મારી ઉંમર ૨૯ વર્ષ છે, હું મારા પતિને ઉત્તેજિત કરી શકતી નથી. શું પુરુષને ઉત્તેજિત કરવાની કોઈ પ્રક્રિયા હોય છે?

સહિયર

આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે ઘણી વાર આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે. ઘણા લોકોને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે. આજકાલ સે@ક્સ સાથે જોડાયેલા અલગ અલગ પાસાંઓ અને દ્રષ્ટિકોણ જોવા મળે છે.

આનંદ, રોમાન્સ, આકર્ષણ, ઉત્તેજના, જેવી ઘણી સમસ્યાઓ વ્યક્તિના જીવનમાં ચાલતી હોય છે. વ્યક્તિના જીવનમાં શારી-રિક સંબંધ બનાવવો ખુબ જ જરૂરી છે, શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- મારી ઉંમર ૨૯ વર્ષ છે, હું મારા પતિને ઉત્તેજિત કરી શકતી નથી. મને એ જાણવું છે કે પુરુષની ઈન્દ્રિય કેવી રીતે ઉત્તેજિત થાય છે. શું પુરુષને ઉત્તેજિત કરવાની કોઈ પ્રક્રિયા હોય છે? મારે ફક્ત પુરુષોને ઉત્તેજિત કરવાની પ્રક્રિયા વિશે જાણવું છે. મારી આ સમસ્યાનો જવાબ આપવા વિનંતી..

જવાબ :- પુરુષની ઇન્દ્રિય ઉત્તેજિત કરવાનું યોગ્ય પ્રક્રિયા કોઈ હોતી નથી, પરંતુ એને જોવાથી, સ્પર્શવાથી, કામુક વાતો સાંભળવી  કે એના વિશે કલ્પના કરવાથી થાય છે. દરેક વ્યક્તિના મગજમાં કામોત્તેજના થાય ત્યારે મેરુદંડ દ્વારા ઉત્તેજના નીચે તરફ જતી હોય છે. વ્યક્તિની નસ એ ઉત્તેજનાને જન ઇન્દ્રિયો ઉપકરણ સુધી પહોંચાડે છે.

આ પ્રક્રિયા દરમિયાન પેલ્વિસમાં લોહીના પ્રવાહમાં વધારો થાય છે અને પુરુષનું શિશ્ન ઉત્તેજિત થાય છે. પુરુષની ઉંમરમાં જેમ જેમ વધારો થાય છે તેમ તેને શિશ્નોત્થાન માટે વધારે પ્રત્યક્ષ ઉત્તેજનાની જરૂર હોય છે. તેમ છતાં ભય, અપરાધનો ભાવ અને વ્યાકુળતા જેવી ચિંતાજનક પરિસ્થિતિ કામોત્તેજનાની પ્રક્રિયા ઓછી કરે છે.

સવાલ. હું ઘણા મહિનાથી મારા બોયફ્રેન્ડની સાથે રિલેશનશિપમાં છું. અમે બંને એક સાથે ખૂબ જ ખુશ છીએ. તે મને સમજે પણ છે અને મારું ધ્યાન પણ રાખે છે, પરંતુ એનો પરિવાર લવ મેરેજ માં વિશ્વાસ કરતો નથી. એના લગ્ન સુધી હું એની સાથે રહેવા માંગુ છું, પરંતુ ક્યારેક-ક્યારેક બધું ખુબ જ અટપટો અને અર્થ વગરનું લાગવા લાગે છે, શું મારે એનાથી અલગ થઈ જવું જોઈએ

જવાબ.‌ તમે બધું જાણો છો અને સમજો પણ છો તમે પણ જાણો છો કે તમને એનાથી અલગ થઈને તકલીફ થવાની છે, તો પછી અલગ અત્યારે થવું કે પછી પરંતુ જો તે થોડા વર્ષમાં કોઈ બીજા સાથે લગ્ન કરી લેશે તો શું તે તમારા વગર ખુશ રહી શકશે બની શકે છે.

તમારા બંનેના આ પ્રેમને કારણે તે પણ લગ્ન પછી ખુશ ના રહે અને એમની પત્નીને પણ ખુશ ના રાખી શકે, તમારા લગ્ન પણ મજબૂરી બનીને રહી જશે. આવા વિચાર કરતાં તો સારું છે કે તમે અત્યારે જ એનાથી અલગ થઈ જાઓ, થોડા દિવસ તકલીફ થશે, અમુક મહિના તકલીફ થશે, થોડા વર્ષ તકલીફ રહેશે, પરંતુ તમારા બંનેનો ફ્યુચર મજબૂરી નહીં બને.