મારી સગાઈ થઇ ગઈ છે. મારો મંગેતર અમારા ઘરે આવીને ઘણી વાર સબંધ બનાવે છે, પરંતુ મેં પહેલી વાર…

સહિયર

શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે. દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- મારી ઉંમર ૨૦ વર્ષની છે અને મારી સગાઈ થઇ ગઈ છે. મારો ભાવિ પતિ કોઈપણ પ્રકારના ડર વગર અમારા ઘરે આવીને કાળજીપૂર્વક ચાર કે પાંચ વાર સબંધ બનાવે છે. મેં મારા ભાવિ પતિ સાથે આ પહેલીવાર સબંધ બનાવ્યા છે,

પરંતુ જ્યારે મેં પહેલી વાર સં@ભોગ કર્યું ત્યારે મારે લોહી વહેતું નહોતું. હું ખૂબ જ ચિંતામાં છું કે આ કારણે મારી સગાઈ તૂટી તો નહીં જાય. પરંતુ તેને મારા પર પૂરો વિશ્વાસ છે. તેણે મને કશું કહ્યું નહીં. પરંતુ બીજા કોઈ કારણસર અમારી સગાઇ તૂટી જશે તો?

જવાબ :- લગ્ન પહેલાં શારીરિક સબંધ બનાવવા યોગ્ય નથી. લગ્ન ન થાય ત્યાં સુધી બંનેએ મર્યાદા રાખવી જરૂરી છે. પણ જો આ બધું લગ્ન પહેલાં થાય, તો પછી લગ્ન પછીનો રોમાંસ પૂરો થઇ જાય છે. રક્ત સ્ત્રાવ એ કુંવારીનું માપદંડ નથી. કિશોરાવસ્થામાં કુંવારી કન્યાનું પડદો લગ્ન પહેલાં જ તૂટી જાય છે, તેથી નિરર્થક રીતે તેની ચિંતા કરવી નહીં.

સવાલ :– હું ૨૨ વર્ષની યુવતી છું અને મારી સગાઇ પણ થઇ ગઈ છે. એક વર્ષ પછી અમારા લગ્ન થવાના છે, પરંતુ મને લગ્ન માટે કોઈ ખુશી નથી, કારણ કે મારો મંગેતર મારાથી બે વર્ષ નાનો છે. હું આ પહેલાથી જ જાણું છું. પરંતુ જ્યારે મારા નળંદે મને મારી ઉંમર પૂછી ત્યારે મેં તેને મારા પતિની સમાન ઉંમર કીધી.

મારા મમ્મી નથી અને મારી એક નાની બહેન અને ભાઈ છે. પરંતુ મારા પિતા મારા લગ્ન માટે ઘણા સમયથી દુઃખી રહેતા હતા. મારી સગાઈ થઇ તાય્રે એને મોટી રાહત મળી, પણ મને ખૂબ જ ચિંતા છે કે લગ્ન પછી મારું આ હકીકત બહાર આવશે તો?

જવાબ :– આ તમે જુઠું બોલ્યા તે તમારી ભૂલ જ છે અને જો લગ્ન જેવી બાબતો હોય ત્યારે વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી જૂઠું ન બોલવું જોઈએ. તમે જાણતા હતા કે છોકરો તમારા કરતા ૨ વર્ષ નાનો છે.

એટલા માટે તમારે તેના વિશે પપ્પા સાથે વાત કરવાની જરૂર છે. ઉંમરને કારણે સગાઈ તૂટી જાય તો પણ, લોકો તમારી પર જ દોષ નાખશે, એટલા માટે મૌન રહેવું એ તમારા માટે યોગ્ય રહેશે.

સવાલ :- મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારી બાજુમાં 36 વર્ષની એક વિધવા કાકી રહે છે જેની સાથે ઘણી વાર મેં પ્રણય કર્યું છે. હવે તે મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે તેમજ કાકીની ૧૭ વર્ષની એક પુત્રી છે, જે પણ મને ખૂબ પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. મારે શું કરવું જોઈએ? મને યોગ્ય સલાહ આપશો?

જવાબ : જે તમે બાજુ વાળા કાકી સાથે કર્યું છે તે એકદમ ખોટું છે. તમે જુના ખેલાડી છો, જે કાકી અને પુત્રી બંનેને પ્રેમમાં ફસાયેલ લીધા છે. તમે તમારા જીવનને આ સ્થિતિ માંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરો, નહીં તો તમે કોઈ દિવસ એવી ખરાબ મુશ્કેલીમાં મુકાઈ જશો કે પછી તમે ન ઘર કે ન તો ઘાટના રહેશો.