મેં મારી સગાઇ પછી એક વિધવા સાથે સબંધ બનાવ્યો, હવે તે લગ્ન કરવા માંગે છે, હું શું કરું?

સહિયર

આજકાલ સમાગમ મણવું એ ખૂબ જ સામાન્ય બની ગયું છે. કોઈ પણ યુવાનો સે@ક્સ વિશે વાત કરવામાં કોઈ શરમ નથી અનુભવતા. લગભગ ઘણા લોકો લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવે છે. શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે.

દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ : હું અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરું છું. મારી સાથે એક છોકરી અભ્યાસ કરે છે તેને હું પ્રેમ કરું છું. પણ તે પણ મને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ કોઈ મિત્રે તેને મારી સામે ઉશ્કેરી. તે હવે મારી સાથે વાત પણ કરવા માંગતી નથી. હું તેની પાછળ ગાંડાની જેમ ફરું છું, પણ તે તો મારી સામે જોવાનું પણ પસંદ કરતી નથી. હવે હું શું કરી શકું? મને યોગ્ય ઉકેલ જણાવો?

જવાબ : કોઈ પણ મિત્રને ખૂબ પ્રેમ કરવો એ સૌથી સારી બાબત ગણાય છે, પણ આવી રીતે ગાંડાની જેમ ફરવું તે સારી બાબત નથી. પણ જો સાથી તમારી તરફ ધ્યાન ન આપે, તો તમારે તમારા અભ્યાસ પર પણ ધ્યાન આપવું જરૂરી છે,

તમે તેની ગેરસમજને દૂર કરવાનો પ્રયત્ન કરી શકો છો, પણ જો તે તમારી વાત સાંભળવાની જ ના પાડે તો તમે કઈ સારા મિત્રને ગુમાવવાનું દુખ જરૂરી છે, પરંતુ સમય જતાં તે દુઃખ ઓછું થઈ જશે એટલા માટે એને ભૂલવાની કોશિશ કરો.

સવાલ : મારી ઉંમર 24 વર્ષની જ છે અને મારી સગાઇ થઇ ગઈ છે, છતાં મેં મારી બાજુમાં રહેતી ૩૬ વર્ષની વિધવા ભાભી જોડે ઘણી વાર સં@ભોગ કર્યું છે અને હવે તે લગ્ન કરવા માંગે છે. ભાભીને ૧૮ વર્ષની પુત્રી પણ છે જે પણ મને ખૂબ જ પ્રેમ કરે છે અને તે મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. મારે શું કરવું જોઈએ? યોગ્ય ઉકેલ જણાવવા વિનંતી..

જવાબ : તમે જે કર્યું છે તે એકદમ ખોટું છે. તમારા કારણે કેટલા લોકોની જિંદગી ખરાબ થશે એ તમે ક્યારેય વિચાર્યું છે? તમે જુના ખેલાડી લાગો છો, અને ભાભી તેમજ પુત્રી બંને ને તમારા પ્રેમમાં ફસાવી લીધા છે.

તમે તમારા જીવનને આમાંથી બહાર કાઢવાનો પર્યટ કરો, નહીં તો તમે કોઈ દિવસ આવી ખરાબ મુશ્કેલીમાં મુકાઈ જશો. આ બધું ભૂલીને તમારી જીવનસાથી સાથે ખુશ રહો, તેમાં જ તમારી ભલાઈ છે.

સવાલ : હું ૧૮ વર્ષની યુવતી છું. હું ૪ વર્ષથી એક છોકરાને પ્રેમ કરું છું. થોડા દિવસો પહેલા જ છોકરાના પરિવારને અમારા બંને વચ્ચે ના પ્રેમ વિશે જાણ થઈ.

તેણે છોકરાને ખૂબ સમજાવ્યો અને કહ્યું કે તેમના ઘરે આજ સુધી કોઈના લવ મેરેજ કરવામાં આવ્યા નથી અને થશે પણ નહિ. લગ્ન મોટા વડીલો નક્કી કરે છે, એટલે આ લગ્નનો સવાલ જ ઉભો થતો નથી.

છોકરાના પિતાએ મારા બોયફ્રેન્ડને જણાવ્યું છે કે જો તે મારી સાથે વાત કરવાની કોશિશ કરશે તો તે તેને ઘરની બહાર કાઢી મુકશે અથવા તો દૂર ક્યાંક કોઈ સં-બંધીને ઘરે મોકલી દેશે, જેના કારણે છોકરો હવે મારી સાથે વાત કરવા માંગતો નથી. હું તેને અને એમના પરિવારને કેવી રીતે સમજાવી શકું? હું એના વગર રહી શકું એમ નથી.

જવાબ : તમે હાજી ઘણા નાના છો અને લગ્નની ઉમર પણ થઇ નથી,  અને ૧૨-૧૩ વર્ષની ઉંમરથી તમે એ છોકરાને પ્રેમ કરી રહ્યા છો, બાળકોને પ્રેમ શબ્દનો અર્થ પણ ખબર નથી પડતી.

એટલા માટે તમે જેને પ્રેમ સમજો છો તે ફક્ત આકર્ષક જ લાગે છે, તેથી તમે તમારા અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન આપવું અને આ પ્રેમ ને અત્યારે જ બંધ કરવામાં તમારી ભલાઈ છે. પરિવારને ગુસ્સો કરીને પોતાને માટે અને છોકરા માટે સમસ્યાઓ ઉભી ન કરો.