને ઘણી વાર ના પાડી દીધી છે, છતાં પણ તે મારી પાછળ જ આવે છે. મને ડર છે કે મારા મંગેતરને ખબર પડી જશે તો.. શું હું મારા મંગેતરને આ કહી દવ? હું શું કરું, મને જણાવશો..

જવાબ :- તમે તમારા બોયફ્રેન્ડ ચોખ્ખી ના પાડી દીધી હોવા છતાં તે તમારી પાછળ આવે છે તો તમે તમારો ઓફીસ આવવા જવા માટેનો રસ્તો બદલી નાખો અથવા તો તમારી નોકરીના સમયમાં ફેરફાર કરો. જો તમે તમારા મંગેતર સાથે ખુશ હોય તો તમે ભૂલથી પણ તમારા એક્સ બોયફ્રેન્ડ વિશે ના કહેતા, નહિ તો તમારા સબંધમાં કડવાશ આવી શકે છે.