મારી પત્નીને સં@ભોગ દરમિયાન ખુબ જ બળતરા થાય છે, તેના કારણે અમે જા-તીય સબંધનો આનંદ માણી શકતાં નથી. શું..

સહિયર

દરેક લોકોની પર્સનલ લાઇફ માં ઘણી એવી સમસ્યાઓ હોય છે, જેનો ઉકેલ મળવો મુશ્કેલ છે. સે@ક્સ માત્ર આનંદ જ નથી આપતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક પણ છે. ઘણા લોકોને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે.

સે@ક્સ માત્ર આનંદ જ નથી આપતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક પણ છે. ઘણા લોકોને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે. સે@ક્સ વિશે ઘણા લોકોના મનમાં ઘણા સવાલો ઉભા થતા હોય છે, જે ઘણીવાર લોકો શેર કરી શકતા નથી. તો ચાલો જાણી લઈએ એ સવાલના જવાબ વિશે..

સવાલ :- મારી ઉંમર ૪૦ વર્ષ છે, હું જયારે પણ ઉત્તેજિત થાવ ત્યારે પત્ની સાથે સે@ક્સનો આનંદ માણું છું, પરંતુ પત્નીને સં@ભોગ દરમિયાન ખુબ જ બળતરા થાય છે, તેના કારણે અમે જા-તીય સબંધનો આનંદ માણી શકતાં નથી. તેમજ એકના એક સં@ભોગથી પણ આનંદ મળતો નથી.

શું મારી પત્નીની આ સમસ્યા દુર થઇ શકે, મને ઘણી વાર ગુસ્સો પણ આવે છે. પરંતુ શું કરું? શું એને કોઈ સમસ્યા હોઈ શકે છે? મારી પત્નીને બળતરા ન થાય એવાં લ્યૂબ્રિકન્ટ આવે તો મને એના વિશે જણાવવા વિનંતી.

જવાબ :- તમારી પત્નીને માસિક બંધ થઇ જવાનો સમય હોઈ શકે છે, જેને મેનોપોઝ કહેવામાં આવે છે. આ સમયે ઘણીવાર ઘણી સ્ત્રીઓમાં ઘણી જાતીય, શારી-રિક અને માનસિક તકલીફો થઈ શકે છે, જેને પ્રિમેનોપોઝલ સિંડ્રોમ કહેવાય છે. આવું ઇસ્ટ્રોજન નામના હોર્મોન ઘટી જવાના કારણે થાય છે.

જેને કારણે થતા હોર્મોનને ‘ફોલિકસ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન’ (એફ.એસ.એચ.) નું પ્રમાણ વધે છે, તેનાથી અમુક મહિલાઓને હોટ કે કોલ્ડ ફ્લેશિસની અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ ‘વાઝોમોટર ઇન્સ્ટેબિલિટી’ થવાને કારણે બનતા હોય છે. લાંબા સમય સુધી એકની એક પોઝીશનમાં કરેલ સંભોગને કારણે જાતીય જીવનમાં ખુશી રહેતી નથી. જેના કારણે યોનિમાર્ગમાં પૂરતી ભીનાશ પણ રહેતી નથી.

આ સમયે સમાગમ કરવાથી સ્ત્રીને ઘણો દુખાવો અને બળતરા થાય છે અને સમાગમ માં આનંદ મળતો નથી. આ માટે સં@ભોગ પહેલા ફોરપ્લે કરવાના સમયમાં વધારો કરવો. સે@ક્સમાં નવીનતા લાવવા માટે ઝાઝા ફેરફાર કરવા પડતા નથી. મહિલાને સાદા લ્યૂબ્રિકન્ટના પ્રયોગથી પણ રાહત મળે છે અને વધારાની ચીકાશને કારણે પણ સં@ભોગ સરળ બની શકે છે.

સવાલ :- મારી ઉંમર ૨૩ વર્ષની છે અને થોડા સમયમાં જ લગ્ન કરવાનું વિચારી રહ્યો છું. હું ખુબ જ હસ્તમૈથુન કરી રહ્યો છું, પરંતુ મને સં@ભોગ વિશે વધારે ખબર નથી. અને મને તેના વિશે ઘણી વાર સવાલ પણ થાય છે કે સ્ત્રીઓ ઉત્સાહિત હોય ત્યારે શું તેમની યોનિમાં મહિલાઓને ખંજવાળ આવે છે?

હસ્તમૈથુન કરવા માટે સ્ત્રીઓ હંમેશાં યોનિમાં જ આંગળી રાખે છે? તે સાચું છે? મારી એવી ધારણા છે કે પતિ તરીકેની મારી ફરજ ફક્ત લગ્ન પછી ગર્ભવતી કરવાની છે. મને યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ :- તમારા મનમાં જે સવાલ ચાલી રહ્યા છે તે એક ભ્રમ માનીને ભૂલી જાવ. તમારે પોતાને અને મહિલાઓને જા-તીય સંભોગ વિશે શિક્ષિત કરવાની જરૂર છે. કોઈ બુક સ્ટોર કે લાઇબ્રેરી પર જઈને આ વિષય પર કેટલાક પુસ્તકો પસંદ કરીને પછી એમાંથી તમને ઘણી વાતો જાણવા મળશે.. ઇટ્સ નોર્મલ નામની બુક વાંચી શકો છો, તમને આના વિશે ગુગલ પર પણ માહિતી મળી શકે છે.