શારી રિક સબંધ, પ્રેગનેન્સી, પીરીયડસ, માસ્ટરબેશન, જેવી ઘણી સમસ્યાઓ છે કે જેના જવાબ દરેક ઉંમર ના સ્ત્રી પુરુષો ઈચ્છે છે. પુરુષો ની અને સ્ત્રીઓ માનસિક શાંતિ માટે જા તીય ઇચ્છાની પરિપૂર્ણતા માટે શારીરિક સબંધ બનાવે છે.
ઘણા લોકોને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલ ના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..
સવાલ :- મારી ઉંમર ૨૯ વર્ષની છે. હું વિધવા અને નોકરી કરતી મહિલા છું. મારા પતિના અવસાન થયું તે પછી હું મારાથી ૭ વર્ષ નાના છોકરા સાથે સુઈને તરસ બુજાવું છું. હું તે યુવકને પ્રેમ પણ કરવા લાગી છું.
અમે ઘણી વખત સં@ભોગ પણ કરી લીધું છે અને હું તેની સાથે લગ્ન પણ કરવા માંગુ છું. પણ હવે મારી નાની દીકરી પણ તે છોકરાના પ્રેમમાં પડી ગઈ છે. તો હવે હું એને કેવી રીતે જાણવું કે મારે એ યુવક જોડે લગ્ન કરવા છે. મારી સમસ્યાનો ઉકેલ જણાવશો…
જવાબ :- તમે તમારાથી ઘણા નાના યુવક જોડે સબંધ બનાવ્યા છે, પરંતુ હવે તમે તમારી છોકરીને સૌપ્રથમ તો કોઈ બીજી પ્રવુતીમાં વ્યસ્ત કરો કે જેથી તે આ યુવક ને ભૂલી જાય અને બીજા કોઈ યુવકને પ્રેમ કરવા લાગે,
જો એવું થઇ શકે તો તમે એને દુખી નહિ કરી શકો અને એ યુવક જોડે લગ્ન કરી શકશો, જો તમે પહેલા જ તમારા સબંધ વિશે તમારી છોકરીઓને કહેશો તો તે માનશે નહિ, અને તમારા પર ગુસ્સો કરશે. એટલા માટે સારું જ છે કે તમારી છોકરીને ધીમે ધીમે સમજાવવાનો પ્રયત્ન કરો.
સવાલ :– હું ૨૫ વર્ષ નો યુવક છું. મારી સમસ્યા એ છે કે મને છોકરીઓ સાથે બોલવામાં ખુબ જ શરમ આવે છે. હું હાલમાં મોટા શહેરમાં નોકરી કરી રહ્યો છું. જ્યારે પણ કોઈ છોકરી મારી સામે આવે તો તે સમયે મારા ગુપ્ત અંગોમાં ભીનાશ આવી જાય છે.
મારા કામથી કોઈ પણ અધિકારીઓને કોઈ ફરિયાદ રહેતીનથી. જાહેર સ્થળોએ પણ મારે છોકરીઓ સાથે આવું જ થાય છે. મને એવું લાગે છે કે તેની પાછળનું મુખ્ય કારણ કે હું ગામડા માંથી આવ્યો છું, જેના કારણે મને નબળાઈ રહે છે. શું મારી આ નબળાઇને દૂર કરી શકાય છે? મને યોગ્ય માર્ગદર્શન આપો.
જવાબ :– તમારી વાત પરથી તો લાગે છે કે તમારી ખચકાટનું મુખ્ય કારણ તમારું પહેલાનું સામાજિક જીવન જવાબદાર હોઈ શકે છે. મોટા શહેર માં રહેવા માટે તમને થોડો સમય લાગે છે, પરંતુ લોકો સાથે સતત સંપર્કમાં રહેવું જોઈએ અને જેનાથી એક દિવસ તમને આરામ મળી શકશે. તમારી પાસે જેટલા વધારે સંપર્કો હશે એટલી જ તમને તમારી સમસ્યા માંથી છુટકારો મળશે.